- નેશનલ
પંજાબમાં નહિ ચાલે કંગનાની ફિલ્મ ઈમરજન્સી…
નવી દિલ્હી: બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી (Emergency) કે જે તેની રિલીઝ પહેલા વિવાદોમાં ફસાયેલી હતી, તે હવે પંજાબમાં રિલીઝ થશે નહીં. શનિવારે મળેલી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ની આંતરિક સમિતિએ આ નિર્ણય લીધો છે. શિરોમણી ગુરુદ્વારા…
- ઇન્ટરનેશનલ
હિઝબુલ્લાહે હસન નસરલ્લાહના મોતની કરી પૃષ્ટી: ઈજરાયલી સેનાએ કહ્યું અમે સફળ…
બેરુત: લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું શુક્રવારે ઇઝરાયલી હુમલામાં મોત થયું છે. હિઝબુલ્લાહના એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેના નેતા હસન નસરાલ્લાહની હત્યા કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ પણ હુમલાના થોડા સમય બાદ હસન નસરાલ્લાહના મોતનો દાવો કર્યો…
- આમચી મુંબઈ
મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળશે. અસલી શિવસેના તરીકે લોકોએ સ્વીકાર કર્યો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઈક…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી જેવા દેખાતા આ ફીલ્ડરે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી!
ગૉલ: અહીં ન્યૂ ઝીલૅન્ડની ટીમ યજમાન શ્રીલંકા સામે સતત બીજી ટેસ્ટ હારવાની તૈયારીમાં તો છે જ, આ મૅચમાં શ્રીલંકનોએ ટિમ સાઉધીની ટીમની એટલી બધી ખરાબ હાલત કરી છે કે વાત ન પૂછો. શનિવારે પોતાની સામેના લોએસ્ટ સ્કોર 88 રનમાં કિવીઓને…
- મનોરંજન
આ એક્ટ્રેસે ટ્રાન્સપરેન્ટ ગ્રીન કલરના ગાઉન પહેરી ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોઈ લેશો તો…
હાલમાં અબુધાબીમાં આઈફા એવોર્ડ્સ ચાલી રહ્યા છે અને આ એવોર્ડ ફંક્શનમાં બોલીવૂડ જ નહીં પણ સાઉથના સુપર સ્ટાર્સ પણ પોતાનો જલવો બિખેરી રહ્યા છે. આ જ સિલસિલામાં સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Rooth Prabhu)નો જે ગ્લેમરસ અવતાર…
- આપણું ગુજરાત
વિરનગરની હોસ્પીટલમાં ઓપરેશન બાદ 10 દર્દીને અંધાપાની અસર: આરોગ્ય વિભાગ થયું દોડતું…
રાજકોટ: રાજકોટ જિલ્લાના આટકોટ નજીક આવેલ વિરનગર સ્થિત શિવાનંદ મીશન આંખની હોસ્પીટલમાં આંખના ઓપરેશન બાદ 10 જેટલા દર્દીને અંધાપાની અસર જોવા મળી છે. આંખના ઓપરેશન માટે ખૂબ જ ખ્યાત એવી હોસ્પિટલમાં અંધાપાની અસર થતાં ખળભળાટ મચ્યો છે. જો કે બનાવની…
- નેશનલ
પહેલી ઓકટોબરથી બદલાઈ જશે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે…
ટૂંક સમયમાં જ સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની તમામ નાગરિકો પર અસર જોવા મળશે. પહેલી ઓકટોબરથી આવા જ કેટલાક મહત્વના નિયમોમાં…
- આમચી મુંબઈ
આ તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે, જાણો ચૂંટણી પંચે શું કહ્યું…
મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે’ આ જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી છે. ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્ર પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 26 નવેમ્બર…
- નેશનલ
રાજસ્થાનમાં હરો-ફરો, મોજ કરો અને પાછા આવીને જમા કરાવો બિલ, સરકાર આપશે આટલી મોટી રકમ…
રાજસ્થાનમાં સિંધુ દર્શન યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને રાજસ્થાન સરકાર અનુદાન આપે છે. આ વખતે સરકારે આ યોજનામાં કેટલાક ફેરફાર કર્યા છે. એક પરિવારમાંથી ત્રણ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. દરેક વ્યક્તિને મહત્તમ ₹10,000ની નાણાકીય સહાય મળશે. જો કે,…
- સ્પોર્ટસ
ભારતીય રનર એશિયન બ્રૉન્ઝ પછી હવે વિશ્વ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે જીત્યો ગોલ્ડ…
નિગાતા (જાપાન): ભારતનો 26 વર્ષની ઉંમરનો ગુલવીર સિંહ શનિવારે અહીં વર્લ્ડ ઍથ્લેટિક્સ કૉન્ટિનેન્ટલ ટૂરના ચૅલેન્જ કપમાં 5,000 મીટર દોડમાં ચૅમ્પિયન બન્યો હતો. તેણે નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ગુલવીર ગયા વર્ષે ચીનની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ…