- વિજ્ઞાન અને ટેકનોલોજી
સેમ ઓલ્ટમેનના પાછા ફરતા જ OpenAIમાં ધમાધમી! ChatGPT બાદ નવા પ્રોજેક્ટની જાહેરાત
OpenAIમાં સેમ ઓલ્ટમેનની ઘરવાપસી થઇ ગઇ છે. વાપસી બાદ સેમ વધુ એક ક્રાંતિકારી પ્રોજેક્ટને આકાર આપવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે Q* (પ્રોજેક્ટ Q સ્ટાર). OpenAI આજના સમયની ખૂબ જ જાણીતી AI ટેકનોલોજી ડેવલપ કરનારી કંપની છે જેણે…
- સ્પોર્ટસ
‘હાર્દિક પંડ્યાનું ટ્રેડિંગ એ મુંબઇ ઇન્ડિયન્સનો માસ્ટરસ્ટ્રોક…’ જાણો કોણે કહ્યું આવું?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીએ હાર્દિક પંડ્યાને ટીમમાં કેપ્ટનસી આપવાનો મુંબઇ ઇન્ડિયન્સના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં હાર્દિકના સ્થાન અંગે ભારે અટકળો વચ્ચે સોમવારે એક ચોંકાવનારી જાહેરાત થઇ કે હવે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમશે. હાર્દિક પંડ્યા છેલ્લા…
- આમચી મુંબઈ
વિધાન પરિષદ સભાપતિપદની ચૂંટણી શિયાળુ સત્રમાં?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: એનસીપીમાંથી અલગ થયેલા અજિત પવાર જૂથને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજી સુધી મૂળ એનસીપી તરીકેની માન્યતા આપવામાં આવી ન હોવાથી અને ભૂતપૂર્વ સભાપતિ રામરાજે નાઈક-નિંબાળકરને અપાત્ર જાહેર કરવાની પિટિશન હજી સુધી પેન્ડિંગ હોવાથી વિધાનપરિષદના સભાપતિ પદની…
- નેશનલ
કાશીમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી, 70થી વધુ રાજદૂતે લીધો ભાગ
વારાણસી: કાશીનગરીમાં આજે કારતક પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા ઉજવણી માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 10 લાખથી વધુ દીવડાઓથી વારાણસીના 80થી વધુ ઘાટ ઝગમગ્યા હતા. લગભગ 70 દેશોના રાજદૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો…
- નેશનલ
યુપીમાં લાઉડસ્પીકર મુદ્દે સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારે જારી કરી ગાઈડલાઈન
લખનઉઃ હાલમાં ઉત્તર પ્રદેશ (યુપી)ની યોગી આદિત્યનાથની સરકારે હલાલ વસ્તુઓ પણ બૅન મૂક્યો હતો. હવે યોગી સરકાર દ્વારા રાજ્યમાં લાઉડસ્પીકર સામે પણ નવી ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ મુજબ મંદિર અને મસ્જિદ પર લગાડવામાં આવેલા લાઉડ સ્પીકરોની તપાસ…
- ઇન્ટરનેશનલ
એઆઈથી મહાસત્તાઓને પણ લાગી રહ્યો છે ડરઃ 18 દેશ સહમત થયા આ વાત પર કે…
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લીધે ટેકનોલોજીના ક્ષેત્રએ એક નવા જ યુગનો પ્રારંભ થયો છે. ભારત જેવા વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ માટે ભલે હાલમાં આ વધારે ઉપયોગી ન જણાતું હોય પણ વિશ્વના ઘણા દેશો આ ટેકનોલોજીને ઘણી સકારાત્મકતાથી જોઈ રહ્યા…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામના ચોથા દિવસે ઇઝરાયલના વડા પ્રધાન પહોચ્યા ગાઝા…
ગાઝા પટ્ટી: ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામનો આજે ચોથો દિવસ છે. યુદ્ધ વિરામના ચોથા દિવસે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટી મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની પરિસ્થિતી વિશે માહિતી…
- નેશનલ
ભૂલકાઓ બન્યા હિંસકઃ ત્રણ જણે મળી એક પર રાઉન્ડરના 108 વાર કર્યા
બાળકોમાં ઝગડા થવા સામન્ય છે અને ક્યારેક ઝપાઝપી પણ થઈ જાય, પરંતુ દસેક વર્ષના બાળકો રાઉન્ડર (પરિકર-ભૂમિતિ માટે વપરાતું સાધન) વડે 100 હુમલા કરે તે ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના છે. મધ્ય પ્રદેશના ઈન્દોરની એક સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા ચોથા…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનમાં કપલે કર્યું કંઈક એવું કે વીડિયો થયો વાઈરલ, લોકોએ કહ્યું કે આવું તો ભારતમાં થઈ શકે…
ભારતીય રેલવે લાખો-કરોડો લોકોની લાઈફલાઈન બની ચૂકી છે પણ જરા વિચારો કે આ લાઈફલાઈનમાં જ તમને તમારા લાઈફપાર્ટનર સાથે પ્રભુતામાં પગલાં માંડવાનો વારો આવે તો તમે એવું કરો કે નહીં? આવો સવાલ અહીં કરવાનું એક માત્ર કારણ એવું છે કે…