- સ્પેશિયલ ફિચર્સ
આ કાચબો વિશ્વનો સૌથી વૃદ્ધ પ્રાણી, બોલો તેની ઉંમર આટલા બધા વર્ષ છે.
જોનાથને સેન્ટ હેલેના ટાપુ પર પોતાનો 191મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેં શું કહ્યું 191મો જન્મ દિવસ…અહીં હું વાત કરી રહી છું જોનાથન નામના કાચબાની. જો કે જોનાથનની વાસ્તવિક ઉંમર અસ્પષ્ટ હોવા છતાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ જણાવે છે કે 1882માં જ્યારે…
- ટોપ ન્યૂઝ
જ્યોર્જિયા મેલોનીની પોસ્ટ પર પીએમ મોદીએ આપ્યો આ જવાબ…
દુબઇમાં યોજાયેલી COP28 સમિટ દરમિયાન પીએમ મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી મુલાકાત ઘણી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને જ્યારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે લીધેલી સેલ્ફીને હેશટેગ #melodi વાપરીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ…
- આમચી મુંબઈ
તો આ કારણોને લીધે મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડી હતી
મુંબઈ: ગયા શુક્રવારે વહેલી સવારે ધુમ્મસને લીધે મધ્ય રેલવેની અનેક ટ્રેનો મોડી પડતાં અમુક ટ્રેનો રદ પણ થઈ હતી. સવારે ઓફિસ કલાકો દરમિયાન આ લાઇન પરની ટ્રેનો ૩૦ થી ૪૦ મિનિટ મોડી પડતાં પ્રવાસીઓના હાલ થયા હતા. મધ્ય રેલવેની મુંબઈ,…
- સ્પોર્ટસ
આવતીકાલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? આટલા જ રનની છે જરૂર…
વર્લ્ડકપ બાદ ક્રિકેટલવર્સ પરથી હજી પણ ક્રિકેટનો ફીવર હજી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો અને તેનું કારણ છે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા વચ્ચે પાંચ મેચની રમાઈ રહેલી T-20 મેચની સિરીઝ. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 3-1થી લીડ હાંસિલ કરી લીધી છે. આ બે ટૂર્નામેન્ટ…
- સ્પેશિયલ ફિચર્સ
40 પર પહોંચેલી મહિલાઓ જો આ ચાર વસ્તુનું સેવલ કરશે તો હંમેશા યુવાન રહેશે…
મહિલાઓ પોતાની વધતી જતી ઉંમર અને સ્કીન પર પડતી કરચલીઓથી હંમેશા પરેશાન રહેતી હોય છે. જો કે કેટલાક ડાયટથી થોડા ઘણા ફેરફાર કરી શકાય છે પરંતુ વધતી ઉંમરના કારણે ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં થતા કેટલાક ફેરફારોના કારણે 40ની ઉંમરે પહોંચતા…
- આપણું ગુજરાત
લંડનમાં મોતને ભેટેલા પાટણના યુવકનો મૃતદેહ લાવવા 4000 પાઉન્ડનું ફંડ એકત્ર કરાયું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા પાસેના રણાસણ ગામના મીત પટેલ નામના યુવકનો શંકાસ્પદ રીતે 21 નવેમ્બરના રોજ લંડનની થેમ્સ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, બીજી બાજુ મીતના સ્વજનો અને મિત્રો દ્વારા તેના મૃતદેહને…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે વર્ષમાં 12 નહીં આટલા મહિના જ હતા… ક્યારે અને કયા બે મહિના ઉમેરાયા, જાણો છો?
2023નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આપણે બધાને એ વાતની તો ખબર છે જ કે જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થાય છે અને ડિસેમ્બર પર વર્ષ પૂરું થાય છે અને વર્ષમાં 12 મહિના હોય છે. પણ જો તમને કોઈ…
- નેશનલ
ઐસા ભી હોતા હૈઃ પ્રેમીએ બે પ્રેમીકા સાથે લીધા સાત ફેરા
સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમોને લીધે દેશના ખૂણેખાચરે બનતી ઘટના પણ જાહેર થઈ જાય છે. આવો જ એક ન માન્યામાં આવે તેવો કિસ્સો રાજસ્થાનમાં બન્યાનું જાણવા મળ્યું છે. અહીંના બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક લગ્ન યોજાયા હતા, જેમાં સમગ્ર ગ્રામજનોએ…
- શેર બજાર
NCLTના એક નિર્ણયને કારણે રતન ટાટાની આ કંપનીનું વજૂદ થઈ જશે ખતમ…
ટાટા ગ્રુપની એક કંપની મર્જ થવા જઈ રહી છે અને આ કંપનીનું નામ છે ટાટા કોફી લિમિટેડ. શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની કોલકાતા બેન્ચ દ્વારા ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટીસીપીએલ બ્રેવરીજ એન્ડ ફૂડના મર્જરને મંજૂરી આપી દીધી છે. સ્ટોક એક્સચેન્જ…