- આમચી મુંબઈ
છૂટક વરસાદને લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છૂટાછવાયા વરસાદને કારણે ઠેકઠેકાણે ભરાઈ રહેતાં પાણીનાં ખાબોચિયાને કારણે મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે. તેથી છેલ્લા એક પખવાડિયામાં જ મુંબઈમાં ડેન્ગ્યૂના ૭૦૫ અને ચિકનગુનિયાના ૭૮ કેસ નોંધાયા છે. તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના…
- આમચી મુંબઈ
અંધેરી, પાર્લામાં ગુરૂ અને શુક્રવારે ૧૮ કલાક પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા કે-પૂર્વ અને કે-પશ્ચિમ વોર્ડમાં આઉટલેટના વાલ્વ બદલવાનું કામ કરવામાં આવવાનું છે. તેથી અંધેરીથી વિલે પાર્લેના વિસ્તારમાં ગુરુવાર રાતથી ૧૮ કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે.સુધરાઈના જણાવ્યા મુજબ ગુરુવાર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રાતના…
- નેશનલ
કોણ હશે દિલ્હીના નવા CM? આજે બપોરે 12 વાગે થશે મોટી જાહેરાત…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ને જામીન આપ્યા બાદ દિલ્હીના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં મુખ્ય પ્રધાન પરથી રાજીનામું આપી દેશે, ત્યાર બાદ…
- ટોપ ન્યૂઝ
ન્યૂયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ, ભારતીય કોન્સ્યુલેટે કડક કાર્યવાહીની માંગ કરી…
ન્યુયોર્ક: યુસએસના ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર(Melville BAPS Temple)માં તોડફોડની ઘટના બની હતી. ભારતીય કોન્સ્યુલેટે (Indian consulate in New York) મંદિરમાં તોડફોડ અંગે પ્રતિક્રિયા આપી છે, ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાને “અસ્વીકાર્ય” ગણાવી હતી. ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી શરૂ કરવા…
- આપણું ગુજરાત
PM Modi એ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી, યાત્રી સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું…
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ગાંધીનગરમાં રાજભવન ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં વિવિધ સુવિધાઓમાં વધુ સુધારો કરવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.પીએમ મોદીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. સોમનાથમાં પ્રવાસન…
- નેશનલ
PM Modi Birthday : પીએમ મોદીનો આજે 74મો જન્મ દિવસ, જાણો તેમના કાર્યકાળના અવિસ્મરણીય ઐતિહાસિક પળો વિશે…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Modi Birthday)આજે 74મો જન્મદિવસ છે. જેને લઈને ભાજપના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય જનતામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જનાદેશ મળ્યા બાદ પીએમ મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ…
- નેશનલ
એક સાથે બનશે ત્રણ ત્રણ રાજયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વનો છે. આ મહિનામાં અનેક મહત્વના ગ્રહો ગોચર કરી ચૂક્યા છે, કર રહ્યા છે કે મહિનાના અંત સુધીમાં ગોચર કરશે. દરેક ગ્રહ સમય-સમય પર ગોચર કરી…
- નેશનલ
આજનું રાશિફળ (17-09-24): મિથુન, સિંહ અને તુલા રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ… જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષઃમેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા કામને પૂરા કરવા માટે સખત મહેનત કરવી પડશે. પરિવારમાં ચાલી રહેલાં કોઈ વિવાદને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ…
- આમચી મુંબઈ
ગણેશ વિસર્જન વખતે બીચ પર જવાનો છો તો આટલું ધ્યાન રાખજો!
મુંબઈ: ગણપતિ વિસર્જન વખતે દરિયામાં ડંખ મારનારી માછલીઓથી સાવધાન રહેવાની પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ટ્રાયલ નેટિંગ વખતે આવી માછલીઓ મળી આવી હોવાનું મત્સ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.રાજ્ય સરકારના મત્સ્ય વિભાગ દ્વારા ગિરગામ અને દાદર ચોપાટી ખાતે ડંખ…
- મનોરંજન
SIIMA 2024 ઐશ્વર્યા રાય જીતી એવોર્ડ અને બિગ બીની આ પોસ્ટ થઈ વાઈરલ…
મુંબઈઃ બિગ બી પરિવાર અત્યારે ચર્ચામાં છે, જેમાં અમિતાભ બચ્ચન હોય કે જયા બચ્ચન કે પછી ઐશ્વર્યા રાય બચ્ચન જ કેમ ના હોય. તાજેતરમાં પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયના બચ્ચન પરિવાર સાથેના સંબંધોમાં ખેંચતાણ ચાલી રહી છે એના સમાચારથી પરિવાર…