- ઇન્ટરનેશનલ
અલાસ્કા એરલાઇન્સે તેના તમામ બોઇંગ 737 max-9 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા
વોશીંગ્ટન: અમેરિકાના ઓરેગોનના પોર્ટલેન્ડ થી કેલિફોર્નિયામાં ઓન્ટારિયો જતા અલાસ્કા એરલાઈન્સના વિમાનની એક બારી તૂટી ગઈ જવાને કારણે શુક્રવારે સાંજે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ અલાસ્કા એરલાઇન્સે શુક્રવારે મોડી રાત્રે તેના તમામ બોઇંગ 737…
- ટોપ ન્યૂઝ
Shri Ram Mandir ઉદ્ઘાટનને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહીં મોટી વાત
મુંબઈ: શિવસેના ઠાકરે જુથના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મીનાતાઈ ઠાકરેની જન્મ જયંતિ નિમિત્તે દાદર ખાતે આવેલા મીનાતાઈ ઠાકરેની પ્રતિમાનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ તેમને 22 જાન્યુઆરી 2022 ના દિવસે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ ન…
- સ્પોર્ટસ
સિરાજ ટ્રાન્સલેટર તરીકે લઈને આવ્યો બુમરાહને અને કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાએ કમાલ કરીને સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને સીરિજને 1-1થી ડ્રો કરી દીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં સૌથી મોટો ફાળો ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનો રહ્યો હતો. બુમરાહ અને સિરાજ બંને મળીને કુલ…
- આપણું ગુજરાત
પ્રેમની જેમ શક કરવાની પણ કોઈ ઉંમર નથી હોતીઃ 70 વર્ષના પતિને શંકા થઈ ને…
અમદાવાદઃ આમ તો સાચો પ્રેમ ત્યાં જ હોય જ્યાં વિશ્વાસ હોય, પરંતુ સંબંધોમાં ઘણીવાર વિશ્વાસ ઓછો થઈ જતો હોય છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં આ વધારે બનતું હોય છે. યુવાન કે આધેડ વયના પતિ કે પત્નીને કોઈ અન્ય સ્ત્રી કે…
- મનોરંજન
કેમ ટ્રોલ થઇ રહ્યો છે મલાઇકા અરોરાનો એક્સ પતિ…..
અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન હાલમાં જ તેમના વેકેશન કમ હનીમૂન પરથી પરત ફર્યા હતા. કપલ મુંબઇ એરપોર્ટ પર એક સાથે હાથમાં હાથ મિલાવીને ચાલતા ક્લિક થયું હતું. સલમાનખાનનો ભાઇ અને મલાઇકા અરોરાનો એક્સ હસબંડ આજકાલ ચર્ચામાં છે.…
- આમચી મુંબઈ
એપ આધારિત કેબ ટેક્સી પર RTOની કાર્યવાહી : 8 મહિનામાં રૂ. 19 લાખ કરતાં વધુનો દંડ વસૂલ
મુંબઈ: મુંબઈ અને ઉપનગર વિસ્તારમાં પરિવહન વિભાગ (RTO)ના ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા એપ આધારિત કેબ ટેક્સી વાહનો અને તેના ચાલકો (જેમ કે Ola, Uber) સામે તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં આરટીઓ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ…
- આપણું ગુજરાત
કૉંગ્રેસે બનાવી પાંચ સ્ક્રિનિંગ કમિટીઃ ગુજરાતના જીજ્ઞેશ મેવાણીને મળ્યું સ્થાન
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી આડે હવે ચારેક મહિના રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો કામે લાગી છે. ભાજપનું સંગઠન ઘણું મજબૂત છે અને તેમની તૈયારીઓ અલગ સ્તરી જ હોય છે ત્યારે ગુજરાત સહિત ઘણા રાજ્યો અને કેન્દ્રમાં નબળી પડેલી કૉંગ્રેસ પણ ફરી…
- મનોરંજન
આ ફિલ્મ કર્યા બાદ 12મી ફેલના વિક્રાંત મેસીને લેવી પડી હતી થેરાપી….
મુંબઈ: ઘણીવાર ફિલ્મો તેની સ્ટોરીના કારણે ઘણી સરસ ચાલે છે. અને આવી જ રીતે ફિલ્મ 12મી ફેલ પણ લોકોના દિલમાં વસી ગઈ. અને વિક્રાંત બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો તેને આ ફિલ્મથી અભિનેતા તરીકે એક નવી ઓળખ મળી છે.…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાએ વિક્રમજનક સાતમી વાર પાકિસ્તાનનો વ્હાઇટ વૉશ કર્યો
સિડની : ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ચોથા દિવસે હરાવીને ટેસ્ટમાં સાતમી વખત વ્હાઇટ વૉશ કર્યો હતો જે વિશ્ર્વવિક્રમ છે. આ સાતમાંથી છ ક્લીન સ્વીપ ઑસ્ટ્રેલિયામાં થઈ છે. પચીસ વર્ષથી ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે પાકિસ્તાન સામેની ટેસ્ટ જીતતું જ આવ્યું છે. સિડનીમાં…
- સ્પોર્ટસ
મહિલા પેસ બોલર તિતાસ સાધુએ કેમ ઇન્ડિયન ટીમને પાર્ટી આપવી પડશે?
નવી મુંબઈ : પશ્ચિમ બંગાળની ટીનેજ પેસ બોલર તિતાસ સાધુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરીઅરની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવીને ક્રિકેટજગતમાં છવાઈ ગઈ હતી અને શુક્રવારે પોતાની પાંચમી મૅચમાં વિમેન ઇન બ્લુને ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા…