- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ માટે પાકિસ્તાને જાહેર કરી ટીમ, બે ખેલાડી કરશે ડેબ્યૂ
પર્થઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પાકિસ્તાને પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી હતી. શાન મસૂદની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ વખત ટેસ્ટ રમશે. તાજેતરમાં બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું…
- આમચી મુંબઈ
અંધેરીમાં કારમાં લાગેલી આગમાં યુવક ગંભીર રીતે દાઝ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પૂર્વ)માં મહાકાલી રોડ પર મંગળવાર મધરાત બાદ પાર્ક કરવામાં આવેલી કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કારની અંદર સૂઈ રહેલો ૪૫ વર્ષનો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. તો અન્ય બે કારની સાથે કુલ ત્રણ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા શમી માટે આ એવોર્ડ આપવાની ભલામણ કરાઈ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે તાજેતરમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન…
- નેશનલ
સંસદીય હુમલા મુદ્દે જાણી લો સૌથી મોટી ખબર
નવી દિલ્હીઃ સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આ મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં કુલ છ લોકોનો સમાવેશ છે, જેમાં ચાર જણની ધરપકડ થઈ છે, જ્યારે બીજા બે લોકો સંડોવાયેલા છે.…
- નેશનલ
સાંસદ પ્રતાપ સિંહાએ તેમની સ્પષ્ટતામાં આ વાત કહી….
નવી દિલ્હીઃ સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓએ કરેલા હુમલાથઈ દેશ સ્તબ્ધ છે. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે જણ કૂદી પડતા ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આ મામલે હવે મહત્વની અપડેટ આવી રહી છે. અરાજકતા સર્જનારા બે બેકાબૂ યુવાનોની એન્ટ્રી સાંસદ પ્રતાપ સિંહાની ભલામણ…
- ટોપ ન્યૂઝ
સંસદની સુરક્ષામાં સેંધઃ ચારેય આરોપીનું કોમન ક્નેક્શન જાણો?
નવી દિલ્હીઃ સંસદ પરના આતંકવાદી હુમલાની 22મી વરસીએ આજે ફરી એક વખત બે યુવકોએ સંસદની અંદર ઘૂસીને સ્મોક કેન ફેંક્યા હતા, જ્યારે બીજા બેએ બહાર ધમાલ કરવાની કારણે સંસદની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. જોકે, લોકસભાની અંદર અને…
- નેશનલ
એક રત્ન જે આપણે બહુ જલ્દી ગુમાવી દીધું…
આજના આપણા બર્થ ડે વિશેષમાં આપણા પૂર્વ રક્ષા પ્રધાનને યાદ કરીએ, જેઓ સ્કૂટર પર જ વિધાનસભામાં જતા હતા, પોતાના મોબાઈલ અને વીજળીનું બિલ પણ પોતે જ ચૂકવતા હતા અને અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. આપણે વાત કરી રહ્યા છીએ દેશના…
- નેશનલ
સંસદમાં ઘૂસણખોરીની બે અલગ ઘટનાઓને પગલે વિધાનભવનમાં સુરક્ષા કડક બનાવાઈ
મુંબઈ: લોકસભામાં ઘૂસણખોરીની બે અલગ અલગ ઘટના બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાકીદે મહારાષ્ટ્રના પોલીસ વડાને બોલાવ્યા છે. આ ઘટનાનો આરોપી મહારાષ્ટ્રનો હોવાથી ફડણવીસે તેના વિશે વહેલામાં વહેલી તકે માહિતી મેળવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ લોકસભામાં…
- સ્પેશિયલ ફિચર્સ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શું ઘરે ટ્રાય ના કરવા જણાવ્યું? પોસ્ટ થઈ વાઈરલ…
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના એકાઉન્ટ પર કોઈને કોઈ ઈન્સ્પાઈરિંગ અને મજા પડી જાય એવા વીડિયો શેર કરતાં હોય છે. હાલમાં તેમણે આવો જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો…
- સ્પેશિયલ ફિચર્સ
હા યહી પ્યાર હૈઃ આ અનોખા સાત ફેરા જોઈને તમારી આંખમાંથી હરખના આસું ન નીકળે તો કહેજો
પ્રેમમાં ફના થઈ જવાની વાતો કરવી આસાન છે, પણ ખરેખર ફના થવુ અઘરું છું. પોતાના પ્રિયપાત્રની મર્યાદાઓને નજરઅંદાજ કરી જીવનભર સાથ નિભાવવો એ જ સાચો પ્રેમ અને સાચા લગ્ન છે. આવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે જે જોઈ…