- આમચી મુંબઈ
મિગ્જૌમ ચક્રવાતની ઈફેક્ટ મુંબઈમાં થશે કે નહીં?
મુંબઈ: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા મુંબઈના વાતાવરણમાં પણ ઠંડક હતી અને આ દરમિયાન અનેક ભાગોમાં વરસાદ પણ પડ્યો હતો. ભારતના દક્ષિણ છેડે આવેલા મિગ્જૌમ ચક્રવાતને કારણે આ અઠવાડિયામાં મુંબઈના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.…
- નેશનલ
ફોન બેંકિંગે જ દાટ વાળ્યો છે… સદનમાં નાણાં પ્રધાને કેમ આવું કહ્યું?
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે મંગળવારે રાજ્યસભામાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેછળ 15,186.64 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને આમાંથી મોટાભાગની રકમ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને સોંપવામાં આવી છે. રાજ્યસભામાં સવાલોના જવાબ આપતા નાણા પ્રધાને એવું પણ…
- નેશનલ
રેલવે દ્વારા પ્રવાસ કરવાના હોવ તો આ વિગતો જાણી લેજો
નિયમિતપણે રેલવે દ્વારા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે આથી રેલવેના બદલાયેલા સમયપત્રક અથવા ટ્રેનોના રૂટ્સ વગેરેમાં થયેલા ફેરફારો એકસાથે ઘણા પ્રવાસીઓને અસર કરે છે. હાલમાં રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતમાં અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકના…
- નેશનલ
છેતરપિંડીની નવી રીત છે ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ગુનેગારો કરી રહ્યા છે લાખો રૂપિયાની છેતરપિંડી….
નવી દિલ્હી: મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં લોકોની સાથે સાથે ગુનેગારો અને ગુનાખોરી પણ હાઈટેક બની રહી છે. અત્યારના સમયમાં કોઇના ઘરે જઇને ચોર છીંડુ નથી પાડતા પરંતુ ઘરે બેઠા બેઠા જ ઓનલાઇન ચોરીઓ કરે છે. છેલ્લા ઘણા મહિનામાં…
- મનોરંજન
જાણીતા કોમેડિયન અભિનેતાને થયું કેન્સર, બોલીવૂડના કલાકારો આઘાતમાં
મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા નઈમ સૈય્યદ ઉર્ફે જુનિયર મહેમૂદની ગંભીર હાલત છે. 67 વર્ષના અભિનેતાને નવેમ્બર મહિનામાં કેન્સર થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, મહેમૂદને ચોથા સ્ટેજનું કેન્સર…
- નેશનલ
સચિન પાયલટનો પીછો કર્યો, ફોન પણ ટેપ કરાવ્યો
જયપુરઃ એક સમયે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટે તાજેતરમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટોંક બેઠક પરથી જંગી માર્જિનથી જીત નોંધાવી છે. એ સાથે સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે તેમના વફાદારો પણ તેમની બેઠક પરથી જીતે. આ હાર બાદ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં જુદા જુદા ભાગમાંથી 24 કલાકમાં છ બાળક ગુમ: એકને શોધી કઢાયો
થાણે: નવી મુંબઈના વિવિધ ભાગમાંથી 24 કલાકમાં ચાર સગીર છોકરી અને બે છોકરા ગુમ થયાં હતાં અને તેમાંથી એકને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. 12થી 15 વર્ષના વયના સગીરો 3 અને 4 ડિસેમ્બર વચ્ચે ગુમ થયા હતા, જેમાંથી 12…
- મનોરંજન
હવે આ ફિલ્મમેકર આવ્યા ‘એનીમલ’ના સપોર્ટમાં, કહ્યું, ‘ભારતના 80 ટકા પુરુષો ‘એનીમલ’ જેવા જ છે’
હિંસા અને નકારાત્મક વિષયો પર બનેલી ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો એમાં બોલીવુડના અમુક દિગ્દર્શકો તરત જ યાદ આવે. સંદીપ રેડ્ડી વાંગાની ‘એનીમલ’ ફિલ્મની કથા ગમે તેવી હોય, પરંતુ આ ફિલ્મને પસંદ કરનારો એક ચોક્કસ વર્ગ છે, અને આ વર્ગના…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીની કેપ્ટન્સી અંગે સૌરવ ગાંગુલીએ કહ્યું મેં તો…
થોડાક વર્ષ પહેલાં જ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલાં ડખ્ખાએ ખૂબ જ લાઈમલાઈટ ચોરી હતી અને આ વિવાદ હતો વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને. આ વિવાદ બાદ વિરાટ કોહલીએ બધા જ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. પરંતુ હવે…
- નેશનલ
ગેંગસ્ટર અતીક અહેમદનું પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવ્યું, જાણો હકીકત
લખનઉ: ઉત્તર પ્રદેશ (યુપી)ના માફિયા ડોન અતીક અહેમદની અને તેના ભાઈ અશરફ અહેમદની ધરપકડ કરવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ અતીકનું પાકિસ્તાન સુધી કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. અતીક અહેમદની…