- મહારાષ્ટ્ર
ફેક્ટરીમાં આગઃ મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય કરવાની સીએમ શિંદેની જાહેરાત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી એક હાથના મોજાં બનાવતી ફેક્ટરીમાં રવિવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં છ કારીગરોના મૃત્યુ થયા હતા. આ આગમાં માર્યા જનારા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો. આ દુર્ઘટનામાં…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War: નવા વર્ષ પૂર્વે લોહિયાળ દિવસ, યુક્રેનનો રશિયા પર હુમલો, 21નાં મોત
મોસ્કોઃ વિદાય થઈ રહેલા જૂના વર્ષ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. નવા વર્ષ પૂર્વે તાજેતરમાં રશિયાએ યુક્રેન પર ભારે બોમ્બમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોમ્બમારામાં ત્રણ…
- નેશનલ
ધુમ્મસને કારણે ઉત્તર ભારતની ટ્રેનોને અસર, રાજધાની એક્સ્પ્રેસ 12 કલાક મોડી પડી
નવી દિલ્હી: દેશના ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહો છે, અને તેની સાથે સાથે ધુમ્મસને કારણે લોકોના જીવન પર અસર થઈ રહી છે. ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં ગયા અનેક દિવસોથી ટ્રેન સેવાઓ પર પણ અસર જણાઈ રહી છે.…
- નેશનલ
બિહારમાં એક નવો કાંડ, ટ્રેનનો કોચ માર્કેટમાં ઘુસી ગયો અને….
ભાગલપુરઃ બિહારના મોતિહારીમાં ઓવરબ્રિજમાં વિમાન ફસાઇ જવાની ઘટના બાદ હવે બીજો કાંડ જાણવા મળ્યો છે. હવે ભાગલપુરમાં ટ્રેલર બેકાબૂ થઇ જવાથી ટ્રેનનો કોચ માર્કેટમાં ઘુસી જતા ભારે હોહા મચી ગઇ હતી. ભરી બજારની વચ્ચે ટ્રેનની બોગી જોઇને લોકો પણ ચકિત…
- સ્પેશિયલ ફિચર્સ
સોનિયા ગાંધી સાથે કિચનમાં શું કરી રહ્યા છે રાહુલ ગાંધી…..?
નવી દિલ્હીઃ સાલ 2023 પૂરુ થવામાં છે અને 2024ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. 2023ના અંતિમ દિવસે આજે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કિચનમાં જોવા મળ્યા હતા. હવે તમને વિચાર આવશે કે રાહુલ ગાંધી કિચનમાં શું કામ ગયા હશે? તેમના ઘરમાં…
- નેશનલ
2024માં થનારી મહત્ત્વની ઘટનાઓ: ચંદ્ર પર જનાર પહેલી મહિલાથી 100 વર્ષ બાદ ફ્રાન્સમાં ઓલિમ્પિક…
નવી દિલ્હીઃ નવા વર્ષના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણામાંથી ઘણા લોકોએ 2024માં કંઈકને કંઈક નવું કરવાનું વિચાર્યું જ હશે. પરંતુ વૈશ્વિક સ્તરની વાત કરીએ તો 2024નું વર્ષ આખા વિશ્વ માટે પણ ઘણા બધા પાસાંઓને ધ્યાનમાં લઈને…
- નેશનલ
ICU માટે દેશમાં પહેલી વાર કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું છે નિયમ?
નવી દિલ્હી: દેશમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે હોસ્પિટલોને INTENSIVE CARE UNIT (ICU) હેઠળ દર્દીઓને અપાતી સારવાર માટે દર્દીની જરૂરિયાતને આધારે નિર્ણયો લેવા માર્ગદર્શિકા બહાર પાડી છે. ક્રિટિકલ કેર મેડિસિનમાં વિશેષતા ધરાવતા 24 ટોચના ડૉક્ટરની પેનલ દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં…
- નેશનલ
રામ મંદિરના નામે થઇ રહ્યો છે સાયબર ફ્રોડ, શું તમે પણ ઓનલાઇન દાન આપ્યું છે?
નવી દિલ્હી: જો તમે રામમંદિરમાં ઓનલાઇન ફંડ-ફાળો આપ્યો હોય તો તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. રામમંદિરના નામે વેબસાઇટ ઉભી કરી દેશવ્યાપી સાયબર ફ્રોડ થઇ રહ્યો છે, આ મુદ્દે વિશ્વ હિંદુ પરિષદએ ગૃહ મંત્રાલય, ડીજીપી ઉત્તરપ્રદેશ અને દિલ્હી પોલીસ કમિશનરને…
- નેશનલ
Manipur violence: બળવાખોરોએ પોલીસ બેરેક પર કર્યું ફાયરિંગ, ચાર પોલીસકર્મી ઘાયલ
ઈમ્ફાલઃ મણિપુરમાં ફરીથી હિંસા ભડકી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પહાડીઓમાં છુપાયેલા બળવાખોરોએ રાત્રે લગભગ અડધા કલાક સુધી બેરેક પર ગોળીબાર કર્યો. હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં…