- મહારાષ્ટ્ર
મિશન મુંબઈ: ભાજપની અધ્યક્ષ પદ માટે બેઠક, બે વિધાનસભ્યોનો દાવો
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે નવી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અનુસંધાનમાં ભાજપે મુંબઈમાં તખ્તાપલટ કરવાની તૈયારી કરી રહ્યું છે અને મુંબઈના પ્રમુખપદ માટે એક નવા ચહેરાને તક આપવામાં આવશે. હાલમાં, રાજ્યના સાંસ્કૃતિક…
- મહારાષ્ટ્ર
અજિત દાદાના ખાતામાં મુખ્ય પ્રધાનની ઘૂસણખોરી: રોહિત પવારનો દાવો, દેવેન્દ્ર ફડણવીસને સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજકીય વર્તુળોમાં સતત ચર્ચા ચાલી રહી છે કે મહાયુતિમાં કશું સમુસૂુતરું નથી અને વિધાનસભ્યો અજિત પવારના નાણા મંત્રાલયથી નાખુશ છે. દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમને ખાનગીમાં મળ્યા હોવાનું…
- મહારાષ્ટ્ર
સરપંચ હત્યાના આરોપી વાલ્મિક કરાડ મુદ્દે બરતરફ પોલીસ અધિકારીના દાવાથી ખળભળાટ
બીડ: બરતરફ કરવામાં આવેલા બીડના પોલીસ અધિકારી રણજિત કાસલેએ દાવો કર્યો છે કે તેમને મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મુખ્ય આરોપી વાલ્મિક કરાડને ઠાર કરવાની ઓફર મળી હતી. કાસલેએ એમ પણ કહ્યું હતું કે વાલ્મિકી કરાડના બનાવટી એન્કાઉન્ટર…
- સ્પોર્ટસ
તીરંદાજી વર્લ્ડ કપમાં ધીરજે બ્રોન્ઝ તો પુરુષોની ટીમે જીત્યો સિલ્વર મેડલ
ઓબર્નડેલ (અમેરિકા): ભારતે અહીં તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ-1માં ચાર મેડલ સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યું, જેમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં એક સિલ્વર અને વ્યક્તિગત રિકર્વ કેટેગરીમાં ધીરજ બોમ્મદેવરાના એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સેનાના 23 વર્ષીય તીરંદાજ ધીરજે બ્રોન્ઝ…
- નેશનલ
ચોકસી જેવા ભાગેડુઓને દેશમાં જરૂર લાવવામાં આવશે: કેન્દ્રીય પ્રધાન
નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભ્રષ્ટાચાર અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓને જરાય સાંખી નહીં લે તથા આવા લોકો માટે ‘શૂન્ય સહનશીલતા’ (Zero Tolerance)ની નીતિ અપવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાગેડુઓને ટૂંક સમયમાં દેશમાં પાછા લાવવામાં આવશે, એમ નાણાંકીય ખાતાના…
- રાશિફળ
શુક્ર થયા માર્ગી, આ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહની વિવિધ ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે અને એ જ અનુસંધાનમાં શુક્રનો સંબંધ વૈભવ, ધન અને ભૌતિક સમૃદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. આવો આ શુક્ર ગઈકાલે એટલે કે 13મી એપ્રિલના મીન રાશિમાં માર્ગી થયા છે. આપણ વાંચો: આજનું રાશિફળ…
- સ્પેશિયલ ફિચર્સ
આ ઘરેલું ઉપાય પેટ સાફ નહિ થવાની સમસ્યાનો લાવી દેશે કાયમી અંત
લોકોને પેટમાં ગેસ થવાની અને પેટ યોગ્ય રીતે સાફ ન થવાની સમસ્યા રહે છે.જો પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો પેટમાં ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ રહે છે. જો તમે પણ પેટમાં ગેસ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા…
- અમદાવાદ
વડોદરાની એમ.એસ યુનિ.માં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા;
અમદાવાદઃ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલના રૂમ નંબર 88માં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસે…
- અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે યોજના તૈયાર, જાણો કોની હશે મહત્વની ભૂમિકા?
અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીએ હવે એક નક્કર પરિવર્તન લાવવા માટે હવે છેડે ગાંઠ બાંધી લીધી છે. કોંગ્રેસે વર્ષ 2025 ને “સંગઠન નિર્માણ વર્ષ” તરીકે જાહેર કર્યું છે અને પાયાના સ્તરે તેના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે એક માસ્ટર પ્લાન બનવ્યો છે.…
- IPL 2025
તિલક વર્માએ દિલ્હીના મેદાન પર મુંબઈની આબરૂ સાચવી
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આજે યજમાન દિલ્હી કૅપિટલ્સ (DC) સામે બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા પછી ચોથા નંબરે રમવા આવેલા તિલક વર્મા (59 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની લડાયક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે…