- મનોરંજન
ડ્રગ્સનું પાર્સલ પકડાયાને બહાને અભિનેત્રી સાથે સાયબર ફ્રોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ભરેલું પાર્સલ પકડ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી બોલિવૂડની અભિનેત્રી અંજલિ પાટીલ પાસેથી સાયબર ઠગોએ 5.80 લાખ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ચક્રવ્યૂહ, ન્યૂટન અને રજનીકાંતની કાલા ફિલ્મમાં અભિનય કરનારી અંજલિ પાટીલે નોંધાવેલી…
- સ્પોર્ટસ
સૂર્યકુમારની સાથે કચ્છી ક્રિકેટર પણ ટી-20નો સર્વોચ્ચ પુરસ્કાર જીતવાની હરીફાઈમાં
સૂર્યકુમાર યાદવ ઘણા અઠવાડિયાથી મેન્સ ટી-20 રૅન્કિંગ્સમાં નંબર-વન છે જ, પણ થોડા દિવસમાં તેની આ યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાઈ શકે એમ છે. સૂર્યાએ 2022માં આઇસીસી મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી લીધો હતો. હવે 2023ની સાલના આ…
- આમચી મુંબઈ
ટ્રક ચાલકોએ હડતાળ પાછી ખેંચી પણ સોલાપુરમાં ખેડૂતોને આ કારણે પડ્યો ફટકો
સોલાપુર: કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હોવાથી કાંદાના ભાવ ગગડી ગયા હતા એ જાણે ઓછું હોય એમ હિટ એન્ડ રન કેસમાં દોષી હોય એવા હેવી વ્હિકલવાળા ટ્રક ચાલકો વિરુદ્ધ આવેલા નવા કઠોર કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ શરૂ કરેલા…
- સ્પોર્ટસ
IND VS SA 2nd Test: ચાલુ મેચમાં Virat Kohli શું કરવા લાગ્યો? ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર અને બેટ્સમેન વિરાટ કોહલી પોતાની ગેમ સિવાય મેદાન પર દર્શકોને એન્ટરટેઈન્ટમેન્ટ કરવામાં પણ એકદમ માહેર છે અને તે અવારનવાર ચાલુ મેચમાં કંઈકને કંઈક એવું કરે છે કે તે સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગે છે. આવું…
- આમચી મુંબઈ
બોરીવલીમાં રૂ. 1.18 કરોડનું ડ્રગ્સ પકડાયું: બે જણની ધરપકડ
મુંબઈ: બોરીવલીમાં રૂ. 1.18 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ વેચવા માટે આવેલા બે પેડલરને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ઝડપી પાડ્યા હતા. પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ નેપાળથી લવાયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓ મંગળવારે બોરીવલી…
- Uncategorized
સિડની ટેસ્ટના પહેલા દિવસે કમિન્સનો કરિશ્મા, પણ જમાલની જમાવટ
પાકિસ્તાન સામેની પહેલી બન્ને ટેસ્ટ જીતીને હવે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે બુધવારે પ્રથમ દિવસે કૅપ્ટન શાન મસૂદ (35 રન, 70 બૉલ, ત્રણ ફોર)ની ટીમને 313 રનમાં પૅવિલિયન ભેગી કરી દીધી હતી અને રમતના અંત…
- મનોરંજન
કરણ જોહરે ઈન્સ્ટા પર વીડિયો મૂકી ફેન્સને વિચારતા કરી દીધાં કે…
સોશિયલ મીડિયા યુવાનો સુધી પહોંચવાનું સૌથી મજબૂત માધ્યમ છે અને ખાસ કરીને ફિલ્મજગત હવે આ માધ્યમથી જ ફેન્સ સુધી પહોંચે છે. આથી સોશિયલ મીડિયામાં આવતી કોઈ પણ પોસ્ટ જલદીથી ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ બન્યુ છે કે ફિલ્મનિર્માતા…
- નેશનલ
ટ્રક ડ્રાઇવરને ઔકાત પૂછનારા કલેક્ટર સાહેબને ઘરભેગા કરી દેવાયા!
ભોપાલ: હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઇવર્સની હડતાળને પગલે શાજાપુરમાં સ્થાનિક તંત્ર અને ટ્રક ડ્રાઇવરો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાજાપુરના કલેક્ટર કિશોર કન્યાલે આવેશમાં આવી જઇને ડ્રાઇવરને ‘ક્યાં ઔકાત હૈ તુમ્હારી’ તેમ કહી અપમાન કર્યું હતું. આખી…
- નેશનલ
રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાહુલ ગાંધી અને પ્રિયંકાને આમંત્રણ નહીં, જાણો કારણ
અયોધ્યાઃ અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોના નામ બહાર આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને મોટી માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને કાર્યક્રમનું…
- આપણું ગુજરાત
વેસ્ટ ટુ એનર્જી: ગુજરાત સરકારની આ પોલિસી શું છે?
અમદાવાદઃ એક તરફ શહેરોમાં કચરાના ઢગ ખડકાઈ રહ્યા છે. મુંબઈનું કાંજૂરમાર્ગ ડંપિગ યાર્ડ હોય કે અમદાવાદની બહાર આવેલું પીરાણા હોય કચરાનો નિકાલ કોઈપણ નગરપાલિકા માટે મહત્વનો મુદ્દો બની રહ્યો છે. આ માટે ગુજરાત સરકારે નવી પોલિસી જાહેર કરી છે અને…