- સ્પોર્ટસ
જૉકોવિચે શું બોલીને પત્રકારોને આશ્ચર્યચકિત કરી દીધા?
સિડની : કોવિડ વૅક્સિન ધરાર ન લઈને ઑસ્ટ્રેલિયન ઓપન સહિતની કેટલીક ટુર્નામેન્ટ ગુમાવવાનું પસંદ કરનાર ટેનિસ-સમ્રાટ સર્બિયાનો નોવાક જૉકોવિચ સામાન્ય રીતે ધીરગંભીર સ્વભાવવાળો માનવામાં આવે છે, પરંતુ સામેવાળાને ખૂબ હસાવતા પણ તેને આવડે છે એ તેણે ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં પુરવાર…
- મનોરંજન
જાપાનના ભૂકંપમાં ફસાયો Jr NTR અને પછી…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ સતત લાઈમલાઈટમાં રહેતા જ હોય છે. હાલમાં જાપાન ભૂકંપના આંચકાઓથી હચમચી ગયું છે અને એવામાં સાઉથના સુપર સ્ટાર Jr NTR જાપાનમાં જ ફસાયેલો હતો અને ફેન્સને જેવી આ…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કોચ રાખવાની પીઆઈએલ મુદ્દે આવતીકાલે સુનાવણી
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકોને સ્વતંત્ર કોચ રાખવાની માગણી કરતી જનહિતની જાહેર અરજી (પીઆઈએલ) મુંબઈ હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે રેલવે પ્રશાસન દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં ન આવતા હવે કોર્ટ દ્વારા આ મામલે આદેશ આપવામાં…
- નેશનલ
બાબરી વિધ્વંસ સંબંધિત 31 વર્ષ જૂના કેસમાં ધરપકડથી વિવાદ
બેંગલૂરુઃ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કર્ણાટકના હુબલીમાં દેખાવો થયા હતા. 31 વર્ષ જૂના આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા એક વ્યક્તિની રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપે હવે કર્ણાટકની કૉંગ્રેસ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. અયોધ્યામાં 22…
- નેશનલ
વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનના એજન્ડા અને કેનેડાની કુટનીતીઓ વિશે કહ્યું કે….
નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે એક ઈન્ટરવ્યુમાં ચીન, પાકિસ્તાન અને કેનેડાને આડે હાથે લીધું હતું. તેમણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું તો ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપવા બદલ કેનેડાની પણ ટીકા કરી હતી. આ સાથે તેમણે ચીન સાથેના વિવાદને ઉકેલવા અંગે…
- આપણું ગુજરાત
જુના જોગીઓને પાછા મેદાનમાં ઉતારાશે?
રાજકોટ: સંસદની ચૂંટણી જ્યારે દરવાજે ટકોરા મારી રહી છે.ત્યારે ભાજપ તન મન ધન થી 400 નો આંકડો પાર કરવા માટે તૈયારીમાં લાગી ગઈ છે.વિપક્ષો હજુ ગઠબંધન ગઠબંધન રમી રહ્યા છે. દિશાહીન વિપક્ષો ઉમેદવારો ક્યારે નક્કી કરશે તે તો દૂરની વાત…
- સ્પેશિયલ ફિચર્સ
પાર્ટી ચાલુ છે ઓફિસ નહીં આવી શકું… કર્મચારીએ બોસને મોકલ્યો મેસેજ અને…
2023નું વર્ષ વિદાય લઈ ગયું અને 2024નું વર્ષ શરૂ થઈ ગયું પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા છે કે જેમને હજી પણ ન્યુ યરની પાર્ટીનું હેન્ગ ઓવર ઉતર્યું નથી. કેટલાક લોકો ઈમાનદારીથી બીજા દિવસની રજા લઈને હેન્ગ ઓવર ઉતારતા હોય…
- નેશનલ
Manipur violence:મણિપુરમાં 3 લોકોની હત્યા બાદ ઈમ્ફાલ ખીણમાં કર્ફ્યુ લદાયો
ઇમ્ફાલઃ નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે થૌબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજ્ઞાત બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને…
- સ્પોર્ટસ
રાચિન રવીન્દ્રએ સીએસકેના ફૅનનું દિલ કેવી રીતે જીતી લીધું?
ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર છેલ્લા દોઢ-બે વર્ષમાં કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો છે જેના પરથી લાગતું હતું કે 19 નવેમ્બરના પ્લેયર્સ-ઑક્શનમાં તેને ખરીદવા માટે પડાપડી થશે, પરંતુ એવું નહોતું થયું અને દિલ્હી-પંજાબ સામેની ટૂંકી હરીફાઈમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેને 50…
- નેશનલ
Crime: યુપીમાં નવા વર્ષની શરૂઆત મહિલા અત્યાચારથી થઈ, ટ્રેનમાંથી મહિલાને ફેંકી દેવાઈ અને
કાનપુર: ગયા વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં જ અંજલિ નામની એક યુવતીને કારમાં ઢસડીને મારી નાખવાની ઘટના ઘટી હતી ત્યારે વર્ષ 2024માં પણ એક ક્રૂર ઘટના બહાર આવી છે, જેમાં મહિલાને નગ્ન હાલતમાં ટ્રેનમાંથી ફેંકી દેવાની શરમજનક ઘટના બની હતી.…