- નેશનલ
સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શું કહ્યું?
“સરકાર તો ઇચ્છતી જ હતી કે સંસદમાં તમામ બિલો પર વિપક્ષની હાજરીમાં જ ચર્ચા થાય, પરંતુ કોંગ્રેસ અને વિપક્ષે એવું કરવા ન દીધું. આ જ તો સમસ્યા છે, જ્યારે તેમણે નક્કી જ કરી લીધું હતું કે સંસદમાં કોઇપણ ચર્ચામાં સામેલ…
- મનોરંજન
દીકરા તૈમુરના ભણતર પાછળ વર્ષે સૈફ કરે છે આટલો ખર્ચ…
બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને બેગમ કરિના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન અત્યારથી જ લાઈમલાઈટ ચોરી લેતો હોય છે પછી એ પેપરાઝી સામે ક્યુટ પોઝ આપવાની વાત હોય કે મોમ સાથે સેલ્ફી ક્લિક કરવાની વાત હોય.…
- નેશનલ
કાશ્મીર થઇ ગયું માલામાલ: નવા વર્ષને કારણે પર્યટકોની ભારે ભીડ, હોટેલ ફૂલ
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધાણની કલમ 370 હટાવી લેવાયા બાદ આ કેન્દ્રશાસિત અને કુદરતી રીતે રમણીય પ્રદેશમાં શાંતિ અને ખુશહાલી આવી છે અને અહીં શાંતિ હોવાથી દેશભરમાંથી અહીં આવતા પર્યટકોની સંખ્યામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇ ગઇ છે. આ વર્ષે…
- સ્પેશિયલ ફિચર્સ
ગમે એવો કમરનો દુખાવો પેઈનકિલર વિના જ મટી જશે, બસ આ ઉપાય કરો
આજકાલ લોકોને કમરના દુખાવાની સમસ્યા આમ વાત થઇ ગઇ છે. કમરના દુખાવાને કારણે કોઇ કામમાં ચિત્ત ચોંટતું નથી અને સરખી રીતે બેસી પણ શકાતું નથી. જો તમને પણ આવી જ સમસ્યા હોય, તો ગભરાશો નહીં. અમે તમને કમરનો દુખાવો દૂર…
- આમચી મુંબઈ
શું ઉદ્ધવ-રાજ ઠાકરે ફરી સાથે હશે?, સાથે વાત કરતા જોવા મળ્યા બંને ભાઇ
મુંબઇઃ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે વાતચીતના સંબંધ નથી એ તો બધા જાણે જ છે, પણ હાલમાં બંને ભાઈઓ એકસાથે જોવા મળતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. જોકે, અહીં અમે તમને જણાવી દઇએ…
- આમચી મુંબઈ
સિડકોની યોજના ફ્લોપ
નવી મુંબઈ: સિડકો કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના, જે સામાન્ય લોકોના ઘરનું સ્વપ્ન સાકાર કરે છે, તે છેલ્લા વર્ષથી પેન્ડિંગ છે. 2023 પૂર્ણ થવાનું છે, પરંતુ સિડકોએ હજુ સુધી લોટરીની પ્રક્રિયાને આગળ વધારી નથી. આ મકાનોની કિંમતો વધુ હોવાથી ખાનગી બિલ્ડરોને…
- આમચી મુંબઈ
નાંદેડથી મુંબઈ આવતા ટ્રેક્ટર પર પ્રવેશબંધી, ખેડૂતોને નોટિસ,
મુંબઈ: મરાઠા આરક્ષણ પર મનોજ જરાંગે પાટીલ દ્વારા મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવેલી ડેડલાઈન 24 ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. જરાંગે પાટીલે 24 ડિસેમ્બર પછી મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે. પોલીસે નાંદેડથી મુંબઈ તરફ ટ્રેક્ટરની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો…
- મહારાષ્ટ્ર
બિલ્ડરને બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલવા પ્રકરણે મહિલા સહિત ત્રણ પકડાયાં
પાલઘર: બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલવામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. વસઈના એક બિલ્ડરને બ્લૅકમેઈલ કરીને આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે વાલિવ પોલીસે આ પ્રકરણે…
- મનોરંજન
આ જાણીતા હોલીવૂડ અભિનેતા પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ
હોલીવૂડનો જાણીતો અભિનેતા વિન ડીઝલ મુશ્કેલીમાં આવી ગયો છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફિલ્મના અભિનેતા વિન ડીઝલ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ અન્ય કોઇએ નહીં, પણ અભિનેતાની એક્સ આસિસ્ટન્ટ એસ્ટ્રા જોનાસને લગાવ્યો છે. જોનાસને જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને લીધો મોટો નિર્ણય, પણ રમશે અંતિમ ટેસ્ટ
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એલ્ગરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની લગભગ 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 84 મેચ રમી…