- આમચી મુંબઈ
થાણેમાં પત્ની અને બે માસૂમ સંતાનની હત્યા કરીને ફરાર થયેલો પતિ હરિયાણાથી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કાસારવડવલી ગામમાં પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરીને ફરાર થયેલા પતિને ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના હિસારથી ઝડપી પાડ્યો હતો. અલગ રહેતા પરિવારને મળવાને બહાને આરોપી ત્રણ દિવસ અગાઉ હરિયાણાથી થાણે આવ્યો હતો અને તેણે ત્રણેયના…
- નેશનલ
“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” જાણો આ કોણે કહ્યું?
“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” આ શબ્દો છે વિદેશપ્રધાન એસ જયશંકરના. પત્રકારોને સંબોધન કરતી વખતે વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો તેની સાથે જ આતંકવાદ શરૂ થઇ ગયો હતો. જ્યારે પાકિસ્તાન આપણાથી અલગ…
- આપણું ગુજરાત
વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન હુમલો, દરિયાઇ તટની સુરક્ષા જોખમમાં મુકાઇ
વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારતીય જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું જોખમ ઉભુ થવાના…
- નેશનલ
ઉજ્જૈનથી નક્કી થશે વિશ્વનો સમય, સીએમ મોહન યાદવે રજૂ કરી યોજના
ભોપાળઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે દાવો કર્યો છે કે ભારત દ્વારા લગભગ 300 વર્ષ પહેલા વિશ્વનો પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે સમયનું એક સાધન આજે પણ ઉજ્જૈનમાં હાજર છે. આ ઉપરાંત CM યાદવે કહ્યું કે તેમની…
- સ્પેશિયલ ફિચર્સ
પનીર માટે અહીં થયું ત્રીજું વિશ્વ યુદ્ધ, વાઈરલ વીડિયો જોઈને ચોંકી ઉઠશો તમે પણ…
પનીર માટે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય એવું હેડિંગ વાંચીને જ તમારું માથું ચકરાઈ ગયું ને? અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ લગ્નના ઘણા બધા વાઈરલ વીડિયો જોવા મળે છે. આજે અમે અહીં આવા જ એક…
- નેશનલ
કોરોના રિટર્ન્સઃ મથૂરાના બાંકે બિહારી મંદિરે જાહેર કરી નવી માર્ગદર્શિકા
મથૂરાઃ વર્ષ 2018થી 2012 સુધી આખા વિશ્વને બાનમાં લેનારી કોરોનાની મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો તેમ જ જ્યાં ભીડ એકઠી થાય છે તે સ્થળો પર સાવધાની વરતવી ઘણી જરૂરી છે. ક્રિસમસ અને નવા વર્ષ…
- નેશનલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? વિદ્યાર્થીએ આપ્યો મજેદાર જવાબ…
નેપાળથી ભારતમાં પ્રવેશનારી પાકિસ્તાની સીમા હૈદર હાલમાં ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક આન્સર શીટ વાઈરલ થઈ રહી છે અને એમાં એક વિદ્યાર્થીએ જે મજેદાર જવાબ આપ્યો છે…
- આમચી મુંબઈ
આવતીકાલે મુંબઈ દર્શન માટે બહાર નીકળવાનું વિચારો છો? પહેલાં આટલું વાંચી લેજો….
મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો માટે સવારે 11.05 વાગ્યાથી સાંજે 3.55 વાગ્યા સુધી બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. રવિવારે લેવામાં આવતા બ્લૉક વિશે રેલવે પ્રશાસને માહિતી જાહેર કરી છે.રેલવે પ્રશાસને આપેલી માહિતી મુજબ રવિવારે મધ્ય રેલવેના…
- મનોરંજન
કેમ જાહ્નવી કપૂરે રાતોરાત મુંબઈમાં આવેલા ચાર એપાર્ટમેન્ટ વેચી નાખ્યા?
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેમની બે દીકરીઓની વધારે નજીક આવી ગયા છે અને તેઓ તેમની વધુ કાળજી રાખી રહ્યા છે, સામે પક્ષે બંને દીકરીઓ પણ પિતાની ખૂબ જ નજીક છે. મોટી દીકરી…
- મનોરંજન
બોલીવુડની આ 2 અભિનેત્રીઓ વચ્ચે જામી કેટફાઇટ, રણવીર સિંહની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત..
કેટરિનાની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર તાજેરમાં રીલીઝ થયું છે. આ ટ્રેલરના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. આલિયાએ કેટરિનાના ફિલ્મનાં ટ્રેલરના વખાણ કરતી એક પોસ્ટ કરી છે, જો કે સોશિયલ મીડિયા યુઝર્સે પોઇન્ટ…