- અમદાવાદ
Govt. Job: સિવિલ જજની ભરતી માટે ગુજરાત હાઇ કોર્ટની જાહેરાત…
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે દ્વારા સિવિલ જજની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે જાહેરનામુ બહાર પાડીને સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Also read : કમોસમી વરસાદની…
- નેશનલ
Budget 2025 : શું બજેટમાં ટેકનોલોજી અને સ્માર્ટફોન મોંધા થશે ? જાણો વિગતે…
નવી દિલ્હી : વિશ્વમાં ટેકનોલોજી ઝડપથી વિસ્તરી રહી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ હિસ્સો બની ગયું છે. ભારતમાં પણ ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્રીન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ…
- સ્પોર્ટસ
ત્રણ સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરીઃ મુંબઈ 671 રનનો ઢગલો કરીને હવે એક દાવથી જીતવાની તૈયારીમાં…
મુંબઈઃ ચાર દિવસીય રણજી મૅચમાં આજે બીજા દિવસે મુંબઈએ મેઘાલય સામે પ્રથમ દાવમાં ત્રણ બૅટરની સેન્ચુરી અને ત્રણની હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 671 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરીને 585 રનની તોતિંગ સરસાઈ લીધી હતી અને પછી બીજા દાવમાં…
- આમચી મુંબઈ
રાણકપુર એક્સપ્રેસમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, આપઘાતની શંકા…
મુંબઈઃ મુંબઈના દાદર રેલવે ટર્મિનલ પર ઊભેલી રાણકપુર એક્સપ્રેસમાં એક વ્યક્તિએ આપઘાત કર્યાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રેનના ટોઈલેટમાંથી ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે ટૂવાલની મદદથી ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. Also read : શિક્ષિકા પર…
- નેશનલ
ક્યારેય લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથીઃ પ્રિયંકાનો PM Modi પર વળતો પ્રહાર…
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘હિંસા ભડકાવવાનો કોઇ વિદેશી પ્રયાસ થયો નથી’ના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે તેઓ ક્યારેય લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથી અને ન તો તેનું સમાધાન…
- સ્પોર્ટસ
ભારતના ત્રણ વિકેટે 12 રન અને પછી મોટી ભાગીદારી બાદ નવ વિકેટે 181…
પુણેઃ ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ શરૂઆતના જોરદાર ધબડકા બાદ બે શાનદાર ઇનિંગ્સની મદદથી છેવટે 20 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (53 રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને શિવમ…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપે 11 જિલ્લાના ઉમેદવારની જાહેરાત કરી…
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (gujarat local body election) લઈ ગુજરાતમાં ભાજપ દ્વારા મહીસાગર, અમદાવાદ, દાહોદ, મહેસાણા, ભાવનગર, છોટાઉદેપુર, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, ખેડા અને તાપી જિલ્લાની નગરપાલિકાઓ માટે તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી…
- નેશનલ
Budget 2025: બજેટના ઈતિહાસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તથ્યો…
ભારતીય બજેટનો ઈતિહાસ વર્ષો જૂનો છે અને સમયાંતરે તેમાં ઘણા મોટા ફેરફારો અને ઘટનાઓ જોવા મળી છે. દર વર્ષે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા માત્ર આર્થિક નીતિઓને આકાર આપતી નથી, પરંતુ તે દેશની રાજકીય અને સામાજિક પરિસ્થિતિને પણ અસર કરે છે.…