- આમચી મુંબઈ
મહારાષ્ટ્રે શું પાપ કર્યું છે, રૂ. 450માં ગેસ સિલિન્ડર કેમ નર્હીંં: નાના પટોલે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર આવશે તો તેમને રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતની ટીકા કરતાં રાજ્યના કૉંગ્રેસી નેતા નાના પટોલેએ એવી ટીકા કરી છે કે મહારાષ્ટ્રમાં…
- આમચી મુંબઈ
રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીની પેટર્ન હવે ગ્રામ પંચાયત સ્તરે પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટમાં બે નાયબ મુખ્ય પ્રધાન છે. આ જ પદ્ધતિનો આશરો હવે ગ્રામ પંચાયત સ્તરે લેવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આંબેગાંવ તાલુકાની જારકરવાડી ગ્રામ પંચાયતમાં બે ઉપસરપંચ રાખવાની માગણી સભ્યો દ્વારા કરવામાં આવી…
- સ્પોર્ટસ
મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે નવ ડિસેમ્બરે થશે હરાજી
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રમાશે. આ મહિલા લીગમાં કુલ પાંચ ટીમો રમે છે અને મુંબઈએ પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની હરાજીની તારીખ નક્કી કરવામાં આવી છે. લીગના સત્તાવાર…
- આપણું ગુજરાત
દ્વારકાના શિવરાજપુર બીચ પર દુર્ઘટના, પેરાગ્લાઇડિંગ કરી રહેલો યુવક પટકાયો
ગુજરાતના દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર દૂરદૂરથી સહેલાણીઓ હરવાફરવા માટે આવતા હોય છે. બ્લુ ફ્લેગ મળ્યા બાદ રજાના દિવસોમાં આ બીચ પર પ્રવાસીઓનો ખૂબ ધસારો જોવા મળતો હોય છે. જો કે હાલમાં આ બીચ હાલમાં એક દુર્ઘટનાના કારણે ચર્ચામાં છે.…
- આમચી મુંબઈ
રેલવે સ્ટેશનોને રાખવામાં આવ્યા આ કારણસર એલર્ટ મોડ પર જાણો મામલો?
મુંબઈ: 26મી નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલાએ મુંબઈ જ નહીં, દુનિયા આખીને હચમચાવી નાખી હતી, ત્યારે એ દિવસો નજીકમાં છે ત્યારે મુંબઈ રેલવે પોલીસ સતર્ક બન્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંવેદનશીલ સ્ટેશન વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે સીસીટીવી કેમેરા…
- આમચી મુંબઈ
સચિન વાઝેને ચિંતા સતાવી રહી છે ઝૂમકાની, કોર્ટમાં અરજી આપીને કરી આવી માગણી….
મુંબઈઃ મુંબઈ પોલીસ દળના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે હાલમાં તળોજા જેલમાં છે અને આ જેલમાં પણ તેમની ઉટપટાંગ હરકતો ચાલું જ છે. હવે સચિન વાઝેએ જેલમાં રહીને પણ એક બિલાડીના બચ્ચાને દત્તક લેવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતી…
- ઇન્ટરનેશનલ
ચીનમાં રહસ્યમય બીમારી અંગે ભારત સતર્ક, આરોગ્ય મંત્રાલયની આવી ગઈ પ્રતિક્રિયા
ચીનમાં કોરોના બાદ હવે એક નવા રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાતા બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોના શ્વસનતંત્રમાંથી આ બિમારીના વાઇરસ અન્ય બાળકોમાં પણ ફેલાઇ રહ્યા છે જેને પગલે અનેક…
- નેશનલ
પત્ની અને દીકરીને મારવા માટે પતિએ કરી એવી હરકત, જાણીને ચોંકી જશો!
ગંજમઃ ઓડિશાના ગંજમ જિલ્લામાં પતિએ પોતાની પત્ની અને દીકરીના રૂમમાં ઝેરીલો સાપ છોડી તેમની હત્યા કરી નાખતા પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ મામલે પોલીસે 25 વર્ષના આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસ રિપોર્ટ મુજબ આરોપીની ઓળખ અધેગામના રહેવાસી…