- આમચી મુંબઈ
બિલ્ડર સાથે 12 કરોડ રૂપિયાની છેતરપિંડી પ્રકરણે દંપતી વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લાના કલ્યાણ સ્થિત એક હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટને લઈ ચાલતા વિવાદમાં બિલ્ડર સાથે 12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે કલ્યાણ પોલીસે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406 અને…
- આપણું ગુજરાત
પાટિલના કાર્યક્રમમાં “ઘેરહાજર” રહેલા સુરત ભાજપના 55 કોર્પોરેટરોને ભાજપની નોટિસ…
સુરત: કલોલ નગરપાલિકામાં ભાજપના અસંતોષ અને લાફાકાંડ બાદ હવે સૂરતમાં ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. મહાનગરપાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના 55 કોર્પોરેટરોને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો…
- સ્પોર્ટસ
કેન્યામાં મહિલા ઍથ્લીટની પાર્ટનરના હાથે હત્યાના ચોથા બનાવથી લોકોમાં આક્રોશ…
બુકવો (યુગાન્ડા): આફ્રિકા ખંડના યુગાન્ડા દેશની રેબેકા શેપ્ટેગી નામની મહિલા ઑલિમ્પિયનની તેના પાર્ટનર ડિક્સન ઍન્ડિએમાએ તાજેતરમાં પાડોશી દેશ કેન્યામાં હત્યા કરી એ ઘટનાએ કેન્યા તેમ જ યુગાન્ડામાં સનસનાટી મચાવી દીધી છે. શનિવારે રેબેકાના મૃતદેહને ચાહકોએ અંતિમ વિદાય આપી હતી. રેબેકાને…
- નેશનલ
18મી સપ્ટેમ્બર સુધી શુક્ર આ રાશિના જાતકોને કરાવશે મૌજા હી મૌજા…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ પ્રેમ, કળા, ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ સાથે હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ નવ ગ્રહોમાં શુક્રને સૌથી ખાસ સ્થાન આપવામાં આવ્યું છે, આ જ કારણ છે કે શુક્રના રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર…
- આપણું ગુજરાત
કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…
ભુજ: કચ્છના અબડાસા અને લખપત પંથકના છેવાડાના વિસ્તારોમાં રહેનારા 18 જેટલા લોકોના જીવનો ભોગ લેનારી અજ્ઞાત બીમારીનાં મૂળમાં રહેલા કારણ વિશે જાણકારી મેળવવા માટે પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરલોજી સેન્ટરને મોકલવામાં આવેલા સેમ્પલનો રીપોર્ટ તૈયાર થઇ ગ્યો છે. જેમાં આ…
- સ્પેશિયલ ફિચર્સ
2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિ હોવા છતાં ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે આ અબજોપતિ, જાણો કેમ?
દુનિયામાં અનેક લોકો એવા હોય છે કે જેઓ ભાડાના મકાનમાં રહે છે અને એના ઘણા કારણો હોય છે, જેમ કે કાં તો સતત આસમાનને આંબી રહેલાં પ્રોપર્ટીમાં ભાવ કે પછી નબળી આર્થિક સ્થિતિ. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાના…
- નેશનલ
Kolkata : થાકી ગયા મમતા બેનરજી ? અચાનક જઈ ચડ્યા ડોક્ટરો પાસે ને વિનંતી કરી કે…
કોલકાતા : કોલકાતાની(Kolkata)આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોકટર રેપ અને મર્ડર કેસનો મામલો હજુ શાંત નથી થયો. જેમાં હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રેપ અને મર્ડર કેસનો વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. મમતા…
- આપણું ગુજરાત
Diu ને જોડતી તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ કરાઇ…
અમદાવાદ : ગુજરાતમાં દીવ થી (Diu)દારૂની ગેરકાયદે હેરફેર હવે સરળ બને તેવી શકયતા ઉભી થઈ છે. સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કરતાં નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ…