- આમચી મુંબઈ
ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવાને બહાને લીધેલાં 28 વાહનો વેચી નાખનારો પકડાયો…
મુંબઈ: ફિલ્મના શૂટિંગ માટે વાહનો ભાડે જોઈતાં હોવાનું કહીને મલાડના માલવણી પરિસરમાં રહેતા યુવકે 28 વાહનો ગુજરાત, ગોવા સહિત અન્ય રાજ્યોમાં વેચી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી 26 વાહનો હસ્તગત કર્યાં હોવાનું અધિકારીએ જણાવ્યું…
- આપણું ગુજરાત
નવસારીની હોટેલમાં બોયફ્રેંડ સાથે ગયેલી યુવતીનું મોત આ રીતે થયું…
ગુજરાતના નવસારીમાંથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલમાં યુવક સાથે શારીરિક સંબંધ બાંધતા યુવતીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેક્સ કરતી વખતે છોકરીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું લોહી વહી ગયું અને તે બેભાન થઈ ગઈ.…
- આમચી મુંબઈ
નાયરમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એકનાથ શિંદેએ આપ્યા ડીનની બદલીના આદેશ…
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રખ્યાત નાયર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક રાજકીય પાર્ટીના નેતા દ્વારા સવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉચ્ચ કક્ષાના મહિલા અધિકારીની નિમણૂક કરીને તપાસની માગ કરી…
- આપણું ગુજરાત
આરોગ્ય ક્ષેત્રે સરકારની મહત્ત્વની કામગીરીઃ ગુજરાતમાં 100 એમ્બુયલન્સને આપી લીલી ઝંડી…
ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા રાજ્ય સરકારે ગાંધીનગર ખાતેથી 100 નવી ‘108 એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ICU ઓન વ્હીલ્સ માટેના નવા 38 વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 10…
- આમચી મુંબઈ
લવ જેહાદની 1 લાખથી વધુ ફરિયાદો; 14 લોકસભા બેઠકો વોટ જેહાદ: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે એક લાખથી વધુ ફરિયાદોએ ઇરાદાપૂર્વકના ‘લવ જેહાદ’ ષડયંત્રને હાઇલાઇટ કર્યું છે, જેમાં હિન્દુ મહિલાઓને પુરુષો દ્વારા નકલી ઓળખનો ઉપયોગ કરીને લગ્નની લાલચ આપવામાં આવી રહી હતી. આ પણ વાંચો :શું…
- આમચી મુંબઈ
વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…
મુંબઈ: હિન્દુત્વવાદી વિચારક વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધી (Congress MP Rahul Gandhi) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક અદાલતે રાહુલ…
- નેશનલ
LAC પર આ શું બોલી ગયા આર્મી ચીફ જનરલ કે…
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે વાસ્તવિક નિયંત્રણ રેખા (વાસ્તવિક ભારત-ચીન સરહદ) પરની સ્થિતિને સંવેદનશીલ અને ‘સામાન્ય નથી’ કહીને વર્ણવી હતી. ચાણક્ય સ્ટાઇલમાં બોલતા, આર્મી ચીફે કહ્યું હતું કે વાસ્તવિક સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે પરંતુ ભારતીય પક્ષ ઇચ્છે છે…
- સ્પોર્ટસ
મુંબઈને રણજી ટાઇટલ અપાવનાર બોલરે લંડનમાં પગની ઘૂંટીમાં કરાવી સર્જરી…
મુંબઈ: મુંબઈને આ વર્ષે રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવવામાં મોટું યોગદાન આપનાર પેસ બોલર તુષાર દેશપાંડેએ લંડનમાં પગની ઘૂંટીમાં ઑપરેશન કરાવ્યું છે. આ પણ વાંચો :ચેન્નઇ સુપર કિંગ્સના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ કર્યાં લગ્ન 29 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર ભારત વતી…
- સ્પોર્ટસ
સૌથી ઓછા બૉલ રમીને મેળવેલા વિજય: ભારતનો બીજા નંબરનો શ્રેષ્ઠ દેખાવ…
કાનપુર: ભારતે માત્ર ‘સવાબે દિવસની ટેસ્ટ’માં મંગળવારે બાંગ્લાદેશને હરાવીને બે મૅચની શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. વરસાદના વિઘ્નોને કારણે આ ટેસ્ટ ડ્રૉમાં જવાની પાકી સંભાવના હતી, પરંતુ ભારતને જાણે જીતવા માટે સવાબે દિવસ પૂરતા હતા એમ મંગળવારે લંચના બ્રેક…