- આપણું ગુજરાત
‘તમારી પુત્રીના સોશિયલ મીડિયા પર ધ્યાન આપો’ : વડોદરાની વધુ સગીરા બની ભોગ…
ગુજરાતનાં ગરબા મેદાનોમાં બાળાઓને અભડાવવા વિધર્મીઓ આંખ માંડીને બેઠા હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવો ઘાટ ઘડાયો છે. વડોદરાના ભાયલી વિસ્તારની દુર્ઘટ્નાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. વડોદરામાં ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને…
- નેશનલ
Haryana માં 15 ઓકટોબરે સૈની સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી સહિત અન્ય રાજ્યોના સીએમ રહેશે હાજર…
ચંદીગઢ: હરિયાણા(Haryana)સરકારનો શપથ ગ્રહણ સમારોહ 15 ઓકટોબરના રોજ યોજાશે. મીડિયા અહેવાલ મુજબ આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ તેમા સામેલ થશે.…
- મનોરંજન
અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
બોલીવૂડના ‘શહેનશાહ‘ એટલે કે અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ૮૨ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં સક્રિય છે. ૧૯૬૯માં આવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી ડેબ્યૂ કરનાર અમિતાભ બચ્ચને એક સાથે ૧૨ ફ્લોપ ફિલ્મો આપી હતી. તેને હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંચાવન વર્ષ…
- આપણું ગુજરાત
સુરત ગેંગરેપનો વધુ એક આરોપીને ચાલતી ટ્રેનમાં પોલીસે ઝડપી લીધો…
સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કર્યા બાદ પોલીસે નાસી છૂટેલા એક આરોપીને અમદાવાદથી ઊપડતી અને અજમેર જતી ટ્રેનમાથી ઝડપી લીધો હતો. સુરત પાસેની આહીચકારી ઘટનાનો આ આરોપી દિલધડક રીતે ઝડપાયો જેની તેણે કલ્પના પણ…
- મનોરંજન
અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો આજે જન્મ દિવસ છે અને 82 વર્ષે પણ બિગ બી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ડિમાંડિંગ એક્ટર્સમાંથી એક છે. આજે એમના જન્મદિવસે અમે તમને એમના વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે…
- આપણું ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાના ઇન્જેક્શનો લાંબા સમયથી સ્ટોક ખલાસ…
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ મીડિયાને જણાવતા કહ્યું કે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં હડકાયા કુતરાના ઇન્જેક્શનનો ચારેક મહિનાથી ઉપલબ્ધ છે નહીં.રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને આજુબાજુ સો કિલોમીટર માંથી દવા લેવા માટે દર્દીઓનો ઘસારો રહે છે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોને થઇ ગયા બખ્ખાં, સરકારે લીધો મહત્વનો નિર્ણય…
મહારાષ્ટ્ર રાજ્યમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો આ ચૂંટણીમાં જીતવા માટે કમર કસી રહ્યા છે. દરમ િયાન એકનાથ શિંદે સરકારની કેબિનેટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના કારણે આચારસંહિતા લાગુ થાય તે પહેલા મોટા નિર્ણયો લીધા છે. છેલ્લી…
- નેશનલ
Bhopal મા હોટલના ચોથા માળેથી પડી જતાં ગુજરાતના 18 વર્ષના વિદ્યાર્થીનું કરૂણ મોત…
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમા(Bhopal)ચેતક બ્રિજ સ્થિત હોટલના ચોથા માળેથી પડી જતાં ગુજરાતના 18 વર્ષના વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે. આ મૃતક ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ સાથે ભોપાલમાં રમત ગમત સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો હતો. તે મોડી રાત્રે…