- મનોરંજન
મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ક્રિકેટમાં એન્ટ્રી
મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં મુંબઈની ટીમના માલિક બનવાની જાહેરાત કરી હતી. એક અખબારી યાદી અનુસાર, ISPL એ ભારતની પ્રથમ ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે સ્ટેડિયમની અંદર રમાશે. દેશમાં આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટનું…
- આમચી મુંબઈ
મલબારહિલ રિઝર્વિયરના પુન:બાંધકામ માટે પાલિકા મક્કમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલ રિઝર્વિયરની સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો મુલાકાત લેવાના હોવાથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે. આ દરમિયાન આ જળાશયનું સમારકામ કરવું કે તેને નવેસરથી બાંધવું…
- આમચી મુંબઈ
ફ્લેટ ખરીદદારો સાથે રૂ. 40 કરોડની છેતરપિંડીના કેસમાં ડેવલપરની ધરપકડ
મુંબઈ: ગોરેગામ ખાતે પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાને નામે લોકો પાસેથી રૂ. 40 કરોડ લીધા બાદ તેમને ફ્લેટનો તાબો ન આપીને છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ડેવલપર જયેશ તન્ના (56)ની શનિવારે ધરપકડ કરી હતી. મે. સાઇ સિદ્ધિ ડેવલપર્સ (એએસડી…
- મનોરંજન
અગસ્ત્ય ‘ઇન’, વરૂણ ‘આઉટ’! બોલીવુડમાં હવે નેપોકિડ્સ આમને સામને થયા
‘ધ આર્ચીઝ’માં લોકો કામ જુએ, વખાણે તેની પહેલા તો બીગબી અમિતાભ બચ્ચના દોહિત્ર અગસ્ત્ય નંદાને તરત જ બીજી ફિલ્મ મળી પણ ગઇ છે. નવાઇની વાત એ છે કે તેણે વરુણ ધવનનો રોલ પડાવી લીધો છે. શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ જે…
- નેશનલ
રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નહિ જોવા મળે ‘લક્ષ્મણ’.. જાણો શું છે કારણ?
80ના દાયકામાં ઘરે ઘરે લોકપ્રિય થયેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ ધારાવાહિકનું આજે પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન છે. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાન સહિતના પાત્રો ભજવનારા તમામ કલાકારો આજે પણ એટલા જ લોકપ્રિય છે, આથી જ આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા…
- નેશનલ
રાજસ્થાન કેબિનેટને લઈ મોટી જાહેરાતઃ પ્રધાનપદ માટે આટલા નામ ચર્ચામાં…
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નોંધપાત્ર જીત પછી શુક્રવારે નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માએ શપથ લઈ લીધા હતા હવે કેબિનેટમાં કેટલા પ્રધાનો રાખવામાં આવે એના અંગે અલગ અલગ અટકળો કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા દિલ્હી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘વિકએન્ડ વાઇફ’નો અનોખો કિસ્સો: પત્ની દૂર રહે છે, ફક્ત વિકએન્ડ પર જ મળે છે તેવી હાઇકોર્ટમાં રજૂઆત
અમદાવાદ: સુરત રહેતા એક પતિએ ફેમીલી કોર્ટમાં ‘હિન્દુ મેરેજ એક્ટ’ હેઠળ અરજી કરી હતી કે તેની પત્ની તેને પૂરતો સમય આપી નથી રહી, જેના કારણે તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઉભી થઇ છે. લગ્ન બાદ નોકરીનું કારણ આપીને પત્ની તેના માતાપિતાના ઘરે…
- નેશનલ
રાહુલ ગાંધીએ સંસદમાં સુરક્ષા ચૂક માટે બેરોજગારીને જવાબદાર ગણાવી
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા ભંગનું પ્રકરણ પૂરું થઈ ગયું, પણ આ મુદ્દે શરૂ થયેલું રાજકારણ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. સંસદ સુરક્ષા ભંગના મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના…
- આમચી મુંબઈ
મરાઠા સમાજ આગામી આંદોલનનો નિર્ણય 23 ડિસેમ્બરે લેશે: જરાંગે
જાલના: મરાઠા આરક્ષણ માટેના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે રવિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર જો મરાઠા સમાજના આરક્ષણની માગણીને સંતોષવામાં નિષ્ફળ જશે તો સમાજ તેમના આગામી આંદોલનની રણનીતિ 23 ડિસેમ્બરની બીડમાં આયોજિત બેઠકમાં ઘડી કાઢશે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામે પત્રકારોને…
- મનોરંજન
‘એનિમલ’ ફિલ્મ જાદુ છવાયોઃ આ ક્લબમાં સમાવેશ
મુંબઈ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ ખૂબ જ લોકપ્રિય બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનમાં અનેક ફિલ્મોના રકોર્ડ પણ તોડ્યા છે. હવે રણબીર કપૂરની એનિમલ 500 કરોડના કલબમાં પહોંચી ગઈ છે. રણબીર કપૂરે આ ફિલ્મથી અનેક રેકોર્ડ પોતાના નામે…