- નેશનલ
તો શું વસુંધરા રાજે હવે કેન્દ્રની વાટ પકડશે…
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દરમિયાન ભાજપે પણ પોતાની પ્રથમ યાદી જાહેર કરી ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ ટિકિટની જાહેરાતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને પ્રથમ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે ભાજપે વસુંધરાના ઘણા…
- ઇન્ટરનેશનલ
મહિલાઓને પુરુષો કરતાં ઓછો પગાર કેમ મળે છે? જવાબ આપીને નોબેલ જીત્યો…
ક્લાઉડિયા ગોલ્ડિનને 2023નું અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમને આ એવોર્ડ વર્ક ફોર્સ અથવા લેબર માર્કેટમાં મહિલાઓની ભાગીદારી વિશેની સમજ લોકો સુધી પહોંચાડવા માટે મળ્યો છે. ક્લાઉડિયાએ આ સવાલનો ખૂબ જ સરસ જવાબ આપ્યો…
- IPL 2024
ભારત-અફઘાનિસ્તાન મેચ પહેલા ટીમ ઇન્ડિયાને પડ્યો મોટો ફટકો, ચાહકો થશે નિરાશ
ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને ભારતે ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડકપમાં એક સારી શરૂઆત કરી છે પરંતુ ટીમ ઇન્ડિયા સામે હજુ પણ ઘણી બધી મુશ્કેલીઓ છે જે તેને વર્લ્ડ કપમાં નડી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલ ડેન્ગ્યુને કારણે રમી…
- આપણું ગુજરાત
સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા મુહીમને આરોગ્ય મંત્રીએ ગંભીરતાથી લઈ આજ નોટિફિકેશન બહાર પાડ્યું.
મુંબઈ સમાચારની સ્વસ્થ ફેલૈયાઓ મસ્ત ખેલૈયાઓ મોહિમને ગંભીરતાથી લઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજરોજ ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારીઓને પરિપત્ર જાહેર કરી અને સુચિત કર્યા હતા કે આયોજકોએ નવરાત્રી દરમિયાન સૂચનો આપ્યા હતા તે ગંભીરતાથી લઈ ગરબા ના સ્થળે…
- આમચી મુંબઈ
‘તને બે દિવસમાં ગોળી મારીશ’, કોણે આપી કોંગ્રેસના ધારાસભ્યને ધમકી
મુંબઇઃ મુંબઈ કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને પોતાને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે ઓળખાવતા અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનાર વ્યક્તિને શોધવા માટે એક ટીમ…
- મનોરંજન
મિશન રાણીગંજ ફિલ્મ સારી, પણ કલેક્શન નબળુંઃ અક્ષય માટે ફરી પરીક્ષા
એક સુપરહીટ ફિલ્મ માટે તરસતા અક્ષકુમારની ફિલ્મ મિશન રાણીગંજ રીલિઝ થઈ અને ક્રિટિક્સે તેના વખાણ પણ કર્યા, પણ પહેલા દિવસે ધમાકેદાર કલેક્શન ન થયાના બૉક્સ ઓફિસ અહેવાલો કહે છે. હવે તો શનિ-રવિમાં ફિલ્મ કલેક્શન નહીં કરે તો અક્ષયે ફરી નિરાશ…
- મનોરંજન
આ રેકોર્ડ કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની જવાન
શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે ડૉમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. જવાને રિલીઝ થયાને 29 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ…
- નેશનલ
સાધુને માળા પહેરાવી અને ચરણ સ્પર્શ કર્યા પછી કાનમાં કહ્યું …
મધ્યપ્રદેશની મુરેના પોલીસ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી ચર્ચામાં આવી છે. એક ઘટનામાં આરોપી સાધુને પકડવા માટે પોલીસકર્મીઓ ભક્તોનો વેશ ધરીને તેમના દર્શન કરવા ગયા અને આરોપી સાધુની ધરપકડ કરી હતી. પોલીસકર્મીઓએ સાધુ મહારાજને માળા પહેરાવી, તેમના ચરણ સ્પર્શ કર્યા…
- નેશનલ
મણિકર્ણિકા ઘાટ પર આ કારણસર રવિવારથી અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે…
મહાશમશાન સેવા સમિતિના અધ્યક્ષ, મંદિરના પ્રશાસક અને અગ્નિદાહ આપનારના પરિવારજનોએ સમસ્યાનો કાયમી ઉકેલ ન મળવા બદલ સ્થાનિક વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહી આવે તો રવિવારથી ઘાટ પર કોઇ…
- વેપાર
નિકાસ પર પ્રતિબંધ છતાં ચોખાના ભાવે રેકોર્ડ તોડ્યો
આમ તો કઈ વસ્તુના ભાવ ઊંચા નથી ગયા તે મોટો સવાલ છે. ચોખાના ભાવ પણ આસમાને છે. જાણકારો પાસેથી મળતી જાણકારી અનુસાર ચોખાના ભાવ લગભગ 12 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ…