- વડોદરા
7 વર્ષ જૂના લાંચ કેસમાં VMC ના નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ ACB એ ગુનો દાખલ કર્યો; આ રીતે મળ્યા પુરાવા…
અમદાવાદ: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઝપેટમાં લઈ રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનમાં લાંચ માંગણીના એક જૂના કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક શાંતિલાલ પરમાર વિરુદ્ધ આખરે સાત વર્ષ બાદ ગુનો દાખલ કર્યો છે. 2018માં ગોઠવવામાં આવેલી એક…
- મનોરંજન
સંજય અને માધુરીની બ્લોકબસ્ટર ફિલ્મ ખલનાયકની સિક્વલ બનશે! કોણ ભજવશે બલ્લુ બલરામનું પાત્ર?
મુંબઈઃ ફિલ્મો પાછળ અત્યારે લોકો રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે, બસ ફિલ્મો સારી બનવી જોઈએ. હાલ અનેક ફિલ્મોની સિક્વલ બની રહી છે, અને આ સિક્વલ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી પણ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 90 ના…
- IPL 2025
પંજાબની 11 વર્ષથી અધૂરી ઇચ્છા છે, શનિવારે પૂરી થશે?
જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ 11 વર્ષ બાદ પહેલી વાર આઇપીએલની પ્લે-ઑફના ટૉપ-ટૂ સ્થાનમાં પહોંચવા મક્કમ છે અને એની સંભાવના શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચ જીતીને વધી શકે એમ છે. દિલ્હીની ટીમ પ્લે-ઑફથી વંચિત રહી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ; છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 55 તાલુકામાં વરસાદ…
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી હવામાનમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાત…
- IPL 2025
ઇશાન કિશનના અણનમ 94, બેંગલૂરુને મળ્યો 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક…
લખનઊઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 231 રન કરીને આરસીબીને 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઇશાન કિશન (94 અણનમ, 48 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) આ ઇનિંગ્સનું સૌથી…
- નેશનલ
ભારતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો: દિલ્હીમાં 23 નવા કેસ, રાજ્યો એલર્ટ…
નવી દિલ્હી: ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા એશિયાના કેટલાક દેશોમાં તાજેતરના અઠવાડિયામાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોનાના સંક્રમણમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી રહી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન પંકજ સિંહે શુક્રવારે જણાવ્યું કે રાજધાનીમાં 23 નવા…
- આમચી મુંબઈ
નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલ દ્વારા સજા દર વધારવો જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંગલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દળે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ માટે મુખ્ય પ્રધાન અને ગૃહ ખાતાનો હવાલો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે એવું સૂચન કર્યું કે નવા ફોજદારી કાયદાઓનો અસરકારક રીતે અમલ કરીને દોષીને…
- આમચી મુંબઈ
ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખ ફૂંક્યો ક્યારે ચૂંટણીઓ થશે તેની તારીખ આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મોટી જાહેરાત રાજ્યના સાંગલી જિલ્લામાં કરી હતી. રાજ્યમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જિલ્લા પરિષદ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. આ બધી ચૂંટણીઓ દોઢ મહિનામાં પૂર્ણ થશે, એમ તેમણે સાંગલીમાં ભાજપના કાર્યકર્તાઓના મેળાવડામાં જણાવ્યું…
- મનોરંજન
હેં, હિટલરના વિરોધમાં શરૂ કરવામાં આવ્યો હતો Cannes Film Festival?
હાલમાં જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલની જ ચર્ચા સાંભળવા મળી રહી છે. 13મી મેથી શરૂ થયેલા આ ફેસ્ટિવલની આવતીકાલે એટલે કે 24મી મેના પૂર્ણાહૂતિ થશે. હોલીવૂડથી બોલીવૂડ અને ફેશનવર્લ્ડના અનેક દિગ્ગજોએ આ ફેસ્ટિવલમાં હાજરી આપીને એની શાન વધારી છે,…