- નેશનલ
મુખ્યપ્રધાન પદની રસાકસી વચ્ચે વસુંધરાએ કરી ભાજપ હાઇકમાન્ડ સાથે વાતચીત
જયપુર: રાજસ્થાનમાં મુખ્યપ્રધાનના નામ અંગે રસાકસી યથાવત છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતૃત્વ પર દબાણ વધારવાના પ્રયત્નો કરનારા વસુંધરા રાજે સિંધિયાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પક્ષની લાઇનથી બહાર નહી જાય એટલે કે તેઓ પક્ષના એક અનુશાસિત કાર્યકર્તા…
- નેશનલ
રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળું શા માટે ખોલ્યુંઃ શર્મિષ્ઠાનાં પુસ્તકમાં છે આ કારણ
જ્યારે પણ કોઈ રાજકારણી કે તેના પરિવારજનો પુસ્તક લખે ત્યારે કેટકેટલાય રસ્હયો પરથી પદડો ઉઠતો હોય છે અને ક્યારેક વિવાદો જાગતા હોય છે. લખનાર વ્યક્તિ પોતાના અનુભવો અને અવલોકનને આધારે લખે છે આથી તેને સંપૂર્ણ સત્ય તો માની ન શકાય,…
- ઇન્ટરનેશનલ
રોકેટની જેમ ઉડાન, મિસાઈલની જેમ હુમલો, અમેરિકાએ બનાવ્યું ખતરનાક ડ્રોન…
અમેરિકન કંપની એન્ડુરિલ એ સાવ અલગ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ એવું ડ્રોન છે કે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. જેટ એન્જિનની મદદથી ઉડતું આ પહેલું ડ્રોન છે. જે કોઈપણ હવાઈ લક્ષ્યને અટકાવી શકે છે. આ નવા ડ્રોનનું નામ…
- ઇન્ટરનેશનલ
સઉદીમાં ઝારખંડના 45 મજૂર ફસાયા, મદદ માટે ભારત સરકારને કરી અપીલ
સઉદી અરેબિયામાં મજૂરી કરવા ગયેલા 45 મજૂરને ત્યાંની કંપનીએ પગાર અટકાવીને ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ મજૂરો ઝારખંડના અલગ અલગ જિલ્લાઓ જેમ કે ગિરડીહ, હજારીબાગ, બોકારોના છે. હવે આ મજૂરોએ એક વીડિયો જાહેર કરીને સરકાર પાસે મદદ કરવા…
- મનોરંજન
ફિલ્મ એનિમલ જોઈને બોબીની માતાએ આપ્યું આવું રિએકશન….
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં પાંચ જ દિવસમાં 292.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને જો વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં જ 500 કરોડના…
- સ્પોર્ટસ
જોનસનને વોર્નર પર ટિપ્પણી કરવી પડી ભારે, જાણો હવે શું થયું?
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસન ડેવિડ વોર્નર પર ટિપ્પણી કરવાને લઇને વિવાદોમાં છે. મિશેલ જોનસન પોતાની કોલમમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે વોર્નરની પસંદગી થવા પર નિશાન સાધ્યું હતું. જોનસને કહ્યું હતું કે વોર્નરની પસંદગી એટલા માટે કરવામાં…
- નેશનલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું હવે આ કારણોસર NIA કેસની તપાસ કરી શકે છે
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી રહ્યું છે. એવો દાવો પણ કરવામાં આવ્યો…
- નેશનલ
ગોગામેડીની હત્યાના ગુજરાતમાં પડઘા: સુરત, વલસાડ, જામનગરમાં રાજપૂતોએ કર્યો ઉગ્ર વિરોધ
રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ઠેર ઠેર રાજપૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપીઓને પકડવાની માગ સાથે તેઓ ધરણા-વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજપૂતો સક્રિય થયા છે. સુરતમાં કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને…