- Uncategorized
સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10 નવેમ્બર સુધી વધી
નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી ફરી એક વાર આંચકો લાગ્યો છે. કોર્ટે તેમને 10 નવેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. જોકે, કોર્ટે જેલ ઑથોરિટીને સંજયસિંહને વહેલી…
- નેશનલ
આજનું રાશિફળ (27-10-23): કન્યા, ધન અને અન્ય બે રાશિના લોકોને થશે આજે આર્થિક લાભ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટેનો રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જો…
- સ્પેશિયલ ફિચર્સ
વોટ્સએપનું લાસ્ટ સીન હાઈડ કરવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
વોટ્સએપ એ આજના સમયની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજું હોય છે એમ વોટ્સએપના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ઘણી વખત લોકો સતત આપણને પિંગ કર્યા કરે છે અને લાસ્ટ સીન દેખાતું…
- નેશનલ
પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદીઓને ભારતીય જવાનોએ કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓની એક મોટી યોજનાને નિષ્ફળ બનાવી દીધી. LOC પર સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના 5 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આજે…
- નેશનલ
અમે પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું ભારત નહીં કરીએઃ જાણો કોણે કહ્યું આમ
NCERTએ પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે ત્યારે કેરળના શિક્ષણ પ્રધાન વી શિવનકુટ્ટીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર NCERT ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણને સ્વીકારશે નહીં.નાગરિકોને બંધારણમાં જણાવ્યા મુજબ ઈન્ડિયા અથવા ભારતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ત્યારે માત્ર…
- મનોરંજન
પહેચાન કૌનઃ કરીના કપૂર જેની માટે ઘર છોડી ભાગી હતી તેનો ચહેરો યાદ છે
હાલમાં નવાબી ઠાઠમાઠમાં જીવતી કરીના કપૂર એક સમયે પોતાના પ્રેમી માટે ઘર છોડીને ભાગી ગઈ હતી. જોકે ભાગતા ભાગતા તે બીજાના પ્રેમમાં પડી. તેનો પહેલો પ્રેમી તમને યાદ છે. આ વાતને 16 વર્ષ થઈ ગયા તો અમે જ તમને યાદ…
- મનોરંજન
ભોપાલ ગેસ ટ્રેજેડી પર બની વેબ સિરીઝ, આર માધવન, કેકે મેનન સહિત એક્ટર્સની દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે
ભોપાલ ગેસ ટ્રેજેડી પર આધારિત વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’ ખૂબ જ જલ્દી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. વેબ સિરીઝના મેકર્સે હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. સાથે જ તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ‘ધ…
- સ્પોર્ટસ
એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઇતિહાસઃ બનાવ્યો આ વિક્રમ
હોગઝોઉઃ ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન પેરા ગેમ્સ (શારીરિક યા દિવ્યાંગ)માં ભારતીય ખેલાડીઓએ ગુરુવારે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સની જેમ એશિયન પેરા ગેમ્સમાં પણ સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ…
- સ્પોર્ટસ
ફરી એક વખત આમને સામને આવશે ભારત અને પાકિસ્તાનની ટીમ
જોહોરઃ મેન્સ જૂનિયર એશિયા કપ જીત્યા પછી ભારતીય જૂનિયર હૉકી ટીમ શુક્રવારે અહીં સુલતાન ઓફ જોહોર કપની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતને મલેશિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે પુલ-બીમાં જ્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનને પુલ-એમાં…
- આમચી મુંબઈ
Metro-3 માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આગામી મહિનાથી થશે આની શરુઆત
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ આરેથી બીકેસી સુધી કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો થ્રીના પહેલા તબક્કાને સેવામાં લાવવા માટે વધુ એક પગલું આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર ટ્રાયલ રનનો પ્રથમ તબક્કો એટલે કે ટેસ્ટ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું…