- નેશનલ
આ દિવાળી પર અયોધ્યા બનાવશે અનોખો વિશ્વ રેકોર્ડ…
અયોધ્યા: અયોધ્યામાં આ વર્ષે દિવાળી પર 24 લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટોને રોશન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અયોધ્યાની દિવીળીને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૈડીના 51 ઘાટો પર સ્વયંસેવકો હાજર રહેશે. જો કે અયોધ્યમાં સરકાર દ્વારા 21 લાખ…
- નેશનલ
સરકાર નિર્ણયો નથી લેતી અને બધી જ બાબતો કોર્ટ પર છોડે છે.
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ મનમોહને બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કેટલાક મુદ્દાઓ પર ક્યારેય ઉકેલ કેમ નથી આવતો તમામ બાબતો ફક્ત કોર્ટ પર જ કેમ છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત જસ્ટિસે કહ્યું હતું કે…
- નેશનલ
દેશ ઉદ્યોગપતિઓ બનાવે છે, પણ…..
નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાની જેમ જ દેશના અબજોપતિ બિઝનેસમેન અને વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ કંઈક રસપ્રદ પોસ્ટ કરતા હોય છે. ખાસ કરીને તેઓ તેમના જીવન સાથે…
- નેશનલ
એલ્વિશ યાદવ મુદ્દે હવે આવી નવી અપડેટ, જાણી લો શું થયું?
નવી દિલ્હીઃ નોએડામાં એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપનો સામનો કરનારા એલ્વિશ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. ડોક્ટરે એલ્વિશ યાદવને ડેન્ગ્યુ, મેલેરિયા અને સીબીસીના ટેસ્ટ કરાવવા અને આરામ કરવાની પણ સલાહ આપી છે. હાલમાં એલ્વિશ યાદવની ગુરુગ્રામની…
- નેશનલ
‘બંગાળી મહિલાઓ મોંઘી ભેટસોગાદોં, મેકઅપ-કોસ્મેટિક્સની લાલચમાં પડતી નથી.’ ભાજપનો મહુઆને ટોણો
‘કેશ ફોર ક્વેરી’ વિવાદને પગલે મહુઆ મોઇત્રાનું સાંસદપદ જોખમમાં મુકાયું છે. જે પક્ષ સાથે તેઓ જોડાયેલા છે તે ટીએમસી પણ તેમની તરફેણ કરવાને બદલે સલામત અંતર જાળવી રહી છે. એથિક્સ કમિટી મુજબ તો મહુઆનું આચરણ અનૈતિક અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં…
- IPL 2024
ICC રેન્કિંગમાં ગિલ નંબર વન બનતાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યું સારાનું દિલ, સોશિયલ મીડિયા પર કહી આ વાત…
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલ હાલમાં એકદમ ફોર્મમાં છે અને તેના આ ફોર્મને કારણે જ તેને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ મુકામ હાંસિલ કરનાર ગિલ ચોથો ભારતીય ખેલાડી છે અને એની પહેલાં દિગ્ગજ ક્રિકેટર…
- મહારાષ્ટ્ર
પુણેમાં બ્લાસ્ટની યોજનાઃ આતંકવાદીઓને મળતા હતા આ દેશમાંથી મેસેજ
પુણે: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરમાં જ ઝારખંડના હજારીબાગમાં રહેતાં મોહમ્મદ શાહનવાઝ આલમની ધરપકડ કરી છે. એનઆઇએએ છ દિવસ પહેલાં આતંકવાદી મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શાફિકૂર રહમાન આલમની ધરપકડ કરી હતી. આલમને એનઆઇએની જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આલમની…
- મહારાષ્ટ્ર
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા પર તૂટી પડ્યું એફડીએ
મુંબઈ: તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થવાની સંભાવના વધુ રહે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ગુણવત્તા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય. પશ્ચિમી ઉપનગરોમાં વિલેપાર્લે, સાકીનાકા અને બોરીવલીમાં ખાદ્યસામગ્રીમાં…
- આમચી મુંબઈ
આ શહેરની હવા બની વધુ ઝેરી, આરોગ્ય વિભાગે લોકોને કરી આ અપીલ
મુંબઈઃ પાટનગર સહિત આર્થિક પાટનગરની હવાની ગુણવત્તા નબળી બની રહી છે, જે આરોગ્ય માટે જોખમી છે. મહારાષ્ટ્રમાં ટવિન સિટી મુંબઈની હવા બગડવાની સાથે હવે પુણેમાં જોખમ ઊભું થઈ રહ્યું છે, ત્યારે નાગરિકોને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે. મુંબઈમાં અનેક દિવસોથી…
- રાશિફળ
100-200 નહીં 500 વર્ષ પછી બની રહ્યો છે આ યોગ, ત્રણ રાશિના લોકો ધનના ઢગલામાં આળોટશે…
જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ સમયાંતરે ગોચર કરે છે અને આ ગ્રહ ગોચરની શુભ-અશુભની અસર તમામ રાશિવાળા લોકો પર જોવા મળે છે. ગયા મહિનાની 18મી ઓક્ટોબરના સૂર્યએ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કર્યોં હતો અને ત્યાર…