- આપણું ગુજરાત
2 કરોડ રોકડા ભરેલી વાન લઇને ચોર છુમંતર! ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા અને ખેલ થઇ ગયો..
કચ્છ: ગાંધીધામમાં ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા એક મોટી ભૂલ થઇ છે, જેનું પરિણામ ભોગવવું તેમને આકરું પડશે. આ બાજુ ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા માટે ઉતર્યા અને બીજી બાજુ એક અજાણ્યો શખ્સ રૂપિયા 2 કરોડની રોકડ…
- નેશનલ
‘કિંગ ખાન’ની મુશ્કેલી વધશેઃ કન્ઝ્યુમર કમિશને આ કારણસર મોકલી નોટિસ
પટણા: બૉલીવૂડના ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાન ફરી એક વખત મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બિહારમાં આવેલા મુઝફ્ફરનગર જિલ્લા કન્ઝયુમર કમિશન દ્વારા શાહરુખ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસની આગળની સુનાવણી 12 એપ્રિલે કરવામાં આવેશે એવી માહિતી સૂત્રોએ આપી…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ ભુપેન્દ્ર સરકારની આ પહેલની બધા બે મોઢે કરી રહ્યા છે પ્રશંસા
ગાંધીનગરઃ વિકાસ જરૂરી છે, પરંતુ પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધી કરવામા આવેલો વિકાસ સમયની માગ છે. આખું વિશ્વ હવે પર્યાવરણીય પ્રશ્ર્નોની ચિંતા કરી રહ્યું છે ત્યારે નાની નાની બાબતો પણ મહત્વની છે અને નાની પહેલ પણ મોટું કામ કરી જાય છે.…
- નેશનલ
રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન…..
નવી દિલ્હી: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે તેમની ઉંમરના કારણે હજુ પણ તેઓ આ સમારોહમાં હાજરી આપશે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ રેકોર્ડ બ્રેક રોકાણ થયું દસમી આવૃત્તિમાં, જાણો આંકડો
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના આવનાર સમયની બ્લ્યુ પ્રિન્ટ બની હોય તેમ અધધધ રકમનું રોકાણ થયું છે. વાઈબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિનું આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમાપન થયું ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્ય સરકારને કુલ રૂ. 45 લાખ…
- મનોરંજન
અભિનેત્રીની ખુલ્લેઆમ કબૂલાત: ‘હું એક પઝેસિવ ગર્લફ્રેન્ડ છું, અને મારી આ વાત મને બિલકુલ પસંદ નથી’
Ananya Pandeyએ હાલમાં જ બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે તેની રિલેશનશીપ કન્ફર્મ કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની અને આદિત્ય વિશેની વાતો જણાવી, જેમાં પોતે એક પઝેસિવ ગર્લફ્રેન્ડ હોવાની કબૂલાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તે…
- મનોરંજન
Priyanka Chopraએ દીકરી માલતીને લઈને સોશિયલ મીડિયા કરી પોસ્ટ, અને કહ્યું…
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલીવૂડથી હોલીવૂડ ગઈ અને બસ ત્યાંની જ થઈને રહી ગઈ છે. પીસી પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લઈને કારણે પણ ચર્ચામાં રહે છે. બંને લાઈફ વચ્ચે તે ખૂબ જ સારી રીતે મેનેજ કરી જાણે છે.…
- નેશનલ
કોંગ્રેસ નેતા કરણ સિંહએ પાર્ટીને આપી સલાહ કહ્યું કે જો આમંત્રણ મળ્યું છે તો…..
અયોધ્યા: રામ મંદિરનો મુદ્દો અત્યારે ઘણો ચર્ચામાં છે. કારણકે તેના કારણે તમામ પક્ષો રોજ નવા નવા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ આ 20 વર્ષ ગુજરાતને વિકાસની દિશા બતાવનારા
ગાંધીનગરઃ ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિદેશના રોકાણકારોની પહેલી પસંદ ભારત છે અને ભારતમાં રોકાણ કરવા ઈચ્છતાની પહેલી પસંદ ગુજરાત છે. તેમણે વર્ષ 2003થી લઈ 2024…
- સ્પોર્ટસ
મુંબઈના મૅચ-વિનર શિવમ દુબેએ ધોની વિશે શું સ્ટેટમેન્ટ આપ્યું?: રોહિતે તેને શું વચન આપ્યું છે?
મોહાલી: સામાન્ય રીતે બૅટર કે બોલર કે ઑલરાઉન્ડરને આઇસીસીના રૅન્કિંગમાં ઊંચા રેટિંગ મળે ત્યારે તે બેહદ ખુશ થઈને પછીની મૅચોમાં વધુ સારું રમવાનો પ્રયાસ અચૂક કરે છે, કારણકે એ રેટિંગથી તેનો આત્મવિશ્ર્વાસ વધુ ઊંચાઈએ પહોંચી ગયો હોય છે. જોકે ગુરુવારે…