- આમચી મુંબઈ
રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ: વાલીઓની ચિંતામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહમદનગરમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય ખાતાની સાથે જ વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાના ૭૨ નવા કેસ નોંધાયા…
- આપણું ગુજરાત
રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું જોખમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાતા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. હવે નવા વર્ષમાં પણ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ માથે ઊભું થયું…
- આમચી મુંબઈ
કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી. એલ.બી.એસ માર્ગ પર…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે કેપટાઉન પહોંચી, નવા વર્ષની શુભેચ્છા પણ આગવી રીતે આપી
કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા કેપટાઉન પહોંચી ગઈ છે. ભારતીય ટીમ નવા વર્ષ નિમિત્તે કેપટાઉનમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીઆઈઆઈ) દ્વારા ટીમ ઈન્ડિયાનો એક રસપ્રદ વીડિયો શેર…
- નેશનલ
ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
પુરીઃ પુરીમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા આ પ્રાચીન મંદિરમાં પ્રવેશવા માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. ભક્તો હવે 12મી સદીના આ મંદિરમાં હાફ પેન્ટ, બર્મ્યુડા, ફાટેલી જિન્સ, સ્કર્ટ અને અંગ પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને નહીં પ્રવેશી શકે. નવા…
- ધર્મતેજ
વર્ષ 2024ની પ્રથમ માસિક શિવરાત્રી ક્યારે? જાણી લો તારીખ-મૂહુર્ત..
વર્ષ 2024ની શરૂઆત થઈ ચુકી છે. નવું વર્ષ આવતાની સાથે જ લોકોમાં ધાર્મિક વ્રત-ઉપવાસના દિવસો તહેવારોની તારીખો જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે આ વખતે વ્રત રાખનારાઓ માટે આ વર્ષની પ્રથમ માસિક શિવરાત્રી ખૂબ જ ખાસ બની રહેવાની છે. દર મહિને…
- નેશનલ
મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઉત્તર પ્રદેશ મોખરેઃ મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા ગુના
નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૩માં મહિલાઓ વિરુદ્ધ અપરાધોની ૨૮,૮૧૧ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ એટલે કે ૫૫ ટકા ઉત્તરપ્રદેશ રાજ્યની હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા…
- નેશનલ
વાહનચાલકો માટે આ નવો કાયદો બન્યો માથાનો દુ:ખાવો, હિટ એન્ડ રનમાં નિર્દોષને પણ સજા?
તાજેતરમાં સંસદના શિયાળુ સત્રમાં ભારતીય ન્યાય સંહિતા વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. આ વિધેયક હેઠળ ગુનાખોરીને લગતા વિવિધ પ્રકારના બ્રિટિશ શાસન સમયના કાયદામાં ફેરફારો કરીને નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. જેમાં એક કાયદો છે હિટ એન્ડ રનનો કાયદો, પહેલા આ…
- મનોરંજન
નવા વર્ષે આ કેવા ફોટો પોસ્ટ કર્યા Actor Manoj Bajpayeeએ?
બી-ટાઉનના દિગ્ગજ કલાકારોમાં મનોજ બાજપેયીની ગણતરી થાય છે અને તેઓ પોતાના દમદાર અભિનયના જોરે દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે. તેમણે નિભાવેલી ભૂમિકાઓ અને ફિલ્મો લોકો ખૂબ જ પસંદ કરે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર મનોજ બાજપેયીની એકદમ…
- નેશનલ
સરકારની તિજોરી છલકાઇ જીએસટીમાં આટલી આવક થઈ…..
નવી દિલ્હી: નાણા મંત્રાલયના ડેટા પ્રમાણે દેશમાં GST કલેક્શનમાં ફરી એકવાર વધારો થયો છે. એપ્રિલ અને ડિસેમ્બર 2023 વચ્ચે GST કલેક્શન 12 ટકા વધ્યું અને 14.97 લાખ કરોડ રૂપિયા જેટલી આવક થઈ છે. આમ સતત 10મા મહિને જીએસટી કલેક્શન વધ્યું…