- આમચી મુંબઈ
બાળકને ત્યજી દેનાર માતા હવે પિતાને કસ્ટડી સોંપવા સામે વાંધો ઉઠાવી શકે નહીં
એકવાર માતાએ સ્વેચ્છાએ બાળકને ત્યજી દે પછી, તે પિતાને બાળકની કસ્ટડી સોંપવા સામે કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકે નહીં, એવી નોંધ કરી બોમ્બે હાઈકોર્ટે બાળકની કસ્ટડી તેના જૈવિક પિતાને આપવાનો ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ આૉક્ટોબર 2021માં બાળકની ગર્ભવતી…
- નેશનલ
રાજસ્થાનમાં ગાયોમાં ફરી જોવા મળ્યા લંપી વાઇરસના લક્ષણો…
ઝાલાવાડ: રાજસ્થાનમાં ફરી એકવાર લંપી વાઇરસે દેખા દીધી છે. અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં લંપી વાઇરસે ઘણો કહેર વરસાવ્યો હતો તે સમયે પશુપાલકો પોતાના પાલતૂ પ્રાણીઓ માટે દવા અને દુઆ બંને કરી રહ્યા હતા. તે સમયે ઘણા ખેડૂતોના ઢોર-ઢાંખર મૃત્યુ પામ્યા…
- નેશનલ
આંધ્રપ્રદેશમાં ગણેશમંડપમાં નાચી રહેલાં યુવકને આવ્યો હાર્ટ એટેક અને…
આંધ્રપ્રદેશઃ હાલમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને ચાલતા-ફરતા, નાચતા, રમતાં લોકોને હાર્ટ એટેક આવે છે અને મૃત્યુ પામે છે. આંધ્રપ્રદેશમાં પણ આવી જ એક આઘાતજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગણેશ ચતુર્થીના દિવસે બેભાન…
- નેશનલ
એનઆઈએ એક્શનમાંઃ સત્તાવાર જાહેર કરી આટલા ગેંગસ્ટર/આતંકવાદીની યાદી
નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. બંને દેશો એકબીજા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. બંનેએ એક બીજા રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે ભારતે કેનેડિયન નાગરિકો માટે…
- નેશનલ
ખાલિસ્તાનીઓ સામે પગલાં લેવામાં કેનેડાની સરકાર લાચાર કે નબળી?
ચંદીગઢઃ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાની ધરતી પર આશરો લેનારા ભારત વિરોધી તત્વો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ એજ લોકો છે જેમની પર ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરાવવાનો અને કરાવવાનો પણ આરોપ છે. કેનેડામાં 7,70,000 શીખો રહે છે, જે…
- નેશનલ
પીએમ મોદી શનિવારે વારાણસીની મુલાકાતે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ શનિવારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે.વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ આધુનિક વિશ્વ-સ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના વડા…
- સ્પોર્ટસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે પહેલી વન-ડે મેચ
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન-ડે મેચ પૈકી સૌથી પહેલી વન-ડેમેચ આવતીકાલે રમાડવામાં આવશે. આ મેચ મોહાલીમાં આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. વર્લ્ડકપની તૈયારી માટે મહત્ત્વની ગણાતી સીરિઝ બંન્ને દેશો માટે મહત્વપૂર્ણ છે, જેથી બંન્ને…
- મહારાષ્ટ્ર
આગામી ત્રણ દિવસ રાજ્યમાં મુશળધાર વરસાદ, મુંબઈ-પુણે સહિત 14 જિલ્લામાં યલો એલર્ટ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જોરશોરથી ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે. પરંતુ એની સાથે સાથે વરસાદનું જોખમ વધી ગયું છે. આઈએમડી દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થતાં મહારાષ્ટ્રમાં…
- સ્પોર્ટસ
ભારત સામેની પહેલી વન-ડે પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કરાયો આ ફેરફાર
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમને ઝટકો લાગ્યો છે. ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્ક સંપૂર્ણ રીતે ફિટ નથી અને આ બંને ખેલાડીઓ પ્રથમ વનડે રમી શકશે નહીં. મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન કમિન્સે…
- નેશનલ
રાજ્યસભામાં બોલીવૂડનો ઉલ્લેખ આવતા જ સાંસદ જયા બચ્ચને આપી આવી પ્રતિક્રિયા…
નવી દિલ્હીઃ મહિલા અનામતના બિલને લઈને રાજ્યસભામાં આજે એક સરસ મજાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. સદનમાં જ્યારે મહિલા અનામત બિલ પર કોંગ્રેસનાં સાંસદ રજની અશોક રાવ પાટિલ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમણે સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું…