- આમચી મુંબઈ
સસ્તામાં સોનું ખરીદવા બોલાવ્યા પછી પોલીસની રેઇડને બહાને ઠગનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશથી આયાત કરાયેલું શુદ્ધ સોનું સસ્તી કિંમતે ખરીદવાને બહાને વેપારીને સાંતાક્રુઝમાં બોલાવ્યા પછી પોલીસની રેઇડ પડી હોવાનું બહાનું કરીને કથિત ઠગાઈ કરનારા ત્રણ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યા હતા. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે ધરપકડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોનાનો વધતો પ્રકોપ: સરકારે નવી SOP કરી જાહેર
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જારી કરી છે. તમામ આરોગ્ય કેન્દ્રોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) ધરાવતા 5 ટકા દર્દીઓનું…
- આમચી મુંબઈ
સંજય રાઉત આસપાસ હોય ત્યારે ઉદ્ધવને રાજકીય દુશ્મનની જરૂર નથી: ગિરીશ મહાજન
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહાર કરતા ભાજપના સિનિયર મિનિસ્ટર ગિરીશ મહાજને મંગળવારે તેમને ‘દલાલ’ અને ઉદ્ધવ ઠાકરેના રાજકીય દુશ્મન ગણાવ્યા, જે પાર્ટીના સંગઠનને હાની પહોંચાડી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અત્યંત ખાસ માનવામાં આવતા મહાજનને…
- આમચી મુંબઈ
બીકેસીમાં ત્રણ પ્લોટની લીઝથી એમએમઆરડીએને રૂ. 3,840.49 કરોડ મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં ત્રણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક પ્લોટના ફાળવણીના દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સોંપ્યા હતા. એમએમઆરડીએને આ પ્લોટને લીઝ પર આપવાથી રૂ. 3,840.49 કરોડ મળ્યા છે.…
- નેશનલ
પાકિસ્તાનનું કબુલનામું: ભારતે 9 નહીં, આટલા સ્થળોએ હુમલા કર્યા હતાં
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો 7મેના રોજ ઓપરેશન સિંદૂર(Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ ઓપરેશન અંગે ભારતીય સશસ્ત્ર દળોએ માહિતી આપતા જાણાવ્યું હતું કે કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો…
- સ્પોર્ટસ
બૅડમિન્ટનમાં ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયને બીજી ભૂતપૂર્વ વિશ્વ વિજેતાને હરાવી
જકાર્તાઃ અહીં ઇન્ડોનેશિયા (INDONESIA) ઓપન નામની બૅડમિન્ટન (BADMINTON) સ્પર્ધામાં મંગળવારે ભારતની પી. વી. સિંધુ (PV SINDHU) પ્રથમ રાઉન્ડમાં જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. જોકે ભારતનો લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-ટૂ ચીનના શી યુ કીને લડત આપ્યા બાદ હારી ગયો હતો.…
- ભુજ
ભારતના ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં ૮ હેકટર જમીન પર આકાર પામશે ‘સિંદૂર વન મેમોરિયલ પાર્ક’
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવ ખાતે પોઇન્ટ ઝીરો બ્લેન્કથી ગોળીઓ ધરબી દઈ નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દેનારા પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર દ્વારા સરહદી કચ્છના ભુજ શહેરમાં…