- નેશનલ
પીએમ મોદીની ‘મૂર્ખોના સરદાર’ વાળી ટિપ્પણી પર અશોક ગહેલોતે શું કહ્યું?
જયપુર: કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે પીએમ મોદીના ‘મૂર્ખોના સરદાર’ વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમની આ ટિપ્પણી ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ છે. વડા પ્રધાનના પદની એક ગરિમા હોય છે. પરંતુ જો આવા પદ રહેલા લોકો આ પ્રકારની…
- નેશનલ
યુપીમાં બીગ બી સહિતના સિતારાઓનો જમાવડો કરાવ્યો હતો સુબ્રતો રૉયે
રાજકારણમાં મંદિર અને મંડળ પંચની વાતો ચાલતી હતી તે સમયે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ રંગબેરંગી પાર્ટીઓનું આયોજન કરવાનું શરૂ કર્યું, જેમાં મુંબઈથી ફિલ્મ સ્ટાર્સના આવવા લાગ્યા. ઉત્તર પ્રદેશના તત્કાની મુખ્ય પ્રધાન વીર બહાદુર સિંહના વિશ્વાસુ ગણાતા અને ગોરખપુરના…
- આપણું ગુજરાત
દિવાળી બગડી: ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 60% વધારો નોંધાયો
રવિવારે દેશ-દુનિયામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી, પરંતુ ગુજરાતમાં ઘણા લોકોની દિવાળી બગડી હતી. એક અહેવાલ અનુસાર દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસોમાં નોંધતા અકસ્માતો કરતા વધુ અકસ્માતો નોંધાયા હતા. EMRI 108ના ડેટા અનુસાર રવિવારે દિવાળીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં 60% વધારો…
- સ્પોર્ટસ
પ્રેક્ટિસ સેશન વખતે કિંગ કોહલી કોના પર ભડક્યો, બેટ લઇને દોડ્યો, વીડિયો વાઇરલ
મુંબઈ: આ વખતની આઈસીસી વન ડે વર્લ્ડ કપની મેચ ધીમે ધીમે અંતિમ તબક્કા ભણી જઈ રહી છે, જેમાં અવનવા વિક્રમની સાથે વિવાદો પણ ચર્ચામાં રહ્યા છે, ત્યારે તાજેતરમાં પ્રેક્ટિસ વખતે કિંગ કોહલી અને નવોદિત શુભમન ગિલની મસ્તીનો વીડિયો ચર્ચામાં આવ્યો…
- આમચી મુંબઈ
મ્હાડાની લોટરીમાં ‘માસ્ટર લિસ્ટ’ના નાગરિકોને મળશે આ સુવિધા, જાણો માસ્ટર પ્લાન
મુંબઈ: મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈના માસ્ટર લિસ્ટ પરિવારોને 100 ચોરસ ફૂટ વધુ ઘરની જગ્યા ખરીદવાનો વિકલ્પ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાભાર્થીઓએ આ વધારાની જગ્યા મેળવવા માટે યાદીમાં સામેલ નાગરિકોએ રેડી રેકનર રેટ કરતાં 125…
- નેશનલ
‘કોંગ્રેસના સ્વભાવમાં રમખાણો અને ભ્રષ્ટાચાર’, વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાજાપુરમાં જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હુલ્લડ અને ગુંડાગીરી કોંગ્રેસની પ્રકૃતિ છે. મધ્યપ્રદેશના શાજાપુરમાં રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું…
- ઇન્ટરનેશનલ
બોલો, રચિનના નામ અંગે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023માં પોતાના ધમાકેદાર પ્રદર્શન બાદ ન્યૂ ઝીલેન્ડના ભારતીય મૂળના ખેલાડી રચિન રવિન્દ્રનું નામ દરેક જગ્યાએ ચર્ચામાં છે. 23 વર્ષીય રચિને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 9 ઇનિંગ્સમાં 70.62ની એવરેજથી 565 રન બનાવ્યા છે. રચિન રનના મામલે વિરાટ કોહલી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 12 લાખ લોકો બન્યા છે આ બીમારીનો શિકાર, જાણો શું છે મામલો?
મુંબઈ: દુનિયાભરમાં ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. દર વર્ષે અનેક લોકો ડાયાબિટીસ અને હાયપરટેન્શનને લીધે પોતાનો જીવ પણ ગુમાવે છે. આ બંને ઘાતક બીમારી વિશે એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે. જેમાં સામે…
- ઇન્ટરનેશનલ
179 મૃતદેહો એકસાથે દફનાવવામાં આવ્યા, ગાઝાની હોસ્પિટલમાં ગંભીર માનવીય કટોકટી
ઇઝરાયલી સેનાએ ગાઝામાં તબીબી સામાન અને ઇંધણનો પુરવઠો અવરોધિત કરી દીધો છે જેના કારણે હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફાના વડા મોહમ્મદ અબુ સલમિયાએ મંગળવારે જણાવ્યું હતું કે બાળકો સહિત લગભગ 179 લોકોને સંકુલની…
Uttarkashi Tunnel Collapse: 900 એમએમ પાઇપ દ્વારા કામદારોને બહાર કાઢવામાં આવશે! આ છે યોજના
ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં નેશનલ હાઈવે પર નિર્માણધીન ટનલનો એક ભાગ ધરાશાયી થયાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બચાવ દળે પાઈપ દ્વારા કામદારોને બહાર કાઢવાની યોજના બનાવી…