- મનોરંજન
નીતા અંબાણીને જોતા જ રસ્તા પર વહુ Radhika Merchant એ કર્યું આ કામ, યુઝર્સે કહ્યું વિશ્વાસ નથી થતો…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. નીતા અંબાણી હોય તે મુકેશ અંબાણી હોય કે પરિવારનો કોઈ બીજો પણ સભ્ય. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ પરિવારનો દરેક સભ્ય પૂજા-પાઠ માટે સમય કાઢી જ લે છે. પરંતુ હાલમાં પરિવારની વહુરાણી…
- અમદાવાદ
ખોખરાની બહુમાળી ઇમારતમાં આગના આવ્યા ચોંકાવનારા વીડિયો, જીવ બચાવવા યુવતીએ મારી છલાંગ…
અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગની આ ઘટનામાં એક વીડિયો ખૂબ…
- આપણું ગુજરાત
ઉનાળુ પાક સુકાતો હોવાથી નુકસાનની આશંકા, વિરમગામના ખેડૂતોએ સિંચાઈના કરી પાણીની માંગ…
અમદાવાદઃ ખેતી માટે સૌથી આવશ્યક સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટે પાણી જો સમયસર મળી રહે તો સારી એવી ખેતી થઈ શકે છે, અન્યથા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. નોંધનીય છે કે, પાકને થતા નુકસાનને લઈને વિરમગામ પંથકના…
- આપણું ગુજરાત
ગુજરાત આખું ધખધખ્યુંઃ આજથી ત્રણ દિવસ ગરમીમાં રાહતની શક્યતા…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી આકરો તાપ પડી રહ્યો છે અને લગભગ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી જતા જનજીવનને પર અસર થઈ છે. જોકે હવામાન વિભાગે ગરમીમાં ઘટાડાના સંકેતો આપ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજથી…
- અમદાવાદ
7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી, પોલીસે 14 કલાકમાં આરોપીને દબોચી લીધો…
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઇમના આંકડાની વાત કરવામાં આવે તો, દિવસેને દિવસે હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં પણ એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો. આ ગુનામાં પોલીસે 14 જ કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી…
- રાશિફળ
આજનું રાશિફળ (11-04-2025): આજે આટલી રાશિના જાતકો માટે રહેશે શુભ દિવસ, બાકીના રાશિના લોકોનું શું થશે, વાંચો ફટાફટ…
નોકરીમાં ટ્રાન્સફરની શક્યતા છે. કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારે ઘરથી દૂર જવું પડી શકે છે. વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી બીજા કોઈને ન આપો. નહીંતર કામ પૂર્ણ થાય તે પહેલાં જ બગડી જશે. મુસાફરી…
- IPL 2025
દિલ્હીનો વિજયી ચોક્કો, રાહુલ અણનમ 93 રન સાથે મૅચ-વિનર…
બેંગલૂરુઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ આજે અહીં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને છ વિકેટે હરાવીને `વિજયનો ચોક્કો’ માર્યો હતો. અક્ષર પટેલના સુકાનમાં આ વખતે પહેલી ચારેય મૅચ જીતનારી આ પ્રથમ ટીમે 164 રનનો સાધારણ લક્ષ્યાંક 17.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 169…
- IPL 2025
કોહલીએ આઇપીએલમાં રચ્યો ઇતિહાસઃ 1,000 બાઉન્ડરી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો…
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના વિરાટ કોહલીએ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચમાં માત્ર બાવીસ રન કર્યા હતા, પરંતુ એમાં પણ તે એક મોટો વિક્રમ પોતાના નામે કરવામાં સફળ થયો હતો. તેણે બે સિક્સર અને એક ચોક્કા સહિત કુલ…
- નેશનલ
આતંકવાદી તહવ્વવુર રાણાનો કેસ કોણ લડશે, જાણી લો વકીલનું નામ?
નવી દિલ્હીઃ મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. હવે તેને ભારતની કોર્ટમાં હાજર કરવામાં આવશે અને સજા કરવામાં આવશે. NIA એ આ અંગે માહિતી આપી કે, આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાની દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી…