- નેશનલ
પંજાબમાં ફરજ પર જતા ASI ની ગોળી મારીને હત્યા…
નવી દિલ્હી: 17 નવેમ્બરના રોજ એટલે કે આજે અમૃતસરમાં પંજાબ પોલીસના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પોલીસ અધિકારીની ઓળખ એએસઆઈ સરૂપ સિંહ તરીકે થઈ છે. સરૂપ સિંહ નવાદા પિંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. પોલીસની તપાસમાં જાણવા…
- ધર્મતેજ
આ ત્રણ રાશિના લોકો માટે 2024નું વર્ષ લઈ આવશે ખુશીઓ કા ખઝાના…, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ નવુ વર્ષ શરૂ થઈ ગયું છે અને અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ પણ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. અગાઉ પણ તમને કહ્યું હતું એમ 2023ના વર્ષના અંતમાં અને 2024ની શરૂઆતમાં જ ગ્રહોની મોટી હિલચાલ થવા જઈ રહી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ પોતાના બંધકોને હેમખેમ લાવવા માટે હમાસનો આ કરાર માનશે?
ઈઝરાયલી સેનાએ ઉત્તરી ગાઝામાં પોતાનું ઓપરેશન લગભગ પૂરું કરી લીધું છે. હવે ઇઝરાયલી સરકાર અને IDF અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે શું સેનાએ દક્ષિણ ગાઝા પર આક્રમણ શરૂ કરવું જોઈએ કે પછી બંધકો માટે જે કરાર થવાનો છે…
- નેશનલ
સમુદ્ર માર્ગે ભારતની દિશામાં આવી રહી છે એક આફત, આઈએમડીએ કહી આ વાત…
ભુવનેશ્વરઃ ભારતની દિશામાં વધુ એક મુસીબત આગળ વધી રહી છે અને આ મુસીબત બંગાળની ખાડી પર બની રહેલાં ભારે દબાણનો પટ્ટો શુક્રવારે એટલે કે આજે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ પહોંચે એ પહેલાં સુંદરવનમાંથી પસાર થાય એવી આગાહી કરવામાં…
- ઇન્ટરનેશનલ
ફિલીપાઇન્સમાં ધરતી ધ્રુજી, 6.9ની તીવ્રતાનો ભૂકંપ..
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)ના જણાવ્યા મુજબ શુક્રવારે ફિલીપાઈન્સના દક્ષિણ મિંડાનાઓ ક્ષેત્રમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ફિલીપાઈન્સની સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું હતું…
- IPL 2024
હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ ભવિષ્યવાણી થઈ સોશિયલ મીડિયા પર વાઈરલ
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કાંગારુઓ અને ટીમ ઈન્ડિયા વચ્ચે રવિવારે અમદાવાદમાં આ મેચ રમાશે. આ મેચ જીતવા અંગે અનેક લોકો દાવોઓ કરી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટરે સૌથી મોટી ભવિષ્યવાણી…
- આમચી મુંબઈ
દેર આયે દુરસ્ત આયેંઃ નવી મુંબઈવાસીઓને 12 વર્ષ પછી મળી આ ભેટ…
મુંબઈ: છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને 17મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી આ લાઇનની મેટ્રો…
- IPL 2024
વર્લ્ડકપની ફાઈનલ વચ્ચે હાર્દિક પંડ્યાને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર…
નવી દિલ્હીઃ ભારતની મેજબાની હેઠળ રમાઈ રહેલા વર્લ્ડકપ-2023ને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજાથી મોટો ઝટકો લાગ્યો છે. જોકે, વર્લ્ડકપની સેમિફાઈનલ અને ફાઈનલમાં એના પાછા ફરવાની અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ હવે એ આશા પર તો પાણી ફેરવાઈ ચૂક્યું…
- નેશનલ
યુપીમાં લગ્નની ખરીદી કરવા નીકળેલી યુવતી પર એસિડ એટેક, નરાધમ ફરાર…
ભોપાલ: ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં એક યુવતી પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવતી તેની માતા સાથે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સ્કૂટર પર આવેલા એક આરોપીએ યુવતી પર એસિડ નાખીને હુમલો કર્યો હતો. યુવતીને ગોરખપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ…
- ઇન્ટરનેશનલ
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોની મુક્તિ માટે ભારતે ભર્યું મોટું પગલું
કતારમાં મૃત્યુદંડની સજા મેળવનારા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓના કેસમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મામલો છે. આ કેસ કાયદાકીય પ્રક્રિયાને આધીન છે. આ સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે.અમે આ મામલે કંપનીના એટર્ની સાથે પણ…