- આમચી મુંબઈ
જાતિ અને ધર્મને આધારે લોકોને ઘર નકારવું નિરાશાજનક: રાજ્યપાલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને કહ્યું હતું કે એવું સાંભળવા મળે કે લોકોને જાતિ અને ધર્મને આધારે ઘર નકારવામાં આવી રહ્યા છે તે અત્યંત નિરાશાજનક છે અને આ ભેદભાવ ખતમ થવો જોઈએ. ‘લોકમત વર્લ્ડ પીસ એન્ડ હાર્મની…
- અમદાવાદ
રાહુલ ગાંધીએ ફરી ચૂંટણીના મુદ્દાઓ પર વાત કરીઃ કૉંગ્રેસને મજબૂત કરવા બાબતે શું?
અમદાવાદઃ અમદાવાદ ખાતે કૉંગ્રેસનું બે દિવસીય અધિવેશન પૂરું થયું છે ત્યારે કૉંગ્રેસે ચોક્કસ ગુજરાતમાં આ આયોજન કરીને એક સંદેશ આપવાની કોશિશ કરી છે, પરંતુ આ અધિવેશનમાં દેશની સમસ્યાઓ અને ચૂંટણી સમયે સર્જાતા મુદ્દાઓની વાત વધારે થઈ છે અને પક્ષમાં જોમ…
- આમચી મુંબઈ
તુળજાપુર ડ્રગ્સ જપ્તીનો કેસ: 14 જણની ધરપકડ, 35નાં નામ આરોપી તરીકે…
છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં મંદિરનું નગર તુળજાપુર નજીક બે મહિના અગાઉ ડ્રગ્સ જપ્ત કરવાના મામલે પોલીસે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 35 જણનાં નામ આરોપી તરીકે છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.ધારાશિવ પોલીસે 14 ફેબ્રુઆરીએ સોલાપુર-તુળજાપુર માર્ગ…
- આમચી મુંબઈ
ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 3.56 કરોડ રૂપિયા પડાવ્યા: ભરૂચના ત્રણ સહિત આઠની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી બોઈસરના સિનિયર સિટિઝન પાસેથી 3.56 કરોડથી વધુ રૂપિયા પડાવવાના કેસમાં પાલઘર પોલીસે ગુજરાતના ભરૂચ જિલ્લામાં રહેતા ત્રણ યુવાન સહિત આઠ જણની ધરપકડ કરી હતી.બોઈસર પોલીસ અને પાલઘર સાયબર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી…
- આમચી મુંબઈ
26/11ના આતંકવાદી હુમલોઃ તહવ્વુર રાણાને ફાંસી આપવાની શહીદના પિતાએ કરી માગણી, જાણો એટૂઝેડ વિગતો…
વોશિંગ્ટન/નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે ભારત સરકાર સક્રિય બની છે ત્યારે રાણાને ફાંસીને સજા ફટકારવાની માગણી કરી હતી. 2008માં મુંબઈના આતંકવાદી હુમલામાં માર્યા જનારા એસઆરપીએફ કોન્સ્ટેબલના પિતાએ આજે આરોપી તહવ્વુર રાણા માટે ફાંસીની…
- આમચી મુંબઈ
કામરાનો વીડિયો રી-શેર કરનાર સામે વેર ભાવના સાથેની કાર્યવાહી નહીં કરવી: હાઇ કોર્ટ…
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ‘ગદ્દાર’ કહીને ઠેકડી ઉડાવતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વીડિયોને રી-શેરિંગ અથવા રી-લોડિંગ કરનારા કોઇ પણ વ્યક્તિ સામે કડક અથવા વેર ભાવના સાથેની કાર્યવાહી ન કરવામાં આવે એમ બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો…
- નેશનલ
એસી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી: બુરખો પહેરેલ મહિલાએ ‘હંગામો’ કર્યો, ટીસી-પોલીસ સાથે કરી ગેરવર્તણૂક…
નવી દિલ્હીઃ ગરમીને કારણે એસી ટ્રેનમાં મુસાફરી કરનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ટ્રેનમાં સીટને લઈ એક કરતા અનેક પ્રકારના વિવાદો પણ થાય છે. તાજેતરમાં વિના ટિકિટ મુસાફરી કરનારી મહિલાએ સીટને લઈને પ્રવાસીઓ જ નહીં, અને ટિકિટ ચેકર અને…
- IPL 2025
IPL: આ ટીમોએ બેટર્સને રિટાયર્ડ આઉટ કર્યા છતાં જીતીના શકી; દિગ્ગજ ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 22મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાઈ હતી. CSKની ઇનિંગ દરમિયાન ડેવોન કોનવે સારી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તે રિટાયર્ડ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. 4 એપ્રિલના…
- નેશનલ
ભારતીય નૌકાદળની તાકાતમા થશે વધારો, ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન જેટ માટે 63,000 કરોડની મેગા ડીલ…
નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ ભારતીય નૌકાદળ માટે…
- રાશિફળ
આજનું રાશિફળ (09-04-2025): આજે ચાર રાશિના જાતકોના થશે બલ્લે બલ્લે, જોઈ લો તમારી રાશિને શું થશે લાભ?
આજે તમારા મિત્રો સાથે વાત કરતી વખતે કાળજી રાખજો, કારણ કે કોઈ વાત પર દલીલ થઈ શકે છે. આવકમાં વધારો થશે. તમને સારા સમાચાર મળશે. તમે જૂના મિત્રો અને સંબંધીઓને મળશો. સ્વાસ્થ્ય નબળું રહેશે. વિરોધ, પૈસાનું નુકસાન, પરિવારમાં ઝઘડો, બીમારીથી…