- મનોરંજન
શ્રુતિએ Secret Wedding પર તોડ્યું મૌન અને કહી દીધી આવી વાત…
સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ અને કમલ હસન દીકરી શ્રુતિ હાલમાં પોતાની ફિલ્મ સાલારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં શ્રુતિ પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે, પરંતુ એ સિવાય પણ બીજું એક કારણ છે કે જેને કારણે શ્રુતિ ખાસ્સી એવી…
- મહારાષ્ટ્ર
મહિલા, બે સગીરાનું જાતીય શોષણ: છ જણ સામે ગુનો દાખલ
નાગપુર: મહિલા, તેની ચાર વર્ષની પુત્રી અને બે સગીરાનું અપહરણ અને જાતીય શોષણ કરવા બદલ બે મહિલા સહિત છ જણ સામે પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે બુધવારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આરોપીઓ…
- આમચી મુંબઈ
મુંબઈમાં 11 સ્થળે બોમ્બ મુકાયાની ધમકીનો ઇમેઇલ: વડોદરાથી ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત 11 સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકીનો ઇમેઇલ મોકલી પોલીસની દોડધામ વધારવા બદલ વડોદરાના ત્રણ જણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ અને કેન્દ્રી નાણાપ્રધાન નિર્મલા સીતારામન…
- ધર્મતેજ
બુધ થઈ રહ્યા છે વક્રી, ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું એક અલગ જ મહત્વ છે અને આ ગ્રહોનું ગોચર અને ચાલની દરેક રાશિના જાતકો પર પોઝિટીવ અને નેગેટિવ અસર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધને વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા…
- મહારાષ્ટ્ર
સાંઇબાબાના દર્શને જઇ રહેલા ભાવિકોને નડ્યો અકસ્માત: ચારનાં મોત
સોલાપુર: સાંઇબાબાના દર્શન કરવા શિર્ડી જઇ રહેલા ભાવિકોની કારને અકસ્માત નડતાં ચારનાં મોત થયાં હતાં. કરમાલા તાલુકાના પાંડે ગામ નજીક તેમની કાર સામેથી આવનારા ક્ધટેઇનર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી. કારમાં આઠ જણ હાજર હતા, જેમાંના ત્રણ ઘટનાસ્થળે…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલેન્ડને ઘરઆંગણે પહેલીવાર ટવેન્ટી-20માં હરાવીને બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ
નેપિયરઃ બાંગ્લાદેશે ન્યૂ ઝીલેન્ડને પહેલી જ વખત ટવેન્ટી-20 મેચમાં શાનદાર જીત મેળવી છે. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશી ટીમે કિવી ટીમને 5 વિકેટે હરાવ્યું છે. આવું પહેલી વાર બન્યુ છે, જ્યારે બાંગ્લાદેશે ઘરઆંગણે ટી20 મેચમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હોય.…
- આમચી મુંબઈ
બોરીવલીમાં ગ્રાહકની કાર પાર્ક કરનારા હોટેલના કર્મચારીએ જ દાગીના ચોર્યા
મુંબઈ: બોરીવલીમાં ગ્રાહકની કાર પાર્ક કરનારા હોટેલના કર્મચારીએ જ કારમાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.કિંગ્ઝ સર્કલ પરિસરમાં રહેતા દર્શીલ દિનેશ ડોડિયા (34)એ નોંધાવેલી ફરિયાદને આધારે એમએચબી કોલોની પોલીસે ગુનો નોંધી આરોપી ડ્રાઈવર રમેશ શિંદે (33)ની ધરપકડ કરી…
- મનોરંજન
… તો શું બી-ટાઉનની આ એક્ટ્રેસ પોલિટિક્સ જોઈન કરશે? કરી આવી સ્પષ્ટતા…
બી-ટાઉનની ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતની ફિલ્મ ટૂંક સમયમાં જ ફિલ્મ પંચકમાં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમય બાદ એક્ટ્રેસ મોટી સ્ક્રીન પર જોવા મળી રહી છે. હાલમાં જ માધુરીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજકારણને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો,…
- નેશનલ
મરઘીઓ લઈને જતી પિકઅપ વાનને અકસ્માત નડ્યો, લોકો મરઘીઓ લુંટી ગયા
આગ્રા: ભારતીયો મફતમાં મળતી કોઈપણ વસ્તુનો લાભ ઉઠાવવાનું ચુકતા નથી. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રા બન્યો હતો. અહીં બુધવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રક અને પીકઅપ વાન અથડાયા હતા. આ એકસીડન્ટ બાદ એક પછી એક બીજા…
- નેશનલ
પુલવામા જેવા હુમલાની ધમકીભરી પોસ્ટ મૂકતા યુપીમાં ખળભળાટ
સહારનપુરઃ દેવબંદ નામના મદરેસામાં અભ્યાસ કરનારા બે યુવાનોએ પુલવામા જેવા હુમલાની ધમકી આપવાને કારણે ઉત્તર પ્રદેશ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પુલવામાં જેવા હુમલાની યુવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કેસ નોંધીને યુવકની…