-  આપણું ગુજરાત પોરબંદરમાં ‘માય ભારત વૉલંટિયર્સ’ ; ચોપાટીનું સફાઇ અભિયાન…મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા… 
-  નેશનલ બિહારમાં રાહત બચાવ કામગીરી કરી રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ: પૂરના પ્રવાહમાં ખાબક્યું…મુઝઝફરપુર: બિહારમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું એરફોર્સનું હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરપુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર સીતામઢીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું, જો કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટ સુરક્ષિત છે. આ અકસ્માત મુઝફ્ફરપુરના… 
-  આપણું ગુજરાત આ પરિવાર પાસેથી પ્રેરણા લેવા જેવી, તેમનું દાન કરોડોની સંપત્તિ કરતા પણ છે મહામુલું…અમદાવાદઃ ગુજરાતીઓ પોતાની દાનવૃત્તિ માટે જગપ્રસિદ્ધ છે. ઘણા એવા શ્રીમંતો છે જે પોતાની કરોડોની સંપત્તિ, જમીન દાન માટે આપી દે છે. તો બીજી બાજુ ઘણા એવા સેવાભાવીઓ છે જે જરૂરિયાતમંદોની સેવા કરે છે, સમય આપે છે, પણ આ જ અમદાવાદના… 
-  આપણું ગુજરાત માતાના મઢે દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુને કાળનો ભેટો: બે અકસ્માતમાં 6ના મોત…ભુજ: આવતીકાલથી માતાજીના પવિત્ર પર્વ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે માતાના મઢ ખાતે યાત્રિકો દર્શન કરવા ઉમટ્યા છે. માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોને કાળનો ભેટો થયો છે. કચ્છમાં હારીજ-ચાણસ્મા ધોરીમાર્ગ અને ભચાઉના કટારિયા નજીક… 
-  આમચી મુંબઈ નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોના મોત, લાશ લટકતી મળી…મહારાષ્ટ્રના નાગપુરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ પણ વાંચો :ફિલ્મના શૂટિંગ માટે ભાડે… 
-  નેશનલ દિલ્હી પોલીસની મોટી કાર્યવાહીઃ 2000 કરોડ રુપિયાનું 500 કિલો કોકેન પકડ્યું…નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લગભગ 2,000 કરોડ રુપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દક્ષિણ દિલ્હી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 565 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું છે. આ… 
-  નેશનલ Amazon ના નામે તમારી સાથે તો નથી થઇ રહ્યો ને ફ્રોડ! ઓર્ડર વગર જ આવી રહ્યા છે પાર્સલ, જાણો સમગ્ર મામલો…આ તહેવારોની સીઝનમાં લોકો ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ઘણી ખરીદી કરી રહ્યા છે ત્યારે કેટલાક કૌભાંડીઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ સ્કેમર્સ એમેઝોનના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ફ્રોડ કરનારાઓની મોડસ ઓપેરેન્ડી સીધીસાદી છે. તેો આવા પાર્સલ… 
-  નેશનલ આજનું રાશિફળ (02-10-24): ત્રણ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન, થશે ધનલાભ… જાણી લો શું છે તમારી રાશિના હાલ?મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વારા ખોલનારો રહેશે. આજે કોઈ નવું કામ કરવું તમારા માટે સારું રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થશે. તમારી આવક વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. લવ લાઈફ જીવતા… 
 
  
 








