- નેશનલ
INS Vikrant પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને સંદેશ, જો નૌકાદળ મેદાનમાં આવ્યું હોત તો ચાર ટુકડા થયા હોત…
નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” લોન્ચ કર્યું હતું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે એક મોટો ખુલાસો કર્યો છે અને ભારતીય નૌકાદળ (નેવી) ની…
- આમચી મુંબઈ
ટેસ્લા માટે કામ કરવાની તક! દિલ્હી અને મુંબઈમાં ડ્રાઇવરોની ભરતી, આ કામ કરવાનું રહેશે…
મુંબઈ: યુએસની ઇલેક્ટ્રિક વેહિકલ(EV) મેન્યુફેક્ચરર ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયારી કરી રહી છે, જેની તૈયારીના ભાગ રૂપે કંપની તેની ‘ઓટોપાયલટ’ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે દિલ્હી અને મુંબઈમાં ડ્રાઇવરોની ભરતી કરી (Tesla hiring drivers in India) રહી છે. આ ડ્રાઇવરો…
- રાશિફળ
આજનું રાશિફળ (29- 05- 2025): અમુક જાતકો માટે આજનો દિવસ લઈ આવ્યો છે ગૂડ ન્યૂઝ, તમને ફાયદો થશે કે નહીં?
પરિવાર સાથેના સંબંધો સુધારવામાં મદદ મળશે. તમે કોઈ જૂના મિત્રને પણ મળી શકો છો જેથી જૂની યાદો તાજી થશે. તમને બધાનો સહયોગ મળશે અને તમારું મન ખુશ રહેશે. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા રહેશે. તમારે કોઈને ભેટ આપવી પડી શકે છે. બિનજરૂરી…
- નેશનલ
UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…
નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લીકેશન…
- અમદાવાદ
4 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન! સર્જાયા ભાવુક દ્રશ્યો…
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી 4 દિવસ પહેલા સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. આ બાળકીને અમદાવાદ પોલીસે શોધી કાઢી અને ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 ટીમ…
- ઇન્ટરનેશનલ
કોરોના મુદ્દે WHO એ વ્યક્ત કરી ચિંતા, જાણો બીજું શું કહ્યું?
ન્યૂ યોર્કઃ દુનિયાભરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોવિડ-19 વધતા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ફેબ્રુઆરી 2025માં દુનિયાભરમાં SARS-CoV-2 વાયરસના સંક્રમણમાં વધારો થયો છે. ડબલ્યુએચઓના આંકડા અનુસાર કોવિડ ટેસ્ટ…
- IPL 2025
સૂર્યવંશીની રેકોર્ડ બ્રેક સદીથી લઇને મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગઃ આઇપીએલના જાણો ઉતાર-ચઢાવ…
મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતે આખરે લખનઉ સુપર જાયન્ટ્સની છેલ્લી લીગ મેચમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. જ્યારે અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ સારી શરૂઆત…
- આપણું ગુજરાત
ગુજરાત સહિત 4 રાજ્યોમાં યોજાનારી મોક ડ્રીલ મુલતવી, જાણો શું છે કારણ…
પાકિસ્તાન સાથેની બોર્ડર પર આવેલા ભારતના રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ હેઠળ આવતી કાલે તારીખ 29 મેના રોજ મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી, હવે અહેવાલ છે કે વહીવટી કારણોસર આ મોક ડ્રીલ મૂલતવી રાખવામાં આવી છે. આ મોક ડ્રીલ માટેની નવી…