- નેશનલ
Delhi સીએમ આવાસ PWD એ કેમ સીલ કર્યું, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)સીએમ આવાસને લઇને રાજકીય હલચલ તેજ છે. જેમાં મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને ગેરકાયદે ઉપયોગના આરોપમાં સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ આ કાર્યવાહી કરી છે. PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. તેના…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામો દર્શાવે છે કે લોકો કૉંગ્રેસ અને શહેરી નક્સલીઓના દ્વેષપૂર્ણ કાવતરાઓને સમર્થન આપશે નહીં: વડા પ્રધાન મોદી…
નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં ભાજપની જીત દેશના મૂડને દર્શાવે છે અને લોકોએ બતાવ્યું છે કે તેઓ કૉંગ્રેસ અને ‘શહેરી નક્સલીઓ’ના દ્વેષપૂર્ણ ષડયંત્રનો શિકાર થશે નહીં. આ પણ વાંચો : Hariyana results: કૉંગ્રેસ અને…
- નેશનલ
કોલકાતામાં ડોક્ટર બળાત્કાર-હત્યા કેસઃ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા…
કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના ૧૨ કલાક પછી સાંજે ૬:૧૦ વાગ્યે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાનું મોત ગળું દબાવવા…
- મનોરંજન
ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 શરૂ થયાને હજી માંડ 48 કલાક પણ નથી થયા અને આ શોએ વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. પ્રાણીપ્રેમી સંસ્થા પીટા દ્વારા આ શોના એક સ્પર્ધક તરીકે આવેલા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે પોતાના પાળેલા…
- આપણું ગુજરાત
Gujarat માં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, આ તારીખે પડશે વરસાદ…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવા અંગેની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક લો પ્રેશર સક્રિય થયું…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર 3.50 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો…
મુંબઈ: ઇમારત તૂટી પડવા પ્રકરણે ધરપકડ કરાયેલા પિતાને જામીન મેળવી આપવા માટે 14 લાખ લીધા બાદ છેતરપિંડીના બીજા ગુનામાં તેની ધરપકડ ન કરવા માટે પુત્ર પાસે ફરી લાંચ માગનારો નવી મુંબઈના એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનનો સિનિયર ઇન્સ્પેક્ટર એન્ટિ કરપ્શન બ્યૂરો…
- આમચી મુંબઈ
ગ્રાહકોના દાગીના અને રોકડ સાથે ફરાર ઝવેરી દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાહકોએ સમારકામ અથવા નવા બનાવી આપવા માટે સોંપેલા સોનાના જૂના દાગીના અને રોકડ મળી અંદાજે 1.38 લાખની મતા સાથે ફરાર થઈ ગયેલા ઝવેરીને પાલઘર પોલીસે દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડી પાડ્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીની…
- નેશનલ
‘હવે તો કીડી પણ મધમાખીને શીખવવા લાગી છે કે…’ હરભજને આવું કોના વિશે કેમ કહ્યું?
નવી દિલ્હી: ઑફ-સ્પિનર હરભજન સિંહ શાનદાર કરીઅર દરમ્યાન ભારતનો મૅચ-વિનર તો હતો જ, તે સ્પષ્ટવક્તા તરીકે પણ જાણીતો છે. તે રમતો ત્યારે મીડિયામાં તેની ઓળખ ‘દૂસરા કિંગ’ અને ‘ટર્બનેટર’ તરીકે અચૂક થતી હતી. બે વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને…