- મનોરંજન
આ ફેમસ પ્રોડ્યૂસરે અંકિતા લોખંડેને કેમ કહ્યું સોરી?
હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 17ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે અને આ સિઝનમાં ભાગ લઈ રહેલાં બાકીના કન્ટેસ્ટન્ટ્સની સરખામણીએ સૌથી વધુ કોઈ ચર્ચાતું નામ હોય તો તે છે ટીવીની સંસ્કારી બહુ અંકિતા લોખંડે અને વિકી જૈન.…
- વેપાર
ચાઇના ઇફેક્ટને કારણે મેટલેક્સમાં સુધારો, બાકીના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અનિશ્ર્ચિત દિશામાં અથડાયેલા બજારમાં એકમાત્ર મેટલ શેરોમાં ચમકારો જોવા મળ્યો હતો. ચીને ટ્રિલિયન યુઆનના મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડને મંજૂરી આપી હોવાથી માગ નીકળવાની આશા વચ્ચે મેટલ શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી. ચાઇના ઇફેક્ટને કારણે મેટલેક્સમાં સુધારો ટક્યો…
- નેશનલ
આગ્રામાં આ એક્સપ્રેસમાં લાગી ભયાનક આગ, આટલા કોચ બળીને ખાખ
આગ્રાઃ આગ્રા-ઝાંસી રેલવે સેક્શનમાં એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાને કારણે રેલવે પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. આગ્રા ઝાંસી રેલવે સેક્શનના ભાંડઈ રેલવે સ્ટેશન નજીક પાતાલકોટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 14624)માં અચાનક આગ લાગી ગઈ હતી. આ એક્સપ્રેસ ફિરોઝપુર (પંજાબ)થી છિંદવાડા જઈ રહી…
- મનોરંજન
લોંગ વિકેન્ડમાં પણ આ ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઇ ગઇ, બીગબી બચ્ચન પણ કંઇ ઉકાળી ન શક્યા
ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર મુવી ‘ગણપત’ બોક્સઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ છે. લોંગ વિકેન્ડ અને દશેરાની રજાઓ હોવા છતાં પણ આ ફિલ્મ કંઇ ખાસ ઉકાળી શકી નથી. એવી આશા હતી કે કદાચ ટાઇગર-કૃતિની જોડીને જોવા માટે દર્શકો…
- ધર્મતેજ
રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે મહિલાઓને દસ હજારની વાર્ષિક સહાયની કરી જાહેરાત
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે બુધવારે કોંગ્રેસની સરકાર સત્તામાં આવે તો રાજસ્થાનના 1 કરોડ 5 લાખ પરિવારોને ફક્ત 500 રૂપિયામાં એલપીજી સિલીન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના જે ઘર-પરિવારનું વડપણ મહિલાઓના હસ્તક હોય તે મહિલાઓને દર વર્ષે 10 હજાર…
- આમચી મુંબઈ
દશેરા પર આટલા કિલો સોનું ખરીદ્યું મુંબઈગરાઓએ…
મુંબઈઃ ગઈકાલે જ દેશભરમાં ધામધૂમથી દશેરાની ઊજવણી કરવામાં આવી અને આપણે ત્યાં તો દિવાળી દશેરા પર મોટા પ્રમાણમાં સોનું, ઘર અને નવું વાહન કરવાની પ્રથા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મુંબઈગરાઓએ 1200 કિલો સોનુ ખરીદ્યું હતું અને લગ્નસરા, વાર-તહેવારને…
- આમચી મુંબઈ
યુનિફોર્મમાં રીલ્સ બનાવનારા બે પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ
મુંબઈઃ પુણેમાં ડ્રીમ-11માં દોઢ કરોડ રૂપિયા જીતનારા પોલીસને સસ્પેન્ડ કરવાનું પ્રકરણ હજી તાજુ જ છે ત્યાં મુંબઈમાં પણ યુનિફોર્મ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવનારા બે રેલવે પોલીસને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. ગણેશોત્સવ…
- IPL 2024
રોહિત શર્મા અવઢવમાંઃ મિત્રતા નિભાવશે કે પછી…
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ-2023માં એકદમ ફૂલફોર્મમાં છે અને અત્યાર સુધીમાં રમાયેલી પાંચેય મેચમાં ભારતની જીત થઈ છે. હવે છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ સામે રમાવવાની છે. હાલની ચેમ્પિયન એવી ઈંગ્લેન્ડની ટીમ અત્યારે બિલકુલ ફોર્મમાં નથી અને અત્યાર સુધીમાં રમાયેલી ચારમાંથી એક જ મેચ…
- મનોરંજન
યાદગાર પલઃ એક લેટર પરથી તૈયાર કરવામાં આવ્યું હતું ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ’ ગીત…
મુંબઈઃ નૂતનનું નામ પડે એટલે એક કરતા અનેક હિન્દી ફિલ્મોની યાદી તરવરી ઉઠે. હિન્દી ફિલ્મી યુગમાં ‘સરસ્વતીચંદ્ર’, ખાનદાન હોય કે પછી ‘બંદિની’ કે નૂતનની અન્ય ફિલ્મોએ સામાજિક રીતે લોકોમાં ઊંડી છાપ છોડી હતી. નૂતનની ફિલ્મોની યાદી લાંબી છે. એવું જ…
- નેશનલ
આજનું રાશિફળ (14-10-23): મકર અને કુંભ રાશિના લોકો માટે પહેલું નોરતું લઈને આવશે પ્રગતિ અને પદોન્નતિ
મેષ:મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. જો તમને લાંબા સમયથી કોઈ કામની ચિંતા સતાવી રહી હતી તો આજે એ ચિંતા પણ દૂર થતી જણાઈ રહી છે. તમે તમારા ખર્ચને લઈને થોડા ચિંતિત રહેશો. જો તમે…