- IPL 2024
World Cup ODI: મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટને આપ્યું મોટું નિવેદન
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની વનડે મેચ રમાડવામાં આવશે. આ મેચ માટે બંને ટીમ તરફથી જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે, જ્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ ચાહકો પણ હવે મેચ જોવા આતુર છે.…
- નેશનલ
યોગી સરકારે જનતા માટે શરૂ કરી આ સુવિધા…
લખનઉ: યોગી સરકાર દ્વારા જનતા માટે એક નવી જ પહેલ કરવામાં આવી છે. અનાજની સાથે સાથે હવે લોકોને રાશનની દુકાન પરથી આયુષ્યમાન કાર્ડ પણ મળશે. આ રીતે જનતાને સીધો ફાયદો થશે. મફત રાશન યોજના અંતર્ગત મફત ઘઉં અને ચોખાનું વિતરણ…
- નેશનલ
આજનું રાશિફળ (12-10-23): મિથુન, કર્ક સહિત ચાર રાશિના લોકો માટે સારો રહેશે દિવસ, ધનલાભની શક્યતા…
મેષઃમેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે તબીબી સલાહ લેવી પડશે. આજે તમે તમારી બૌદ્ધિક કુશળતાથી પ્રગતિ કરશો. તમારે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આ જ કારણે સુપરમાર્કેટમાં નથી હોતી વિન્ડો…
આપણે બધા જ ઘરની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે સુપરમાર્કેટ કે પછી ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરીએ છીએ, પણ તમે ક્યારે નોંધ્યુ છે કે સુપરમાર્કેટમાં એક પણ વિન્ડો નથી હોતી? કે પછી ક્યારેય એવો સવાલ થયો છે કે આખરે એવું…
- નેશનલ
બોલો, બાલાસોર ટ્રેન અકસ્માતના ચાર મહિના પછી આ પ્રક્રિયા કરી પૂરી
બાલાસોરઃ ઓડિસાના બાલાસોર જિલ્લામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો લોકોએ ઘાયલ થયા હતા. આ અકસ્માતના ચાર મહિના પછી આખરે પ્રશાસન દ્વારા 28 જેટલા બિનવારસ લોકોના અંતિમસંસ્કારની પ્રક્રિયા આજે પૂરી કરવામાં આવી હતી. બિનવારસ મૃતદેહના અંતિમસંસ્કારની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં લવ મેરેજ એક્ટને લઇને નવો વિવાદ, 32 સમાજોએ આપી આંદોલનની ચીમકી
સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠકમાં લવ મેરેજના કાયદામાં સુધારો લાવવા અંગે 32 જેટલા સામાજીક અગ્રણીઓએ પોતાનો પ્રસ્તાવ મુક્યો છે. રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજના આગેવાનોએ આ બેઠકમાં ભાગ લઇ સરકાર પાસે લવ મેરેજના કાયદામાં…
- નેશનલ
બાંકે બિહારીના દર્શનાર્થે જાઓ છો તો પહેલા આ કામ કરજો….
મથુરા: વૃંદાવનના કૃષ્ણ ભગવાન એટલે કે બાંકે બિહારી મંદિરમાં ઘણા મોટા પ્રમાણમાં ભક્તોનો દર્શનાર્થે આવતા રહે છે. રજાઓ અને તહેવારોમાં દર્શન માટે ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ભક્તોના પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને પ્રશાસને વધુ સારી સુવિધા આપવા માટે…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ પીએમની થશે ઘરવાપસી.. ચૂંટણીટાણે રાજકારણમાં થશે સક્રિય
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આગામી 21 ઓક્ટોબરે વિશેષ વિમાન દ્વારા પાકિસ્તાન પરત ફરશે. સત્તાપક્ષના હોદ્દેદારોએ તેમના પાકિસ્તાન પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન…
- આપણું ગુજરાત
ફિલ્મ ફેર એવોર્ડ્સ રાજ્યના સિને અને ટુરિઝમ ઉદ્યોગ માટે ઐતિહાસિક અવસર સાબિત થશે : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે.…
- નેશનલ
178 વર્ષ બાદ થશે આવો દુર્લભ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય…
14મી ઓક્ટોબરનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે તો મહત્ત્વનો છે જ પણ એની સાથે સાથે ખગોળશાસ્ત્રી, જ્યોતિષશાસ્ત્રીઓ માટે પણ આ દિવસ મહત્ત્વનો છે, કારણ કે આ જ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે. જ્યોતિષીઓના…