- નેશનલ
ઉજ્જવલા યોજનામાં હજુ બીજા આટલા લાખ એલપીજી કનેક્શન ફ્રી આપશે સરકાર….
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે સરકારે બુધવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને 75 લાખ નવા એલપીજી કનેક્શન આપવા માટેના પ્રસ્તાવને…
- નેશનલ
ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે ભાજપના આ સાંસદની અરજી ફગાવી…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવીને એક મોટો ઝટકો આપ્યો હતો. આજે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના ફટાકડા પર પ્રતિબંધના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દીધી…
- આમચી મુંબઈ
જયંત પાટીલે સરકારના શાસન આપ્લ્યા દારી કાર્યક્રમની આકરી ટીકા કરી
મુંબઈઃ આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર સરકારનો ‘શાસન આપ્લ્યા દારી’ કાર્યક્રમ બીડ જિલ્લાના પરલી ખાતે યોજાવા જઈ રહ્યો છે, પરંતુ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે તેની ટીકા કરી છે. ‘સરકાર આપ્લ્યા દારી… ખર્ચ સામાન્ય લોકોના ખભા પર…’ એવા આકરા શબ્દોમાં જયંત…
- નેશનલ
પીએમ નરેન્દ્ર મોદી આ કોને મળવા પહોંચ્યા, કેમ કહ્યું Thank You?
નવી દિલ્હીઃ હાલમાં જ દિલ્હીના ભારત મંડપમમાં G-20ની બે દિવસીય બેઠક પૂરી થઈ અને આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સફળતાપૂર્વક આ સમિટ પૂરી થયા બાદ તમામ દેશોના મહાનુભાવો પોતપોતાના દેશ પાછા ફરી ચૂક્યા છે. દરમિયાન વડા…
- નેશનલ
લો, બોલો અમેરિકાની ધરતીના બે હિસ્સાઓમાં વહેંચાઇ ગઇ…
મહાસત્તા ગણાતા અમેરિકામાં એક અલગ જ પ્રકારના સંકટના સમાચાર છે. અહીં કેટલાક વિસ્તારોમાં માઇલો સુધી જમીનમાં તિરાડ પડવા લાગી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વિસ્તારોમાં ભૂગર્ભજળના મોટા પાયે પમ્પિંગને કારણે આ પર્યાવરણીય સંકટ ઉભું થયું છે. આ વિશાળ તિરાડો…
- આમચી મુંબઈ
મરાઠા અનામતઃ ભૂખ હડતાળ પાછી ખેંચવા આંદોલનકારી તૈયાર પણ આ શરત
મુંબઈ: મરાઠાઓને અનામત મળે એ હેતુથી બેમુદત ભૂખ હડતાળ પર ઉતરેલા આંદોલનકારી મનોજ જરાંગેએ આજે કહ્યું હતું કે પોતે બેમુદત ભૂખ હડતાળ પાછી ખેંચવા તૈયાર છે, પણ મરાઠવાડા વિસ્તારના મરાઠાઓને સરકાર કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની શરૂઆત નહીં કરે. આમ છતાં…
- સ્પોર્ટસ
એશિયા કપમાં રોહિત શર્માએ પણ રચ્યો આ ઈતિહાસ
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 228 રને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું, પરંતુ આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઐતિહાસિક રેકોર્ડ કર્યાં હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં સુપર-4ની શ્રીલંકા સામેની મેચમાં વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરીને…
- નેશનલ
જમ્મુના નરલામાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ…
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે આવેલા નરલામાં આતંકવાદી હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. આતંકવાદીઓ અને સેના વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગઈ છે. મળી રહેલી માહિતી પ્રમાણે અહીંયા આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળતાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાના જવાનોએ…
- આમચી મુંબઈ
નિતેશ રાણેની જીભ લપસી, ઉદ્ધવ ઠાકરે માટે કહી દીધી આવી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં લાવાથી ધગધગતો જ્વાળામુખી બની ગયો છે. રાજકીય પક્ષોનો નેતાઓ દ્વારા આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રમત રમાઈ રહી છે. હવે નિતેશ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે એવી વાત કહી દીધી છે કે જેને કારણે એક નવો વિવાદનો…
- નેશનલ
વિમાન ઠીક થયા બાદ કેનેડા જવા રવાના થયા જસ્ટિન ટ્રુડો
જી-20 સમિટના સમાપન બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો રવિવારે જ સ્વદેશ જવા રવાના થવાના હતા, પરંતુ ઉડાન ભરતા પહેલા તપાસ દરમિયાન વિમાનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાનને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવ્યું હતું, પરિણામે જસ્ટિન ટ્રુડોને પણ અહીં જ રોકાઇ…