- વિજ્ઞાન અને ટેકનોલોજી
Anand Mahindraને કેમ જોવા છે આરટીઓ ઈન્સ્પેકટરના હાવભાવ? પોસ્ટ કરીને પોતે જ કહ્યું કારણ…
રસ્તા પર તમે જાત જાતની અલગ અલગ મોડેલની મોડિફાઈડ કરેલી કાર તમે દોડતી જોઈ છે, પણ શું તમે ક્યારે ટુ સીટર સોફાને કારની જેમ રસ્તા પર દોડતો જોયો છે? હવે આ સવાલ સાંભળીને તમે કહેશો કે રહેવા દો ને ભાઈ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘ગ્રીન કૉરિડોર’ બનાવવાની મુખ્ય પ્રધાનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે એકી સાથે ૧૦ જગ્યાએ ‘ડીપ ક્લીન’ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. સવારના આ ઝુંબેશનો શુભારંભ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગેટ વે ઓફ ઈન્ડિયાથી કરવામાં આવ્યો હતો. એ દરમિયાન મુખ્ય પ્રધાને મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ પરની ફૂટપાથને ઠેકાણેે ‘ગ્રીન…
- ધર્મતેજ
આજનું રાશિફળ (01-01-24): New Yearનો પહેલો દિવસ કેવો હશે તમારા માટે જાણી લો એક જ Click પર…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહેશે. આજે તમે બિનજરૂરી ઝઘડા અને વિવાદોમાં ફસાઈ જશો. આજે તમારા કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમે નિરાશ થશો. વાણી અને વર્તનમાં ખાસ સંયમ જાળવી રાખવો પડશે, નહીંતર નવી મુશ્કેલી…
- આમચી મુંબઈ
મુંબઈના એર કાર્ગોમાંથી 16 લાખ વિદેશી સિગારેટ જપ્ત
મુંબઈ: રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ) દ્વારા એર કાર્ગોના બેડશીટમાં છુપાવીને વિદેશી સિગારેટની દાણચોરી કરતાં એક વ્યક્તિ ઝડપાયો હતો. તપાસ કરતાં 16 લાખ વિદેશી સિગારેટ મળી આવી હતી. આ વિદેશી સિગારેટની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલે…
- આમચી મુંબઈ
નવા વર્ષમાં થાણેગરાઓને ગિફ્ટ:
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કરધારકોને થાણે મહાનગરપાલિકાએ નવા વર્ષની ભેંટ આપી છે.થાણે મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીની મુદત વધારી આપી છે. આ વ્યાજ માફી અભય યોજનાનો લાભ થાણેના કરદાતાઓને લેવાની અપીલ થાણે પાલિકા…
- આમચી મુંબઈ
થાણેમાં ખાડી કિનારે ચાલતી રેવ પાર્ટી પર પોલીસની રેઇડ: પાંચ મહિલા સહિત 95 જણ દારૂ પીતા, ડ્રગ્સનું સેવન કરતા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષની પૂર્વસંધ્યાએ થાણેમાં ખાડી કિનારે ચાલતી રેવ પાર્ટી પર ક્રાઇમ બ્રાન્ચે મળસકે રેઇડ પાડીને પાંચ મહિલા સહિત 95 જણને ઝડપી પાડ્યા હતા, જેઓ ડ્રગ્સનું સેવન કરી દારૂના નશામાં નાચતા મળી આવ્યાં હતાં. પોલીસે રેવ પાર્ટીનું આયોજન…
- મહારાષ્ટ્ર
ફેક્ટરીમાં આગઃ મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય કરવાની સીએમ શિંદેની જાહેરાત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી એક હાથના મોજાં બનાવતી ફેક્ટરીમાં રવિવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં છ કારીગરોના મૃત્યુ થયા હતા. આ આગમાં માર્યા જનારા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો. આ દુર્ઘટનામાં…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War: નવા વર્ષ પૂર્વે લોહિયાળ દિવસ, યુક્રેનનો રશિયા પર હુમલો, 21નાં મોત
મોસ્કોઃ વિદાય થઈ રહેલા જૂના વર્ષ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. નવા વર્ષ પૂર્વે તાજેતરમાં રશિયાએ યુક્રેન પર ભારે બોમ્બમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોમ્બમારામાં ત્રણ…
- નેશનલ
ધુમ્મસને કારણે ઉત્તર ભારતની ટ્રેનોને અસર, રાજધાની એક્સ્પ્રેસ 12 કલાક મોડી પડી
નવી દિલ્હી: દેશના ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહો છે, અને તેની સાથે સાથે ધુમ્મસને કારણે લોકોના જીવન પર અસર થઈ રહી છે. ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં ગયા અનેક દિવસોથી ટ્રેન સેવાઓ પર પણ અસર જણાઈ રહી છે.…