- વિજ્ઞાન અને ટેકનોલોજી
લોહીનું એક ટીપું પણ રેડ્યા વગર દિલ્હીમાં AIની મદદ વડે થઇ ગોલ બ્લેડરની સફળ સર્જરી
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ-AI એક ક્રાંતિકારી શોધ છે. માનવીય ક્ષમતાઓ માટે અશક્ય લાગતા અનેક કાર્યો આ ટેકનોલોજી વડે શક્ય બન્યા છે. આવી જ એક ઘટનામાં દેશની રાજધાની દિલ્હીમાં AI ટેકનોલોજી વડે એક દર્દીના ગોલ બ્લેડરની સફળ સર્જરી થઇ છે. જેને કારણે 83…
- ઈન્ટરવલ
હવે ઈટલીમાં બોલાશે મહારાષ્ટ્રની બોલબાલા
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચર્મોદ્યોગ સાથે સંકળાયેલા ચર્મકાર સમાજના નવા ઉદ્યોજકોને આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈટલીના મિલાન શહેરમાં 124મા એમઆઈપીઈએલ પ્રદર્શનમાં ભારતની કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ચામડાની વસ્તુઓની નોંધણી કરવામાં આવી છે. આ પ્રદર્શન ૧૭ તે ૨૦ સપ્ટેમ્બર…
- આપણું ગુજરાત
ભારે કરી! ધોધમાર વરસાદને કારણે અમદાવાદમાં યોજાયું નંબરપ્લેટોનું પ્રદર્શન!
અમદાવાદ શહેરમાં ગત રવિવારે અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા અનેક વાહનો તેમાં ફસાયા હતા અને શહેરના રસ્તા પર બંને તરફ હિલોળા લેતાં પાણી વચ્ચે અસંખ્ય વાહનો…
- સ્પોર્ટસ
ભારતીય ટીમને મજબૂત દાવેદાર ગણવાનું યોગ્ય નથીઃ કપિલ દેવે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી એશિયા કપમાં ભારત જીતીને આઠમી વખત ચેમ્પિયન બન્યા પછી આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે ક્રિકેટપ્રેમીઓ જીતવાની આશા રાખી રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આજે ભારતીય બોલર માટે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ભૂતપૂર્વ…
- નેશનલ
વિશેષ સત્ર શરૂ થતાં પહેલા થયો એક મોટો છબરડો.. અને સ્પીકરના અપમાનનો વિપક્ષે લગાવ્યો આરોપ
સંસદનું વિશેષ સત્ર આજથી શરૂ થયું હતું. જો કે સત્રની શરૂઆત પહેલા લોકસભામાં એક મોટા છબરડાને કારણે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. સત્ર શરૂ થવાનો સમય 11 વાગ્યાનો હતો અને ગૃહમાં સ્પીકર ઓમ બિરલા પ્રવેશ્યા પણ ન હતા, તો ઓમ બિરલાની…
- નેશનલ
બોલો, આ કારણસર પતિને મળી શકે છે છૂટાછેડા, દિલ્હી હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો
પતિ-પત્નીના સંબંધોમાં શારીરિક સંબંધ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. પરંતુ લગ્ન બાદ એક યા બીજા કારણોસર પત્ની પતિને આ મહત્વપૂર્ણ ભાગથી વંચિત રાખે છે. આ જ કારણે ઘણી વખત મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે. આવા જ એક કિસ્સામાં…
- ઇન્ટરનેશનલ
ભારત અને મિડલ ઇસ્ટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી તુર્કી બાકાત, ભડકેલા એર્દોઆને ભર્યું આ પગલું
ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ કોરીડોરનો વિરોધ કરી રહેલું તુર્કી હવે એનો વિકલ્પ શોધવા માટે કેટલાય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆન વેપાર માર્ગે તુર્કીની ભૂમિકા મજબૂત કરવા ‘ઇરાક ડેવલપમેન્ટ રોડ’ નો માર્ગ…
- નેશનલ
ઝારખંડના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટે સલાહ આપી પણ રાહત ના આપી…
સુપ્રીમ કોર્ટે આજે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં EDના સમન્સ સામે હેમંત સોરેન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને અગાઉ ઝારખંડ હાઈ કોર્ટમાં જવાનું કહ્યું હતું. હેમંત સોરેને સુપ્રીમ…