- મનોરંજન
જાણીતા કોમેડિયન અભિનેતાને થયું કેન્સર, બોલીવૂડના કલાકારો આઘાતમાં
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા નઈમ સૈય્યદ ઉર્ફે જુનિયર મહેમૂદની ગંભીર હાલત છે. 67 વર્ષના અભિનેતાને નવેમ્બર મહિનામાં કેન્સર થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, મહેમૂદને ચોથા સ્ટેજનું કેન્સર…
- નેશનલ
સચિન પાયલટનો પીછો કર્યો, ફોન પણ ટેપ કરાવ્યો
જયપુરઃ એક સમયે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટે તાજેતરમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટોંક બેઠક પરથી જંગી માર્જિનથી જીત નોંધાવી છે. એ સાથે સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે તેમના વફાદારો પણ તેમની બેઠક પરથી જીતે. આ હાર બાદ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં જુદા જુદા ભાગમાંથી 24 કલાકમાં છ બાળક ગુમ: એકને શોધી કઢાયો
થાણે: નવી મુંબઈના વિવિધ ભાગમાંથી 24 કલાકમાં ચાર સગીર છોકરી અને બે છોકરા ગુમ થયાં હતાં અને તેમાંથી એકને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. 12થી 15 વર્ષના વયના સગીરો 3 અને 4 ડિસેમ્બર વચ્ચે ગુમ થયા હતા, જેમાંથી 12…
- મનોરંજન
હવે આ ફિલ્મમેકર આવ્યા ‘એનીમલ’ના સપોર્ટમાં, કહ્યું, ‘ભારતના 80 ટકા પુરુષો ‘એનીમલ’ જેવા જ છે’
હિંસા અને નકારાત્મક વિષયો પર બનેલી ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો એમાં બોલીવુડના અમુક દિગ્દર્શકો તરત જ યાદ આવે. સંદીપ રેડ્ડી વાંગાની ‘એનીમલ’ ફિલ્મની કથા ગમે તેવી હોય, પરંતુ આ ફિલ્મને પસંદ કરનારો એક ચોક્કસ વર્ગ છે, અને આ વર્ગના…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીની કેપ્ટન્સી અંગે સૌરવ ગાંગુલીએ કહ્યું મેં તો…
થોડાક વર્ષ પહેલાં જ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલાં ડખ્ખાએ ખૂબ જ લાઈમલાઈટ ચોરી હતી અને આ વિવાદ હતો વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને. આ વિવાદ બાદ વિરાટ કોહલીએ બધા જ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. પરંતુ હવે…
- નેશનલ
ગેંગસ્ટર અતીક અહેમદનું પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવ્યું, જાણો હકીકત
લખનઉ: ઉત્તર પ્રદેશ (યુપી)ના માફિયા ડોન અતીક અહેમદની અને તેના ભાઈ અશરફ અહેમદની ધરપકડ કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ અતીકનું પાકિસ્તાન સુધી કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. અતીક અહેમદની…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં નામ કમાવ્યું ને દક્ષિણ આફ્રિકાના બોલરે કર્યા લગ્ન
કેપટાઉન: ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ઘણા બધા ખેલાડીઓની કારકિર્દીની દિશા બદલી નાખી, જ્યારે અમુકે ક્ષેત્ર સન્યાસ પણ લઈ લીધો હતો. ભારતીય, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સિવાય દક્ષિણ આફ્રિકાના કિક્રેટરને પણ વર્લ્ડકપમાં બહુ મોટી નામના મળી અને નવા નવા રેકોર્ડ પણ કર્યા…
- નેશનલ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા…
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને પાંચ ડિસેમ્બરના રોજ રાજધાની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં…
- આપણું ગુજરાત
રાજકોટમાં સો કરતા વધારે મંદિરમાં લગાડાયા ડ્રેસકૉડના પૉસ્ટર
આજકાલ મંદિરોમાં અમુક પ્રકારના વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ મૂકાવા લાગ્યો છે. દેશના ઘણા મંદિરો છે જ્યાં અમુક પ્રકારના કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે હવે રાજકોટમાં એક નહીં પણ લગભગ સો કરતા પણ વધારે મંદિરોએ ડ્રેસકૉડ જાહેર કર્યો…
- ધર્મતેજ
આજનું રાશિફળ (05-12-23): તુલા રાશિના લોકો માટે છે દિવસ સારો પણ મેષ, કર્ક અને સિંહ રાશિના લોકોએ રહેવું પડશે સાવધ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. કામના સ્થળે તમારી કેટલીક યોજનાઓ અટકી શકે છે. તમારા સાસરિયાઓમાંથી કોઈ તમારા ઘરે સમાધાન કરવા આવી શકે છે, જેમાં તમારે જૂની ફરિયાદો ઉશ્કેરવી જોઈએ નહીં. જો તમે કોઈને પૈસા…