- આમચી મુંબઈ
વિદેશમાં નોકરીની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવવાનું રૅકેટ: બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના રૅકેટનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ…
- આમચી મુંબઈ
રેલવેના કર્મચારીએ ચાલતી ટ્રેનમાંથી પડનારા પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાઈરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેના મસ્જિદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ઉતરવા જતી વખતે પ્રવાસીનો પગ લપસી જતાં તે પ્લેટફોર્મ અને લોકલ ટ્રેન વચ્ચેની ગેપમાં પડતા પ્રવાસીને મોટો અકસ્માત થયો હતો. ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપમાં પડ્યા પહેલા સ્ટેશન પરના હાજર…
- આપણું ગુજરાત
‘ગોધરા કાંડ’નો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાની હતી યોજનાઃ આતંકવાદીની કબૂલાત
નવી દિલ્હી: દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીની સામે આઈએસઆઈએસના આતંકવાદી શાહનવાજ આલમના ઈન્ટરોગેશન દરમિયાન સૌથી મોટા ખુલાસા કરતા પ્રશાસન ચોંકી ગયું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકવાદી જૂથ આઇએસઆઇએસથી જોડાયેલા શાહનવાજ આલમ નામના આતંકવાદીની ધરપકડ બાદ તેણે ગુજરાતમાં થયેલા…
- આમચી મુંબઈ
આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા: ત્રણ સામે ગુનો
થાણે: છેતરપિંડીના કેસના આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડીની શાંતિનગર પોલીસે સંતોષ ક્ધહૈયાલાલ મોર્ય, સંતોષ શિંદે અને કલ્પેશ પાટીલ…
- સ્પોર્ટસ
સ્ટીવ સ્મિથને ઓપનર બનાવો, લારાનો 400 રનનો રેકૉર્ડ તોડશે : માઇકલ ક્લાર્ક
ડેવિડ વૉર્નરે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી હવે ઓપનિંગમાં તેનું સ્થાન ખાલી પડ્યું છે. ઉસમાન ખ્વાજા સાથે ઓપનિંગમાં હવે કોણ રમશે મોટો સવાલ છે. ભૂતપૂર્વ સુકાની રિકી પૉન્ટિંગનું માનવું છે કે કૅમેરન બૅન્ક્રૉફ્ટ હવે વૉર્નરનું સ્થાન લેવા માટે પર્ફેક્ટ છે, પરંતુ…
- મનોરંજન
તો શું, નીતુ કપૂરનો ક્રશ અને ઝીન્નત અમાનને મિસ્ટ્રી બૉક્સ આપનાર એક જ વ્યક્તિ હતી
ગયા વર્ષે ઓગસ્ટમાં, પીઢ અભિનેત્રી ઝીનત અમાને ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય બોક્સનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ શેર કરી હતી. હવે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 8’માં ઝીનત અમાને ખુલાસો કર્યો છે કે તે મિસ્ટ્રી બોક્સ કોણે આપ્યું હતું. જ્યારે…
- સ્પોર્ટસ
રિયાન પરાગની 12 સિક્સર: રણજીમાં સેકેન્ડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી
રાયપુર: આઇપીએલને કારણે મોટા ભાગના બૅટરનો બૅટિંગ અપ્રોચ બદલાઈ ગયો છે અને એની સીધી અસર તેઓ ડોમેસ્ટિક કે ઇન્ટરનૅશનલ મૅચમાં રમે ત્યારે સ્પષ્ટ દેખાઈ જતી હોય છે. આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી ધમાલ મચાવી ચૂકેલો બાવીસ વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર રિયાન પરાગ…
- આપણું ગુજરાત
અમદાવાદથી ફ્લાઈટમાં જવાનું છે ?: તો પહેલા આ સૂચના વાંચી લેજો
અમદાવાદઃ તમે ગુજરાતમાં આવ્યા હો અને અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ લેવાની હોય તો તમારી માટે ખાસ સૂચના છે. ગુજરાતમાં આવતીકાલથી 12 જાન્યુઆરી સુધી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ-2024ની શરૂઆત થશે. રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે યોજવામાં આવતી આ સમિટની દસમી એડિશનને…
- નેશનલ
બિલ્કીસ બાનોના કેસ સિવાય જસ્ટિસ નાગરથ્નાએ આપ્યા હતા ઐતિહાસિક ચુકાદાઓ, જાણો ક્યા કેસ છે
નવી દિલ્હી: બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરથ્નાએ ગુનેગારોને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. શાંત સ્વભાવ ધરાવતા જસ્ટિસ નાગરથ્ના પોતાના કડક ચુકાદાઓ માટે જાણીતા છે. નોટબંધીથી લઈને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પણ નાગરથ્નાનું કડક વલણ સ્પષ્ટપણે…