- આમચી મુંબઈ
ઉદય સામંતે રોડ નિર્માણમાં ઘોર બેદરકારી અંગે ગૃહને માહિતી આપી
નાગપુર: મુંબઈમાં રોડ બનાવવાનું કામ શરૂ કરવાનો આદેશ મળવા છતાં કામ શરૂ ન કરનાર કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે, એવી માહિતી શિંદે સરકારના પ્રધાન ઉદય સામંતે શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં આપી હતી. નાગપુરમાં ચાલી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં…
- આમચી મુંબઈ
એટીએસે પિસ્તોલ અને 28 કારતૂસ સાથે યુવકને ભંડારામાં પકડી પાડ્યો
નાગપુર: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) ભંડારા જિલ્લામાંથી યુવકની ધરપકડ કરી તેની પાસેથી એક પિસ્તોલ, બે મૅગેઝિન અને 28 કારતૂસ જપ્ત કરી હતી. એટીએસના નાગપુર યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે પવની તહેસીલના ભુયાર ગામ સ્થિત એક ઘર પર સર્ચ…
- સ્પેશિયલ ફિચર્સ
શું શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે? તો ગ્લોઈંગ સ્કિન માટે અપનાવો આ ઘરેલું ઉપાય
શુષ્ક ત્વચા એવી સ્થિતિ છે જેમાં શિયાળા દરમિયાન ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. શિયાળા દરમિયાન ત્વચામાંથી હણાઇ ગયેલા ભેજને પાછો લાવવા માટે આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. શુષ્ક ત્વચાના ઘણા કારણ હોઇ શકે છે.…
- નેશનલ
અહીંયા મુખ્ય પ્રધાન પદ ગયું અને ત્યાં શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…
મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન મોહન યાદવે કારભાર સંભાળી લીધો છે અને રંગેચંગે શપથવિધિ સમારોહ પાર પડ્યો. પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેમણે લાઈમલાઈટ ચોરી…
- સ્પોર્ટસ
IND VS ENG Test: પહેલા દિવસે ભારતીય મહિલા ટીમે ઈતિહાસ બનાવ્યો
મુંબઈઃ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. 400થી વધુ રન કરીને ભારતીય મહિલા ટીમે નવો ઈતિહાસ બનાવ્યો છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ…
- ટોપ ન્યૂઝ
સંસદમાં સુરક્ષાભંગની ઘટના પર પીએમ મોદીએ આપ્યું આ નિવેદન..
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ગંભીર ચૂકને પગલે વિપક્ષોએ આજે ગૃહમાં સત્રની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઇએ અને તેને રાજકારણ…
- આમચી મુંબઈ
મારી હત્યા થઈ શકે છેઃ એનસીપીના નેતાનો સૌથી મોટો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વરિષ્ઠ નેતાએ તાજેતરમાં તેમની હત્યા થવાનો દાવો કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. પોલીસ ગુપ્તચરના અહેવાલને ટાંકીને છગન ભુજબળે વિધાનસભામાં દાવો કર્યો હતો કે તેમની કોઈ હત્યા કરી…
- ટોપ ન્યૂઝ
સંસદમાં ઘુસણખોરીનો માસ્ટર માઇન્ડ કોણ છે, જાણો તેની કર્મ કુંડળી
નવી દિલ્હીઃ સંસદ ભવનમાં ઘુસણખોરી કરવાના કેસમાં અત્યાર સુધીમાં ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીલમ, મનોરંજન, સાગર અને અમોલ શિંદેનો સમાવેશ થાય છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘુસણખોરીના કાવતરાનો માસ્ટર માઇન્ડ ફરાર છે.…
- આમચી મુંબઈ
આઠ દીકરીના બાપને પરણવાનું મન થયું અને પત્નીએ ભર્યું એવું પગલું કે
પુણે: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી-ચિંચવડમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. પિંપરી-ચિંચવડમાં આઠ દીકરીના બાપને પરણવાની ઈચ્છા થયા પછી મુશ્કેલીમાં પરિવાર સપડાયો હતો. પરિણીત વ્યક્તિને બીજી વખત લગ્ન કરવાનું વિચાર્યું હતું અને આ વાતની જાણ પત્નીને થયા પછી પત્નીએ…
- નેશનલ
કાશી વિશ્વનાથ ધામના દર્શને પહોંચ્યા13 કરોડ ભક્તો
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર 2021ના રોજ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અહીં આવનાર મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો છે. 2021 થી 2023 સુધી એટલે કે છેલ્લા 2 વર્ષમાં જ 13 કરોડથી વધુ લોકો…