- આમચી મુંબઈ
વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યા પછી આરોપીએ બાળકીના મૃતદેહને ઘર નજીકની ખાલી રૂમમાં સંતાડી…
- નેશનલ
ભિખારી લાવો અને ઈનામ મેળવો, જાણો ક્યાં આપવામાં આવી છે આ અનોખી ઓફર?
તમને કોઈ કહે કે તમે ક્યાંયથી પણ એક ભિખારી લઈ આવો અને પૈસા લઈ જાવ તો તમારા માનવામાં આ વાત આવે ખરી? પરંતુ આ હકીકત છે, આવો જોઈએ ક્યાં આપવામાં આવે છે આ અનોખી ઓફર અને એની પાછળનું કારણ શું…
- આમચી મુંબઈ
સુધરાઈની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું મંગળવાર પાંચ ડિસેમ્બરના રાજ્યપાલના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ નવી સ્કૂલ ઈમારતમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને વધુ ભૌતિક સુવિધા ઉપલબ્ધ થવાની છે. પાલિકાના શિક્ષણ વિભાગ તરફથી મુંબઈના પૂર્વ, પશ્ર્ચિમ અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં મેટ્રો-વનની લોકપ્રિયતામાં થયો વધારો, જાણો કઈ રીતે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈમાં શરુ કરવામાં આવેલી મેટ્રો વનના કોરિડોરમાં નોંધપાત્ર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે, જે પ્રવાસીઓને મળતી સુવિધા અને વિશ્વાસનું પરિણામ હોવાનું મેટ્રો-વને જણાવ્યું હતું. ઘાટકોપરથી વર્સોવા વચ્ચેના મેટ્રો વન કોરિડોરમાં દોડાવાતી મેટ્રો ટ્રેન ધીમે ધીમે લોકપ્રિય બની રહી…
- આપણું ગુજરાત
સિરપકાંડઃ આરોપી ઝડપાયા ને સિરપના ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં બોટલ ઝડપાઈ
ખેડા: ગુજરાતના ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપને નામે વેચાતી નકલી દવા પીને છ જણના મોત બાદ પોલીસે છાપા પાડ્યા હતા અને લગભગ ત્રણ હજારથી વધારે સિરપની બોટલ કબ્જે કરી હતી. આ વચ્ચે આરોપી યોગેશ સિંધી રિમાન્ડ દરમિયાન એકબાદ એક ખુલાસા કરી…
- નેશનલ
‘ભારત’ શબ્દ સ્વતંત્રતાનો પ્રતીક, વિદેશ પ્રધાને સમજાવ્યું મહત્ત્વ
નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત ‘નોલેજ ઈન્ડિયા વિઝિટર પ્રોગ્રામ’માં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભાગ લીધો હતો. ત્યારે તેમને પોતાનું વ્યક્તવ્ય કેટલીક બાબતો કહી જેમાં ખાસ તો તેમને ભારતને આઝાદીનું પ્રતીક ગણાવ્યું હતું. વિદેશ પ્રધાન એસ…
- આમચી મુંબઈ
એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: વર્ષમાં 206 આરોપીની ધરપકડ કરી 48 કરોડનું ડ્રગ્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા 206 આરોપીની ધરપકડ કરી 48 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ અલગ યુનિટે…
- સ્પોર્ટસ
આજથી મેન્સ જૂનિયર હૉકી વર્લ્ડકપનો પ્રારંભ
કુઆલાલંપુર: બે વખતની ચેમ્પિયન ભારત મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી એફઆઇએચ મેન્સ જૂનિયર વર્લ્ડ કપ હૉકી ટુર્નામેન્ટમાં ફરીથી ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે તેના એશિયન હરીફ દક્ષિણ કોરિયા સામે જીત સાથે શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ભારત 2001માં હોબાર્ટ અને 2016માં લખનઉમાં…
- આમચી મુંબઈ
ચારકોપમાં વેદિક થીમ પાર્કનું ભૂમિપૂજન યોજાયું
મુંબઈ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ચારકોપ નાકા સ્થિત અથર્વ કોલેજ પાસે સાત એકર વિસ્તારમાં વેદિક થીમ પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પાર્કનું ભૂમિપૂજન રવિવારે કરવામાં આવ્યું હતું. આ પાર્કમાં મિયાવાકી ફોરેસ્ટનો કનસેપ્ટ સાકાર થશે અને પાર્કમાં 10 હજાર વૃક્ષો…
- આમચી મુંબઈ
પનવેલ-કર્જત કોરિડોરનું કામ ઝડપી
મુંબઈ: મધ્ય રેલવેના પાંચમાં લોકલ કોરિડોરની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. બહુ ઉપયોગી પનવેલ-કર્જત લોકલ રેલ કોરિડોર પ્રોજેક્ટ એમઆરવીસી દ્વારા હાશ ધરવામાં આવ્યો છે. અત્યંત મુશ્કેલ માનવામાં આવતા આ ડબલ લાઇન પ્રોજેક્ટ પર ત્રણ રેલ ટનલ બનાવવામાં આવી રહી…