- નેશનલ
ચૂંટણી પંચે કેજરીવાલને લગતી પોસ્ટ મુદ્દે દિલ્હી ભાજપને ફટકારી નોટિસ
નવી દિલ્હી: ચૂંટણી આયોગે આમ આદમી પાર્ટી નેતા તેમજ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને અનુલક્ષીને કરવામાં આવેલી એક પોસ્ટ પર ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે ભાજપે 23 નવેમ્બર સુધીમાં કારણદર્શક નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે.…
- આમચી મુંબઈ
આગામી અધિવેશનમાં નવી મહિલા નીતિ, અંતિમ મુસદ્દો તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનેક વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજ્યની ચોથી મહિલા નીતિનો અંતિમ મુસદ્દો તૈયાર કરી નાખવામાં આવ્યો છે અને વિધાનસભાના આગામી શિયાળુ અધિવેશનમાં તેને રજૂ કરવા માટેની તૈયારીઓ રાજ્યના મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં…
- સ્પોર્ટસ
Good News: આ મેચથી થઈ શકે છે હાર્દિક પંડ્યાની મેદાન પર વાપસી…
નવી દિલ્હીઃ રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ ક્રિકેટપ્રેમીઓમાં મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્યારે મેદાનમાં પાછો ફરશે અને તેની હેલ્થ અત્યારે કેવી છે? જો તમને…
- સ્પોર્ટસ
ઓછા સમયમાં ટેસ્ટ મેચ માટે તૈયાર થવું એ મોટો પડકારઃ મહિલા ક્રિકેટ ટીમની સુકાની
મેલબોર્નઃ લગભગ એક દાયકામાં ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને લાગે છે કે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સૌથી મોટો પડકાર ટૂંકા સમયમાં લાંબી ફોર્મેટમાં તાલમેલ મેળવવાનો છે. ભારતીય ટીમને ઘરઆંગણે બે ટેસ્ટ…
- આપણું ગુજરાત
મીરા ભાયંદરમાં ઠાકરે જૂથની મુશ્કેલીઓ વધશેઃ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી થશે
મીરા-ભાયંદર: શિવસેનાના શિંદે જૂથે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મીરા-ભાયંદરમાં કેટલાક ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહીની માંગ કરી હતી. આ બાંધકામો શિવસેનાના ઠાકરે જૂથના પદાધિકારીઓ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. અગાઉ, ઠાકરે જૂથ સહિત અન્ય રાજકીય પક્ષોએ શિંદે જૂથના કન્ટેનરમાં શરૂ કરાયેલી…
- IPL 2024
ટ્રોફી લઈને ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર પહોંચ્યો પેટ કમિન્સ અને થયું કંઈક એવું કે…
નવી દિલ્હી: વર્લ્ડકપ-2023માં ભારતને છ વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાને પરાજિત કરાવીને ઓસ્ટ્રેલિયન ટીમ પાછી પોતાના દેશ પહોંચી ગઈ છે અને એરપોર્ટ પર પહોંચતાં જ ટીમના કેપ્ટન કમિન્સ સાથે જે વર્તણૂંક કરવામાં આવી છે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ…
- નેશનલ
ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, અને…
ચેન્નઈઃ રામ રાખે તેને કોણ ચાખેની કહેવત ચેન્નઈના એક દર્દી પર એકદમ પરફેક્ટ બેસે છે. પુણેમાં આવેલી હોસ્પિટલમાંથી ફેફસા લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ એરપોર્ટ જતાં વખતે અકસ્માતનો ભોગ બની હતી. જોકે, સર્જન અને એમની ટીમ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા…
- આપણું ગુજરાત
વડોદરામાં થઈ રહ્યો છે આ નવતર પ્રયોગ…
વડોદરા શહેરમાં સોલાર એનર્જીનો ભરપૂર ઉપયોગ થાય છે. અહીં મોટા ભાગના ઘરોની છત પર તમને સોલાર પેનલ દેખાશે. અહીંનું સ્થાનિક તંત્ર પણ સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે ત્યારે હવે વધુ એક પ્રયોગ થઈ રહ્યો હોવાની માહિતી મળી છે. શહેરમાં મૂકવામાં…
- ટોપ ન્યૂઝ
નૌકાદળનું હાઈ જોશ: જમ્બો યુદ્ધ જહાજમાંથી કર્યું પરીક્ષણ, મેળવી મોટી સિદ્ધિ
નવી દિલ્હી: ભારતીય નૌકાદળના નવા સ્વદેશી ગાઇડેડ મિસાઇલ વિનાશક ઇમ્ફાલે દરિયામાં તેના પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ નૌકાદળની સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે અત્યાર સુધીમાં કોઈ યુદ્ધ જહાજ દ્વારા આવું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું નથી.…