-  મનોરંજન આ સ્ટારકિડે સ્કૂલના દિવસને યાદ કરીને કર્યો ચોંકાવનારો ખુલાસોમુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને શ્રીદેવીની લાડલી દીકરી અભિનેત્રી જાહન્વી કપૂર તેની પર્સનલ લાઈફ કે ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જાહન્વીએ તેના અંગત જીવનની એક ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. 2018માં ‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી… 
-  સ્પેશિયલ ફિચર્સ ખાદ્યપદાર્થને અખબારમાં પેક કરો છો? પહેલાં આ વાંચી લો…આપણે ત્યાં મોટાભાગે ખાવાની વસ્તુઓ પેક કરવા માટે અખબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા આ રીતે ખાદ્યપદાર્થો પેક કરનારા લોકોને ચેતવણી આપી છે. FSSAI દ્વારા તાત્કાલિક ખાદ્ય પદાર્થોની પેકિંગ, સેવા અને સંગ્રહ… 
-  આપણું ગુજરાત આઇસ્ક્રીમ ખાવાના શોખીનો! આ સમાચાર તમને આઘાત પહોંચાડી શકે છે..ગુજરાતીઓ તેમના ખાવાપીવાના શોખ માટે જાણીતા છે અને અવારનવાર તેઓ બહાર દુકાનોમાં મળતા ફાસ્ટફૂડ, રેસ્ટોરાંની અવનવી વાનગીઓ ઝાપટતા જોવા મળે છે. જો કે ખાણીપીણીની આ મજા ક્યારેક સજા પણ બની જતી હોય છે. જામનગરમાં એવો જ એક કિસ્સો બન્યો છે… 
-  નેશનલ 30મીથી પાંચમી ઓક્ટોબરના પીએમ મોદી આટલા રાજ્યના પ્રવાસેનવી દિલ્હીઃ આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત તેલંગણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, પરંતુ હજુ તારીખ જાહેર કરી નથી. 30મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન પીએમ મોદી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિત તેલંગણાની મુલાકાત લેશે. 30મી સપ્ટેમ્બરે એટલે આવતીકાલે… 
-  આપણું ગુજરાત પ્લીઝ નોટ: પહેલી ઓક્ટોબર 2023 થી અમદાવાદ મંડળનું નવું ટાઈમ ટેબલપશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ- શરૂઆતના સ્ટેશનથી સમય કરતાં પહેલાં રવાના થનારી ટ્રેનો ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર… 
-  આપણું ગુજરાત અડધે ભાદરવે પણ ભુજ દેશનું સૌથી ગરમ મથકએક તરફ બંગાળની ખાડીમાં ઉભી થઇ રહેલી મૌસમી પ્રણાલીને પગલે વાવાઝોડાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં ભાદરવા મહિનાના પ્રખર તાપે જનજીવનને બાનમાં લીધું છે. સૂર્યમાં એટલો તાપ છે કે, કચ્છમાં જાણે ઇજિપ્ત,અલ્જેરિયા,સાઉદી અરેબિયાના દેશો જેવી… 
-  મનોરંજન “સેન્સર બોર્ડમાં લાંચ ન આપો તો કોઇ કામ નથી થતું, પ્રસૂન જોશીએ રાજીનામું આપી દેવું જોઇએ”“બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભલાઇ માટે પ્રસૂન જોશીએ રાજીનામું આપી દેવું જોઇએ. જો તેમની પાસે સમય જ નથી, તો તેમનો કોઇ હક નથી કે તેઓ ચેરમેનની ખુરશી પર બેસે, તેઓ તો ઓફિસમાં બેસતા જ નથી અને બધી સત્તા તેમણે સીઓને આપી… 
-  સ્પોર્ટસ ટેનિસમાં ભારતે કરી કમાલઃ રામકુમાર અને સાકેતની જોડીએ જીત્યો સિલ્વર મેડલહોંગઝોઉઃ ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટેનિસની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડી રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીને ચીની તાઇપેઇની જોડી સામે 6-4, 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય… 
-  સ્પોર્ટસ એશિયન ગેમ્સમાં ભારતની આગેકૂચઃ મહિલા હોકી ટીમે મલેશિયાને હરાવ્યુંહાંગઝોઉ: એશિયન ગેમ્સમાં ધીમે ધીમે ભારતીયો છવાતા જાય છે, જેમાં આજે મહિલા હોકી ટીમે મલેશિયાને હરાવ્યું હતું. ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હૉકી ટીમે વિજયી સફર જાળવી રાખી હતી. પુલ-એની પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 6-0થી… 
-  નેશનલ પોલીસ મોં વકાસીને જોઇ રહી અને લોકોની લાગણી દુભાતી રહી…બદાયૂં: હજુ થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં એક ઘરમાં ધર્માંતરણની ઘટના સામે આવી હતી તેમાં પણ ઘટનાનો વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે એક્શન લીધી હતી. આવી જ એક ઘટના ગઇ કાલે પણ બની હતી જેમાં બદાયૂં જિલ્લાના થાણા… 
 
  
 








