- નેશનલ
તમિલનાડુ સરકારે રાજ્યની ‘સ્વાયત્તતા’ માટે બનાવી હાઈ લેવલ કમિટી…
ચેન્નઈઃ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સૌથી મોટું પગલું ભરતા રાજ્યની સ્વાયત્તતા માટે એક હાઈ લેવલની કમિટીનું ગઠન કર્યું છે. આ સમિતિ કેન્દ્ર સરકાર સામેના તનાવની વચ્ચે બનાવી છે. મુખ્ય પ્રધાન સ્ટાલિનનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારના…
- વેપાર
ટેરિફના ફટકાને ફગાવી સેન્સેક્સે લગાવી ૧૫૭૮ પોઇન્ટની છલાંગ…
નિલેશ વાઘેલામુંબઇ: ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ પરની ટેરિફ સ્થાગિત રાખવાની જાહેરાત કરી ત્યારબાદ વિશ્વબજારમાં આવેલા તેજીના ઉછાળાને ઝીલતાં સ્થાનિક બજારે પણ સપ્તાહની શરૂઆત જોરદાર ઉછાળા સાથે કરી છે. ટેરિફના ફટકાને ફગાવીને સેન્સેક્સે ૧૫૭૮ પોઇન્ટની છલાંગ લગાવી છે, તો નિફ્ટીએ ૨૩,૩૦૦ની સપાટી…
- IPL 2025
ધોનીએ લખનઊના બૅટ્સમૅનને અજબ રીતે કર્યો રનઆઉટ, સૌ કોઈને ચોંકાવી દીધા…
લખનઊઃ વિકેટકીપિંગના બેતાજ બાદશાહ અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોમવારે લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના બૅટ્સમૅન અબ્દુલ સામદને જે રીતે રનઆઉટ કર્યો એ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા…
- નેશનલ
બિહારમાં CM ના ચહેરા અંગે અમિત શાહે પણ કહી દીધું છે…..” નિશાંત કુમારે કરી સ્પષ્ટતા…
પટણા: બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક હલચલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી (આરજેડી) સાથે ગઠબંધન કરવાના મૂડમાં છે ત્યારે નીતીશ કુમાર પણ ભાજપને પગલે પગલે ચાલવા તૈયાર છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં…
- નેશનલ
‘એ લોકો લાકડીથી જ માનશે…’ મુર્શિદાબાદ રમખાણો અંગે યોગીનું નિવેદન…
લખનઉ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ અમેન્ડમેન્ટ એક્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી (Riots in Murshidabad) હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ(Yogi Adityanath)એ મુર્શિદાબાદ હિંસા અંગે નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે…
- વેપાર
રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. 190 નો ઘસરકો, ચાંદીમાં સટ્ટાકીય લેવાલીએ રૂ .1934નો ઉછાળો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ.…
- નેશનલ
બાળકોની ચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, તો હોસ્પિટલનું લાઈસન્સ રદ્દ કરવું જોઈએ!
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના વધતા કેસોને નિયંત્રિત કરવા માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમજ અનેક અવલોકનો કર્યા છે. રાજ્ય સરકારોને તેનો અમલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારોને નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવા…
- નેશનલ
બિહાર વિધાનસભા ચૂંટણી: તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે? દિલ્હીમાં થઇ મહત્વની બેઠક…
નવી દિલ્હી: બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી (Delhi Assembly election) યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. મહાગઠબંધનનો ભાગ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતાઓએ આજે દિલ્હી એક બેઠક (Congress-RJD meeting) કરી હતી. આ…
- અમદાવાદ
શંકરસિંહ વાઘેલાના ભાજપ પર ગંભીર આક્ષેપ! ગોધરા-અક્ષરધામ-પુલવામાકાંડ કરીને સત્તા મેળવી…
અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય માહોલ હવે ગરમાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પહેલા કોંગ્રેસ દ્વારા તેમનું રાષ્ટ્રીય અધિવેશન કર્યું હતું. જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. અત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ગુજરાત…