- ધર્મતેજ
આજનું રાશિફળ (09-01-24): મેષ, ધન અને મીન રાશિના લોકોની Career Express આજે દોડશે Sucssessના Track પર…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમે લોકોના કલ્યાણનો વિચાર કરીને કોઈ કામ કરશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. જો ધંધો કરતા લોકોના કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તેઓ…
- નેશનલ
હવે બી-ટાઉનના આ કપલને મળ્યું રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનું આમંત્રણ…
અત્યારે આખો દેશ અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવના રંગમાં રંગાઈ ગયો છે દેશ વિદેશના મોટી મોટી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે અને એમાંથી બોલીવુડના સેલેબ્સ પણ બાકાત નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ રણદીપ હુડ્ડાને અયોધ્યા રામ…
- આમચી મુંબઈ
શિંદે સરકાર જશે કે રહેશે: મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન પહેલાની શાંતિ છે?
મુંબઈઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના વિધાનસભ્યની અપાત્રતાના કેસ પર ચુકાદો આપવા માટે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીનો સમય આપ્યો છે, જેમાં ચુકાદો જો શિંદેની વિરોધમાં આવશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ આવી શકે છે. માત્ર બે દિવસ…
- આમચી મુંબઈ
વિદેશમાં નોકરીની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવવાનું રૅકેટ: બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના રૅકેટનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ…
- આમચી મુંબઈ
રેલવેના કર્મચારીએ ચાલતી ટ્રેનમાંથી પડનારા પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાઈરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેના મસ્જિદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ઉતરવા જતી વખતે પ્રવાસીનો પગ લપસી જતાં તે પ્લેટફોર્મ અને લોકલ ટ્રેન વચ્ચેની ગેપમાં પડતા પ્રવાસીને મોટો અકસ્માત થયો હતો. ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપમાં પડ્યા પહેલા સ્ટેશન પરના હાજર…
- આપણું ગુજરાત
‘ગોધરા કાંડ’નો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાની હતી યોજનાઃ આતંકવાદીની કબૂલાત
નવી દિલ્હી: દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીની સામે આઈએસઆઈએસના આતંકવાદી શાહનવાજ આલમના ઈન્ટરોગેશન દરમિયાન સૌથી મોટા ખુલાસા કરતા પ્રશાસન ચોંકી ગયું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકવાદી જૂથ આઇએસઆઇએસથી જોડાયેલા શાહનવાજ આલમ નામના આતંકવાદીની ધરપકડ બાદ તેણે ગુજરાતમાં થયેલા…
- આમચી મુંબઈ
આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા: ત્રણ સામે ગુનો
થાણે: છેતરપિંડીના કેસના આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડીની શાંતિનગર પોલીસે સંતોષ ક્ધહૈયાલાલ મોર્ય, સંતોષ શિંદે અને કલ્પેશ પાટીલ…
- સ્પોર્ટસ
સ્ટીવ સ્મિથને ઓપનર બનાવો, લારાનો 400 રનનો રેકૉર્ડ તોડશે : માઇકલ ક્લાર્ક
ડેવિડ વૉર્નરે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી હવે ઓપનિંગમાં તેનું સ્થાન ખાલી પડ્યું છે. ઉસમાન ખ્વાજા સાથે ઓપનિંગમાં હવે કોણ રમશે મોટો સવાલ છે. ભૂતપૂર્વ સુકાની રિકી પૉન્ટિંગનું માનવું છે કે કૅમેરન બૅન્ક્રૉફ્ટ હવે વૉર્નરનું સ્થાન લેવા માટે પર્ફેક્ટ છે, પરંતુ…
- મનોરંજન
તો શું, નીતુ કપૂરનો ક્રશ અને ઝીન્નત અમાનને મિસ્ટ્રી બૉક્સ આપનાર એક જ વ્યક્તિ હતી
ગયા વર્ષે ઓગસ્ટમાં, પીઢ અભિનેત્રી ઝીનત અમાને ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય બોક્સનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ શેર કરી હતી. હવે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 8’માં ઝીનત અમાને ખુલાસો કર્યો છે કે તે મિસ્ટ્રી બોક્સ કોણે આપ્યું હતું. જ્યારે…