- આપણું ગુજરાત

તળાજા નપાની ચૂંટણીમાં બબાલ, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતાએ 101 વર્ષની વયે મતદાન કર્યું…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ 4 કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે. આ દરમિયાન ભાવનગરના તળાજા નપાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ મતદાન…
- આપણું ગુજરાત

Gujarat ની મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં, મતદાન મથકેથી હટાવાયા…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં હોવાની માહિતી સાંપડી હતી. આ ઘટના મહેમદાવાદ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 5ના મતદાન…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : આધુનિક ઍરકૅબ પરિવહનના નવા પ્રકરણ સામે કેવા છે પડકાર?
-વિરલ રાઠોડ પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થના મહાકુંભમાં કરોડોની સંખ્યામાં ભાવિકોએ પુણ્યની ડૂબકી મારી છે અને હજુ મારી પણ રહ્યા છે. Also read : કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ? સંગમતીર્થ ક્ષેત્રમાં મહા મુશ્કેલી ટ્રાફિક જામે સર્જી દીધી હતી. 300…
- ઉત્સવ

વલો કચ્છઃ કચ્છનું દરિયાઈ સંગીત એ અદ્વિતીય સંસ્કૃતિનો ભાગ છે…
-ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છ, જેની તળે રણકાંઠાની જેમ દરિયાકિનારા પર એક આગવી સંસ્કૃતિનો વિકાસ થયો છે. કચ્છના લોકોએ પોતાની કુશળતા અને વિચારોના આધારે અનોખાં વહાણો બનાવ્યાં અને આ સાગર ખૂણેથી વિશ્વભરમાં પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. કચ્છનાં વહાણોમાં ખાસ કરીને…
- આપણું ગુજરાત

Gujarat ની નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4.78 ટકા મતદાન, જૂનાગઢ મનપામાં 7 ટકા મતદાન…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સવારે 7…
- નેશનલ

માદક પીણાંના ઉત્પાદક સંગઠનની ડમ્પિંગ પર નિયંત્રણોની માગ…
નવી દિલ્હી: દેશનાં માદક પીણાંનાં ઉત્પાદકોના સંગઠન કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન આલ્કોહોલિક બિવરેજ કંપનીઝ (સીઆઈએબીસી)એ સરકારને આયાતી સ્પિરિટ પર કડક નિયંત્રણો લાદવાની તેમ જ સ્થાનિક ઉત્પાદકોને બજારના એક્સેસના વિસ્તરણ માટે પગલાં લેવાનો સરકારને અનુરોધ કર્યો છે. Also read : કોટામાં કેમિકલ…
- ઉત્સવ

વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરનો ફફડાટ: સોનામાં તેજીના માહોલમાં લગ્નસરાની અપેક્ષિત માગ પર પાણી ફરી વળ્યું…
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે તેમની અર્થશાસ્ત્રીઓની ટીમને પ્રત્યેક દેશો સાથેના વેપારમાં રેસિપ્રોકલ ટેક્સની યોજના ઘડવાનો આદેશ આપવાની સાથે આગામી પહેલી એપ્રિલથી રેસિપ્રોકલ ટેક્સ લાગુ થશે, એવી જાહેરાત કરી હતી. આમ આ જાહેરાત કરવામાં આવતા વૈશ્વિક…
- મહાકુંભ 2025

મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની રોજની તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય કે માનવ મહેરામણ આ રીતે એક જ સ્થળે ધાર્મિક કાર્યક્રમ માટે ક્યારેય ઉભરાયું નહીં હોય. ભારત અને ચીનને બાદ કરીએ તો વિશ્વના દેશોની કુલ વસ્તી કરતા પણ…









